Last Update : 18-May-2012, Friday

 

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ

 

- મલ્લિકા શેરાવત આ વર્ષે પણ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવા માટે અત્યારથી ઘણી જ ઉત્સાહિત દેખાઇ રહી છે. આનું કારણ એ છે કે અમેરિકામાં આવેલી એક બિનસરકારી સંસ્થા- એમ્ફર, જે છેલ્લા લાંબા સમયથી એઈડ્‌સથી પીડિત વ્યક્તિઓ માટે લડી રહી છે, તે લોકોએ મલ્લિકા શેરાવતને આમંત્રિત કરી છે.

- વાત જાણે એમ છે કે એક આગામી અનામ ફિલ્મના શુટીંગ દરમ્યાન મલ્લિકા શેરાવત અને વિવેક ઓબેરોયે એક ઓટો રીક્ષામાં બેસી ચાલુ રીક્ષામાં શુટીંગ કરવાનું હતું. ઓટો ડ્રાઈવર પોતાની રીક્ષાના અરીસામાંથી મલ્લિકા શેરાવતનું બેપર્દા હુશ્ન નિહાળી બરાબર ઢંગથી રીક્ષા ચલાવી શકતો નહોતો.

કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક યા બીજી રીતે હિસ્સો લેવો તે હવે ગૌરવપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષથી સતત આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેનારા મલ્લિકા શેરાવત આ વર્ષે પણ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવા માટે અત્યારથી ઘણી જ ઉત્સાહિત અને પ્રસન્નવદન દેખાઇ રહી છે. આનું એક કારણ કદાચ એ પણ છે કે અમેરિકામાં આવેલી એક બિનસરકારી સંસ્થા- એમ્ફર, જે છેલ્લા ઘણા લાં..બા સમયથી એચઆઈવી એઈડ્‌સથી પીડિત વ્યક્તિઓ માટે લડી રહી છે, તે લોકોએ જ મલ્લિકા શેરાવતને આમંત્રિત કરી છે.
મલ્લિકાએ એ વાતનો પણ ખૂલાસો કર્યો છે કે તેનો એક ખાસ મિત્ર છેલ્લા ૨૦ વર્ષથી એઈડ્‌સની બિમારીથી પીડાઈ રહ્યો છે, તે ઝઝુમી રહ્યો છે અને એટલા માટે જ આ બિમારીમાં થતી દર્દ અને પીડાનો તેને અહેસાસ થયો છે! વાતોમાં મલ્લિકા શેરાવતે એ પણ ખુલાસો કર્યો કે આ પ્રકારની બિમારીથી પીડાતા લોકો માટે પોતે કાંઇપણ કરી શકશે તો તેને બેહદ આનંદ પણ થશે! મલ્લિકા શેરાવતને સૌથી વઘુ આનંદ ઉપજાવનારી બાબત તો એ છે કે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાના કારણે તેને વિભિન્ન દેશોના ફિલ્મ નિર્માતાઓને રૂબરૂ મળવાનો મોકો મળશે, અને કદાચ તે બહાને તેને વઘુ વિદેશી ફિલ્મો કરવાની તકો પણ મળી શકશે. ડિયર મલ્લિકા, વીશ યુ ગુડલક!

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved