Last Update : 18-May-2012, Friday

 

આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા

 

રાજસ્થાનના ચિકિત્સા રાજ્યમંત્રી ડૉ. રાજકુમાર શર્માનું એવું કહેવું છે કે અભિનેતા આમીરખાન ટીવી શૉ ‘સત્યમેવ જયતે’ દ્વારા સ્ત્રી ભૃણ હત્યાને લઈને રાજસ્થાનને બદનામ કરી રહ્યો છે! શર્માએ કહ્યું તેઓ આ શૉથી કોઈ સામાજીક કાર્ય નથી કરી રહ્યો બલ્કે પૈસા કમાઈ રહ્યો છે! આમિર એક એપિસોડના ત્રણ કરોડ રૂપિયા લે છે. તેમણે કહ્યું કે આમિર સ્ત્રી ભૃણ હત્યા જેવા ગંભીર મુદ્દાને મનોરંજનનું માઘ્યમ બનાવી રહ્યો છે. આ યોગ્ય નથી.
શર્માએ વઘુમાં કહ્યું કે પ્રદેશમાં સ્ત્રી ભૃણ હત્યાના માણસોની સુનવણી માટે ટાસ્ટ ફોર્સ સમિતિ આમિરના શો પછી નથી શરૂ થઈ. મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતાના બજેટ ભાષણમાં જ તેની જાહેરાત કરી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો છે કે સ્ત્રી ભૃણ હત્યાના મામલામાં રાજસ્થાનની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણી બહેતર છે. શર્માએ અમે પણ કહ્યું કે, ‘‘રાજ્ય સરકાર પહેલેથી જ સ્ત્રી ભૃણ હત્યા ઉપર અંકુશ મુકવા ઉપર કામ કરી રહી જ છે.’’ મુખ્ય મંત્રી અશોક ગેહલોતે આ સમસ્યા ઉપર કાબૂ મેળવવા માટેની યોજના પહેલેથી જ ચાલુ છે. બીજી બાજુ આમિર ખાનનું એવું કહેવું છે કે પોતે એક એપિસોડના ત્રણ કરોડ નહીં પરંતુ સાડા ત્રણ કરોડ રૂપિયા લે છે! ડિયર આમિર, ગુડ શોટ...! જોકે વિવાદ ઘણા છે. સત્યમેવ જયતે કાર્યક્રમ દ્વારા આમિર ખાન સામે નવા વિવાદ ઘણાં ઉભા થઇ રહ્યાં છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved