Last Update : 18-May-2012, Friday

 

ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ

 

કોઈ હત્યા કેસમાં જો ભૂલેચૂકે ય કોઈ ફિલ્મી હસ્તીની લીન્ક મળતી હોય તો સમજી લેવું કે મીડિયામાં તેની ચર્ચાઓ શરૂ થઈ જાય છે. ફિલ્મ નિર્દેશક રામગોપાલ વર્મા આજકાલ આંધ્રપ્રદેશની સીઆઈડીના સકંજામાં ફસાતો નજરે પડી રહ્યો છે. એવું જાણવા મળ્યુ છે કે ગેંગસ્ટર ગાંગુલા સુબ્રહ્મણ્યમ્‌ રેડ્ડી ઉર્ફે સુરીનું મર્ડર કરનાર ભાનુ કિરણે સીઆઈડીની સામે એવું કબુલ્યુ છે કે તેણે રામગોપાલ વર્માની ફિલ્મ ‘‘રક્ત ચરિત્ર’’ ને ફાઈનાન્સ કર્યુ છે ?
આ જ કારણથી સીઆઈડીએ ફિલ્મ ‘રક્ત ચરિત્ર’ ના નિર્માતા સી. કલ્યાણને સુરી મર્ડર કેસના અનુસંધાનમાં પુછપરછ કરવા માટે બોલાવ્યા છે. હવે જ્યારે ફિલ્મના નિર્માતાને આવી રીતે પુછપરછ માટે બોલાવામાં આવ્યા છે તે સ્વાભાવિક રીતે જ આ ફિલ્મના નિર્દેશક રામગોપાલ વર્માને પણ કદાચ આ કિસ્સામાં વિગતવાર પુછપરછ માટે નજીકના ભવિષ્યમાં બોલાવે પણ ખરી ! આમ રામગોપાલ વર્માની મુશ્કેલીઓ વધી પણ શકે છે. છતાંય અત્યારે તો રામગોપાલ વર્મા આ મામલામાં ફસાશે કે પછી જરાય આંચ વગર નિકળી જશે, તે જાણવા માટે મારે અને તમારે, આપણે સૌએ થોડીક રાહ તો જોવી જ પડશે ! રામુની ફિલ્મ જો કે બોક્સઓફિસ પર કઇ ખાસ જમાવટ કરતી નથી. રક્ત ચરિત્ર, આગ જેવી નિષ્ફળ ફિલ્મો રામુએ છેલ્લાં પાંચ વર્ષમાં આપી છે. રામુ આવનારી ફિલ્મ અંગે મોટા પ્લાનંિગ કરી રહ્યો છે. વેલ ગેગસ્ટર માટે તડામાર તૈયારીઓ થઈ રહીં છે. પરંતુ બોક્સઓફિસ પર કેટલી સફળ રહે તે એક પ્રશ્ન છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved