Last Update : 18-May-2012, Friday

 

-દારૃડિયો ચાલક અક્માત સર્જી પલાયન

ભચાઉ તાલુકાના વાંધ ગામે આજે સવારે એક મીની લકઝરી બસ પલટી ખાતાં અંદર બેેઠેલા ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જયારે ૧૨વ્યકિતને ગંભીર ઇજા થઇ હતી. લક્ઝરીમાં બેઠેલા લોકો કચ્છથી રાધનપુર જઇ રહ્યા હતા.

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વાંધ ગામે આજે સવારે ૯ વાગે એક મીની લકઝરીનો ચાકલ દારૃપીને વાહન હંકારી રહ્યો હતો જેના કારણે પૂર ઝડપે જઇ રહેલી લક્ઝરી ઉધી વળી ગઇ હતી.

Read More...

અમદાવાદ :રિક્ષા ચાલકોની હડતાળ મુસાફરો રઝળ્યા

-સીએનજી ગેસના ભાવ વધતાં આંદોલન

 

અદાણી કંપની દ્વારા સીએનજી ગેસમાં ફરીથી ધરખમ ભાવ વધારે કરતાં રોષે ભરાયેલા રિક્ષા ચાલકોએ આજથી હડતાળ પર ઉતરી ગયા હતા જેના કારણે બહારગામથી અમદાવાદ આવેલા મુસાફરો રઝળી પડયા હતા.

અમદાવાદમાં આજે સવારથી તમામ ઓટોરિક્ષા ચાલકોએ સીએનજી ગેસના વધેલા ભાવનો વિરોધ દર્શાવવા માટે સામુહિક હડતાળ જાહેર કરી હતી.

Read More...

રાજકોટ :૨૬૦૦ સફાઇ કામદારો હડતાળ પર
i

- સરકારી આવાસ યોજનાનો લાભ મેળવવા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરાશનના ૨૬૦૦ કામદારઓ આજથી હડતાળ પર ઉતરી ગયા છે. જેના કારણે રાજકોટમાં સફાઇ કામગીરી અટવાઇ જવા પામી છે. જેમાં સફાઇ કામદારો દ્વારા પોતાને સરકારી આવાસ યોજનાનો લાભ નહી મળ્યો હોવાથી આજથી હડતાળ જાહેર કરી છે.

રાજકોટ મ્યુસિપિલ કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા ઉચ્ચ અધિકારીઓને આવાસ ફાળવ્યા છે. જેના સામે ચોથા વર્ગના કર્મચારીઓ પણ પોતાને આવાસ ફાળવવા માટે વારંવાર રજૂઆત કરી હતી.

Read More...

ગુજરાત યુનિર્વસિટીમાં કુલપતિ જોઇએ છે

-પ્રથમવાર લોકો પાસેથી બાયોડેટા મંગાવ્યા

ગુજરાત યુનિર્વસિટીના કુલપતિની આગામી તારીખ ૨૮ જૂનના રોજ મુદત પુરી થતી હોવાથી નવા કુલપતિની નીમણૂંક માટેની ક્વાયત હાથ ધરાવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રજિસ્ટ્રાર કચેરી દ્વારા પ્રથમવાર જુદી જુદી સંસ્થાઓ પાસેથી વિગતો મંગાવવા માટે પત્ર લખવામાં આવ્યા છે.

ગુજરાત યુનિર્વસિટીના કુલપતિ પરિમલ ત્રિવેદી.....

Read More...

એમપી,એમએલેને ફાળવેલા પ્લોટની માહિતી આપો

-સુપ્રિમમાં ચાર સપ્તાહમાં હાજર થવા આદેશ

ગુજરાત રાજયના એમ.પી અને એમ.એલેને સરકારે રહાતદરે પ્લોટો આપ્યા છે. આ પોલીસી રદ કરીને હવેથી પ્લોટ ફાળવવા પર પ્રતિબંધ મૂકવા માટે એક વ્યક્તિએ જાહેર હિતની અરજી કરી હતી જે સંદર્ભે સુપ્રિમ કોર્ટે નોટિસ કાઢીને ચાર સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે.

ગુજરાતના એમપી, એમએલેને ફાળવેલા રાહતદરના પ્લોટો પરત મેવવવા તેમજ આના પ્લોટો ફાળવવા પર પ્રતિબંધ મૂકવો જોઇએ

Read More...

4 દિવસમાં પરીક્ષા:LLMના વિદ્યાર્થીઓમાં રોષ

-પરીક્ષાની જાહેરાત અચાનક કરાઇ
ગુજરાત યુનિર્વસિટીએ આજે સવારે અચાનક એલએલએમ પાર્ટ ૨ની પરીક્ષા જાહેર કરતાં એલએલબીના વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. કારણકે ૩૦૦ વિદ્યાર્થીઓ પેૈકી કેટલાક બહાર ગામ ગયા છે. કેટલાક લોકો બહાર ગામ જવાની તૈયારી કરી રહ્યા છે.

એલએલએમની પરીક્ષા માટે વિવાદ શરૂ થયો છે. જેમાં તારીખ ૨૨ મેના રોજ પરીક્ષા લેવાની જાહેરાત આજે ચાર દિવસ બાકી છે. ત્યારે જાહેર કરવામાં આવી છે.

Read More...

-ચૂંટણી વર્ષમાં નરેન્દ્ર મોદીની હાઇફાઇ મુસાફરી

રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ક્ષેત્રે ગુજરાતને નંબર-વન લાવવાના પ્રયત્નો કર્યા હોવાના દાવા કરી રહયા છે ત્યારે હવાઈ ઉડાનમાં પણ નરેન્દ્ર મોદી ગુજરાતમાં નંબર-વન થઈ ગયા છે. ચાલુ વર્ષ ચૂંટણીનું હોવાથી રાજકીય અને બીન રાજકીય તેમજ સરકારી કાર્યક્રમોમાં ઝડપી પહોંચવા માટે તેમણે હેલીકોપ્ટરનો ઉપયોગ વધારી દીધો છે.

Read More...

  Read More Headlines....

વાનખેડેમાં નશામાં ચકચૂર શાહરૃખની ધમાલ-ગાળાગાળી

સોનામાં સ્પ્રિંગ જેવો ઉછાળો:બિસ્કિટના ભાવો રૂ.૬૦૦૦ વધી ગયા

ગૃહ પ્રધાન ચિદમ્બરમ્ ભોજપુરીમાં બોલી આશ્ચર્ય સર્જ્યું

'ગુજરાત સમાચાર'ના અહેવાલનો પડઘો:બે ટોચના બુકી ઝડપાયા

લોકલ ટ્રેનોમાં સામસામે તાળી આપવામાં નિર્દોષ યુવક ટ્રેન નીચે કપાઈ ગયો

ઐશ્વર્યા રાયે પતિ અભિષેકને બેડરૂમમાંથી બહાર કાઢી મૂક્યો

 

Headlines

ભચાઉમાં લકઝરી બસ ઉંધી વળી ઃ 3 મુસાફરોના મોત,12 ઘાયલ
સાંસદો અને ધારાસભ્યોને ફાળવેલા પ્લોટની માહિતી આપો
રાજકોટમાં ૨૬૦૦ સફાઇ કામદારો હડતાળ ઉપર ઉતરી ગયા
આઇઆઇટીમાં પ્રવેશ માટેની જી પરીક્ષાનું પરિણામ જાહેર થયું
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળને પગલે મુસાફરો રઝળ્યા
 
 

Entertainment

ઐશ્વર્યાની જેમ સુવાવડ પછી લારા દત્તાનું વજન ન વઘ્યું
પ્રાચી દેસાઈ સતત નવાં શિખરો સર કરતી જાય છે!
કરણ જોહરની બર્થડેની પાર્ટીમાંથી રામુ અને પ્રિયંકા ચોપરા બાકાત
બિકિની પહેરવા કે કિસના સીન કરવા પરિણીતી ચોપરા તૈયાર
ઐશ્વર્યા રાયે પતિ અભિષેકને બેડરૂમમાંથી બહાર કાઢી મૂક્યો
 
 

Most Read News

મુંબઇ વાનખેડેમાં શાહરૃખ ખાને ગાળાગાળી સાથે ધમાલ મચાવી
હમ રઉઆ સબ કે ભાવના સમજતાની ઃ ચિદમ્બરમ્
ફ્રાંસના રાષ્ટ્રપતિએ નવું પ્રધાન મંડળ રચ્યું ઃ આર્યાલ્ટ નવા વડાપ્રધાન
પાકિસ્તાનમાં નાટોના દળોને ઝેર આપવાની ધમકી
ભાસ્કરના પત્રકારના સાગરિતના જામીન ફગાવાયા
 
 

News Round-Up

ઝારખંડના ધારાસભ્યોને ત્યાં સીબીઆઇનાં દરોડા
સત્તાનાં દુરુપયોગનો કેસ ઃ યેદીયુરપ્પાની જામીન અરજી મોકૂફ
કશ્મીરમાં બે સપ્તાહમાં ૪૪ બાળકોનાં મરણ
સરકાર, વિપક્ષો વચ્ચે સીબીઆઇની સ્વાયત્તતાના મુદ્દે મડાગાંઠ યથાવત્
વાતો ઓછી ને કામ ઝાઝુ કરો ઃ કોંગ્રેસની તૃણમૂલને શીખ
 
 
 

 
 

Gujarat News

૫૦ કારના કાચ તોડનાર 'બાઈકર્સ ગેંગ'ના ૧૦ લબરમૂછિયા પકડાયા
કૂખ ભાડે આપવાના વેપારમાં કેટલાક પરિવારો પણ વિખાયા!

જંક-ટીન-ફાસ્ટ ફૂડ આરોગવું મોતનો કોળિયો ભરવા બરાબર

ચૂંટણી વર્ષમાં નરેન્દ્ર મોદીની ૧૨૦ દિવસમાં ૪૭ હવાઈ સફર
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી મતગણતરી ચાલુ ઃ ભાજપનું પલ્લું ભારે
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
સમરમાં ફલોરલ વનપીસ ડ્રેસનો ક્રેઝ
  [આગળ વાંચો...]
 

Business

ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
[આગળ વાંચો...]
 

Sports

શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

 

Ahmedabad

મોદી અને NHRC ચેરમેન વચ્ચે 'સિક્રેટ મીટિંગ' ચર્ચાના ચગડોળે
કંપનીઓ-એકમો મનપસંદ સસ્તા સપ્લાયરની વીજળી ખરીદી શકશે
અનુસ્નાતક અભ્યાસક્રમ અંગેના નર્મદ યુનિ.ના નિયમને બહાલી

મ્યુનિ.બસ ઊભી રખાવી ચડેલા મા-દીકરાને ડ્રાઇવરે ફટકાર્યા

•. પ્રોજેક્ટ લંબાય તો બાકી રહેલા કામ ઉપર જ ૧૦ ટકા પેનલ્ટી
[આગળ વાંચો...]
 

Baroda

પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસ ગોંધી રાખેલા યુવાનનું ફાંસાથી મોત
વિદ્યાર્થીની નજર સામે જ તેના પિતા મહી નદીમાં ડૂબી ગયા
તાંત્રિક વિધીનાં બહાને ઠગાઈ કરનારી મહિલા પાસેથી દાગીના રિકવર

બોગસ માર્કશીટો અને દસ્તાવેજો બનાવતો ગિરિશભાઇ ઝડપાયો

રોજ ૬૦ કુતરાંને દૂધ,૫૦ વાંદરાને મીઠાઈ દર ગુરૃવારે ૩૦૦ માણસોનો જમણવાર
  [આગળ વાંચો...]
 

Surat

માંસ વેચી દેશની જનતાનું પેટ ભરવાનો દિલ્હી સરકારનો કારસો
યાર્નની ખરીદીમાં સાવધાનીના SMS વિવર્સમાં ફરતા થયા
ગ્રાહકને ફટકારનાર ગેસ એજન્સીના મેનેજરને ત્રણ મહિનાની કેદ
એમ્બ્રોઇડરી ઓફિસમાંથી નોકરો ટૂકડે-ટૂકડે રૃ।. ૧૦ લાખ ચોરી ગયા
બાથરૃમમાં મીણબત્તી સળગાવી ન્હાતી મહિલાનું દાઝી જતા મોત
  [આગળ વાંચો...]
 

South Gujarat

મધુબન ડેમની લઘુ વિદ્યુત યોજનાથી ૩.૭૨ કરોડ યુનિટ વીજ ઉત્પાદન
બારડોલીમાં પાણીની ટાંકીનું લોકાર્પણ કરાયું પણ પાણી નથી
પ્રેમિકાને ઘરમાં સાથે રાખવાની ના પાડનારી પત્નીને કાઢી મૂકી
લઘુશંકા કરતા યુવાનને બે શખ્સોએ ચપ્પુના ઘા મારી લૂંટી લીધો
ઉત્તરવહી પર નોટીંગમાં ગોટાળાથી વિદ્યાર્થીઓનુ પરિણામ ઘોંચમાં
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ખેતરમાં આગ લાગતા ૮૦૦૦ પૂળા બળી ગયા
ફતેપુરાના યુવાને કેરોસીન ગટગટાવી આપઘાત કર્યો
સેવાલિયાના વૃદ્ધને પુત્રો ને પરિવારની મહિલાઓએ અગ્નિદાહ દીધો

વિદ્યાનગરમાં ચકચારી લૂંટ કરનાર ત્રણ લૂંટારા મુંબઈથી ઝડપાયા

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે ફીમાં સબસીડીની સવલત
  [આગળ વાંચો...]
 

Saurastra

પાકિસ્તાનના કબ્જામાં રહેલી બોટ છોડાવવા વડાપ્રધાન સમક્ષ ધા
રાજકોટ જિલ્લામાં 'ગ્રીન'ઈફેક્ટ, હવે ચંદનના વૃક્ષોની પણ ખેતી

કેનાલનાં પાણીમાં ડૂબી જતાં અમદાવાદના સાળા - બનેવીના મોત

કપાત જમીન બાબતે કોઇ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં ભારે ચિંતા
પાદરીયા નજીકથી બળાત્કાર કેસનો આરોપી જીપનો દરવાજો ખોલી ફરાર
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બોટાદ તા.ના અંતરીયાળ રસ્તાઓની બદતર હાલતથી રાહદારીઓ પરેશાન
તળાજામાં પ્રદુષણ ઓકતા છકડો રીક્ષાથી લોકો ત્રાહીમામ
મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મ જયંતિ ઃ ભાવાંજલિ અર્પણ કરાશે
તળાજાના યુવાનના મર્ડર પ્રકરણે રેલી સ્વરૃપે આવેદન પાઠવાયંુ
ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને ટ્રકે અડફેટે લેતા ચાહક વર્ગમાં રોષ
  [આગળ વાંચો...]
 

North Gujarat

હિંમતનગરના પાણપુરની સીમમાંથી સ્ફોટક પદાર્થોનો જથ્થો પકડાયો ઃ બેની ધરપકડ

બેરણા પાસે અકસ્માતમાં ૩નાં મોત
અમીરગઢના ગઢડા ગામના ડેરીના મંત્રીની કરપીણ હત્યા

ખેડૂતે વાવેતર કરેલ લીલો ઘાસચારો ગાયોને ચરવા ખૂલ્લો મૂક્યો

ધોળાસણની પરિણીતાને ભગાડી જઈ બળાત્કાર ગુજરી ધમકી આપતાં ફરિયાદ

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved