Last Update : 18-May-2012, Friday

 

ગર્લ્સમાં બોયફ્રેન્ડ બદલવાની નવી સ્ટાઇલ...
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ

- પ્રેમમાં બોય્‌ઝ કપડાની જેમ ગર્લફેન્ડ બદલતા હોય છે એવું માનવામાં આવતું હતું પણ હવે રીત બદલાઇ છે હવે ગર્લ્સ સિમકાર્ડની જે મ બોયફ્રેન્ડ બદલે છે. સારી સ્કિમ હોય તો કાર્ડ ચેન્જ બોયફ્રેન્ડ ચેન્જ. ગેઝેટ સાથે ફ્રેન્ડશીપના સંબંઘો પણ ઘણીવાર આથમતા વાર નથી લાગતી.

શહેરમાં કેટલાય યુવાનો અનદેખા પ્રેમમાં પાગલ થઇ જાય છે, ખાસ કરીને ફેસબુકના માઘ્યમથી યુવક અને યુવતીઓ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યાર બાદ ધીમે ધીમે મોબાઇલના માઘ્યમથી એકબીજા સાથે પ્રેમની મીઠી વાતો કરીને સમય પસાર કરે છે. શહેરમાં થોડા સમય પહેલા મોબાઇલ શોપમાં દર મહિને એક યુવતી સિમકાર્ડ ખરીદતી હતી એક વાર દુકાનદારથી રહેવાયુ નહી એટલે એ યુવતીને કહ્યું તમેં દર મહિને એક સિમકાર્ડ ખરીદ્યો છો, એવું તો ક્યું કામ છે જેમાં દર મહિને સિમકાર્ડ બદલવા પડે છે, એ યુવતી હસતા મુખે જવાબ આપ્યો, દુનિયાનું સૌથી અધરુ અને સહેલું કામ બોય્‌ઝને બેવકુફ બનાવવાનું, મારી આદત છે સિમકાર્ડ ચેન્જ બોયફ્રેન્ડ ચેન્જ, હું ટાઇમપાસ કરવા માટે દર મહિને બોયફ્રેન્ડ બદલું છું ફેસબુકના પર મારા ફ્રેન્ડલીસ્ટમાં કેટલાય બોય્‌ઝ છે, તેમની સાથે ટાઇમપાસ કરવા માટે હું દર મહિને એક સિમકાર્ડ ખરીદુ છું જ્યાં સુધી યુવક સારી વાતો તથા સારી ગીફ્‌ટ આપે ત્યાં સુધી સંબંધ રાખવાનો અને જ્યારે તે લગ્નની વાત કરે ત્યારે બ્રેકઅપ કરી લેવાનું અને બીજા દિવસે નવુ સિમકાર્ડ ખરીદી લેવાનું અને નવા બોયફ્રેન્ડ સાથે ફરી નવી લવસ્ટોરીની શરૂઆત કરવાની.
આ અંગે જીજ્ઞા બારોટ(નામ બદલ્યું છે) કહે છે કે થોડા વર્ષો પહેલા બોય્‌ઝ કપડા બદલે તેમ ગલફ્રન્ડ બદલતા હતા, પણ હવે સમય ગર્લ્સનો છે, હવે શહેરની ગર્લ્સ બોયફેન્ડને સિમકાર્ડની માફક બદલી નાખે છે, જેમ સારી સ્કીમ આવે તરત જ સિમકાર્ડ ખરીદી લેવાનું અને જુના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લેવાનું અને નવા બોયફ્રેન્ડ સાથે રિલેશન બાંધી લેવાના, ખાસ કરીને કોલેજીયન યુવતીઓ ટાઇમપાસ કરવા માટે બોયફ્રેન્ડ બનાવતી હોય છે અને ખાસ કરીને અનદેખા પ્રેમમાં યુવતીઓ જ્યારે તેમનો બોયફ્રેન્ડ પ્રેમની હદ પાર કરીને લગ્નની વાત કરે ત્યારે તરત જ બોયફ્રેન્ડ સાથેના રિલેશન તોડવા માટે સિમકાર્ડ ચેન્જ કરી દે છે જેથી બોયફ્રેન્ડ સાથે કોઇ પણ પ્રકારના રિલેશન રહેતા નથી.
આ અંગે રોહિત પટેલ (નામ બદલ્યું છે) કહે છે કે હું જીવનમાં ક્યારેય અનેદેખા પ્રેમમાં ભરોસો નહી કરુ કારણ કેૃ થોડા સમય પહેલા ફેસબુક પર મારે એક યુવતી સાથે સપર્ક થયો ધીમે ધીમે અમેં બન્ને એકબીજાની નજીક આવતા ગયા એ યુવતીએ મનેં એનો મોબાઇલ નંબર આપ્યો ત્યાર પછી તો અમેં બન્ને આખી રાત મોબાઇલ પર વાતો કરતા હતા, આમ છતાંય હું તે યુવતીથી અજાણ હતો પણ હું તેમે ખુબ જ પ્રેમ કરતો હતો, એક દિવસ મેં એ યુવતી સામે પ્રેમનો પસ્તાવ મુક્યો ત્યારે એ યુવતીએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો ત્યારથી આજ દિન સુધી મારી અને એ યુવતી વચ્ચે કોઇ પણ પ્રકારની વાત થઇ નથી અને હવે તો તેનું સિમકાર્ડ પણ બંધ થઇ ગયું છે. આજે મનેં ખબર પડી કે એ યુવતી મારી સાથે ટાઇમપાસ કરી રહી હતી. કારણ કે તેને મારા મિત્રને સાથે પણ અનદેખા પ્રેમની રમત રમી હતી.
સીત્તેરથી એંસીના દાયકામાં પ્રેમ સંબંઘોનો મુખ્ય આઘાર પત્રો પર નિર્ભર હતો. જે પત્રો આજે પણ અનેક તીજોરીઓમાં સચવાયેલા પડ્યા છે. એ પછી લેન્ડલાઈન ફોન દ્વારા આ અભિવ્યક્તિઓ રજૂ થતી હતી. એ પછી પેજરમાં પણ ‘કોન્ટેક્ટ ઈમિડિએટલી કે પછી આઈલવયુ’ના સ્વરૂપમાં આ તબક્કો પણ થોડા વર્ષ ચાલ્યો. મોબાઈલ અને ટેબલેટના જમાનામાં આ સંબંઘ હવે એટલી હદે ફાસ્ટ બની ગયા છે કે સીમકાર્ડના નંબર સાથે સંબંઘોનું આયુષ્ય પણ ઘટી ગયું છે. જેમાં ઝઘડાઓ અને સારા મેસેજની યાદો પણ બહુ સરળતાથી કરમાતી જોવા મળે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved