Last Update : 18-May-2012, Friday

 
ફ્રાંસના રાષ્ટ્રપતિએ નવું પ્રધાન મંડળ રચ્યું ઃ આર્યાલ્ટ નવા વડાપ્રધાન

લોરેન્ટ ફેબીઅસ વિદેશ પ્રધાન જ્યારે પીઅરે માસ્કોવીસી નાણા પ્રધાન નિમાયા

(પી.ટી.આઈ.) પેરીસ, તા. ૧૭
ફ્રાંસના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ફ્રાંન્કોઈસ હોલેન્ડે તેમના નવા પ્રધાન મંડળની રચના કરી છે. તેમાં મોટા ભાગના સોશ્યલીસ્ટ અને લાંબા સમયથી સાથે રહેલા સાથીઓનો સમાવેશ કર્યો છે. જેમાં જીન માર્ક આર્યાલ્ટને વડાપ્રધાન બનાવાયા છે. નવા વડાપ્રધાને પદપ્રાપ્તિ સાથે જ ફ્રાંસને ફરી તેના પગ પર ઉભુ રહી શકે તે સ્થિતિનું નિર્માણ કરવા હાકલ કરી છે.
વડાપ્રધાન જીન માર્ક આયાર્લુટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ હોલેન્ડની સરકાર સમય બરબાદ નહીં કરે. તે આવતીકાલે જાહેર રજા હોવા છતાં પોતાની પ્રથમ બેઠક યોજશે. જેમાં આર્થિક કટોકટીની ચર્ચા કરવામાં આવશે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ફ્રાંસને ફરી તેના મુળ માર્ગ પર લાવવા માટે પ્રધાન મંડળની બેઠક શક્ય તેટલી જલ્દી મળશે.
હોલેન્ડે પૂર્વ વડાપ્રધાન લોરેન્ટ ફોબીઅસ-૬૫ને વિદેશ પ્રધાન તરીકે તેમજ નિકોલસ સર્કોઝી સામેના ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમના મુખ્ય પ્રચારક રહેલા પીયરે માસ્કોવીસીને નાણા પ્રધાનનો હોદ્દો આપ્યો છે.
જોકે પક્ષના જુના કાર્યકર તેમજ પૂર્વ શ્રમ મંત્રી માર્ટીન ઔબ્રીની ગેરહાજરી ધ્યાન ખેંચતી હતી. પક્ષની ડાબેરી પાંખના તેઓ જુના નેતા ગણાય છે. તેઓએ પ્રધાન મંડળમાં જોડાવાનો ઈન્કાર કર્યો છે.
ફોબીઅસ છેલ્લે સોશ્યલીસ્ટોના શાસન દરમ્યાન ૧૯૮૪ થી ૧૯૮૬ વચ્ચે વડાપ્રધાન હતા. તેઓ એવા સમયે વિદેશ પ્રધાનનો હવાલો સંભાળી રહ્યા છે જ્યારે ફ્રાંસના પડોશી યુરોપીયન દેશો સાથેના સબંધો સુધારવા માટે અગત્યનો ગાળો ચાલી રહ્યો છે. તેમજ યુરોઝોનમાં ચાલી રહેલી કટોકટી દરમ્યાન પૂર્વ ૧૯૯૭ થી ૨૦૦૨ દરમ્યાન વિદેશ પ્રધાન રહેલા મોસ્કોવીસીને નાણાપ્રધાન પદ આપીને વિચક્ષણ પગલું લેવાયું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved