Last Update : 18-May-2012, Friday

 

યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

પંજાબ સરકારે યુવરાજને રૃપિયા ૧ કરોડનું ઇનામ આપ્યું

યુવરાજ ફિટનેસ મેળવવા યોગને શરણે
અમૃતસર,તા.૧૭
કેન્સર સામેની લડાઇમાં વિજય મેળવનારો ભારતીય ક્રિકેટર યુવરાજ સિંઘ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરવા તરફ મીટ માંડી રહ્યો છે. યુવરાજે કહ્યું કે, તે ધીરે ધીરે ફિટનેસ મેળવી રહ્યો છે અને ત્રણ-ચાર મહિના બાદ ક્રિકેટમાં પુનરાગમન કરી શકે તેમ છે. જો કે યુવરાજે સ્પષ્ટ કર્યું હતુ કે, તે ક્રિકેટમાં પરત ફરવા માટે કોઇ ઉતાવળ નહીં કરે. તે ખુબ જ ધીરજ સાથે આગળ વધી રહ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંઘ બાદલ અને રાજ્યસભાના સભ્ય સુખદેવ સિંઘ ઢિઢસાએ યુવરાજને રૃપિયા ૧ કરોડનું ઇનામ આપ્યું હતુ. આ કાર્યક્રમમાં લેજન્ડરી હોકી ખેલાડી બલબીર સિંઘ સિનિયર, પંજાબ ક્રિકેટ એસોસિએશનના એમપી પાંડોવ પણ હાજર રહ્યા હતા. યુવરાજ આવતા વર્ષે ક્રિકેટમાં પુનરાગમન કરશે તેવા પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે, આ કદાચ ઘણું મોડુ કહેવાશે. હું હવે તો ફિટનેસ મેળવી રહ્યો છું. હું ક્રિકેટમાં આવતા ચારેક મહિનામાં પાછો ફરી શકું છું. ઝડપથી સાજો થવા માટે હું યોગ પણ કરી રહ્યો છું.
કેન્સર જેવી બીમારી સામેના જોરદાર સંઘર્ષને યાદ કરતાં યુવરાજે કહ્યું કે, બધાએ પોતપોતાના શરીરને મંદિર જેટલું સ્વચ્છ અને પવિત્ર રાખવા પ્રયાસ કરવો જોઇએ. રમતવીર તરીકે અમે કદાચ અમારા શરીરની ખાસ કાળજી લેતાં નથી. જ્યારે મને કંઇક વાગે કે દુઃખાવો થાય ત્યારે અમે આઇસબેગ બાંધી દઇએ છીએ કે પછી બેન્ડએડ લગાવી દઇએ છીએ.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved