Last Update : 18-May-2012, Friday

 
 

વાવ્રિન્કાએ ૬-૩, ૬-૧થી ટીપ્સારેવિચ સામે વિજય મેળવ્યો
રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સેપ્પીએ આઇસનેરને હરાવીને અપસેટ સર્જ્યો

મેડ્રીડ,તા.૧૭
ફેડરર બાદ નડાલે પણ રોમ માસ્ટર્સમાં વિજય સાથે પ્રારંભ કર્યો હતો. પરંપરાગત ઓરેન્જ ક્લે પર શરૃ થયેલી રોમ માસ્ટર્સમાં નડાલે તેની પ્રથમ મેચમાં ફ્રાન્સના માયેરને ૬-૧, ૭-૫થી પરાજય આપ્યો હતો. આ સાથે તેણે ગત વર્ષે શાંઘાઇ ઓપનમાં મળેલા પરાજયનો બદલો પણ વાળી દીધો હતો. અગાઉ ફેડરરે આર્જેન્ટીનાના કાર્લોસ બેર્લોક સામે ૬-૩, ૬-૪થી વિજય મેળવ્યો હતો.
સર્બિયાના ટીપ્સારેવિચને પ્રથમ મેચમાં પરાજય સહન કરવો પડયો હતો. તેણે સ્વીત્ઝર્લેન્ડના વાવ્રિન્કાએ ૬-૩, ૬-૧થી પરાજય આપીને આગેકૂચ કરી હતી.
રોમ માસ્ટર્સમાં નડાલે પ્રથમ સેટ તો ડબલ બ્રેક સાથે જીત્યો હતો, જ્યારે બીજા સેટમાં ૬-૫ના સ્કોર પર તેણે માયેરની સર્વિસ તોડીને મેચ જીતી લીધી હતી. સ્પેનીશ ખેલાડીે કહ્યું કે, પ્રથમ સેટ મહત્વનો હતો. મારા ફોરહેન્ડ શોટથી હું ખુબ જ ખુશ છું. માયેર સામેની મેચ હંમેશા મુશ્કેલ રહેતી હોય છે. જો કે અંહી વિજય મેળવવાને કારણે હું ખુબ જ ખુશ છું. હવે નડાલનો સામનો સ્પેનનાભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન યુઆન કાર્લોસ ફરેરો સામે થવાનો છે, જે અંહી ૧૧ વર્ષ પહેલા ચેમ્પિયન બન્યો હતો.
મેડ્રીડ ઓપનમાં ફેડરર સામેની ફાઇનલમાં પરાજય મેળવનારા ચેક રીપબ્લીકના બર્ડિચે ૬-૪, ૬-૧થી ક્યુબોટને હાર આપી હતી અને આ સાથે તેણે આગેકૂચ કરી હતી. ઇટાલીના સેપ્પીએ ઘરઆંગણાના ચાહકોને ઉજવણીની તક પુરી પાડતાં અમેરિકાના આઇસનેરને ૨-૬, ૭-૬, ૭-૫ના સંઘર્ષ બાદ હરાવ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved