Last Update : 18-May-2012, Friday

 

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

ચાંદીમાં પણ ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ ઃ ઘરઆંગણે ડોલરના ભાવો આરંભમાં ઘટયા પછી ફરી ઉછળ્યા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,ગુરુવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવો આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા, સોનાના ભાવો ૧૦ ગ્રામના ભાવો આજે રૃ.૨૩૦ વધી રૃ.૨૮ હજારને ફરી પાર કરી ગયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૨૬૦ વધ્યા હતા. સોનાના ભાીવો ૯૯.૫૦ના રૃ.૨૭૯૪૦ વાલા આજે રૃ.૨૮૧૮૦ ખુલી રૃ.૨૮૧૭૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૮૦૭૦ વાળા રૃ.૨૮૩૧૦ ખુલી રૃ.૨૮૩૦૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૨૪૪૦ વાળા આજે રૃ.૫૨૮૬૫ ખુલી રૃ.૫૨૭૦૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૫૨૯૦૦થી ૫૨૯૫૦ તથા કેશમાં રૃ.૫૨૮૦૦થી ૫૨૮૫૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૫૪૧થી ૧૫૪૨ ડોલર વાળા આજે ઉંચામાં ૧૫૫૭થી ૧૫૫૮ ડોલર થઈ સાંજે ૧૫૫૬.૯૦ ડોલર રહ્યાના સમાચારો હતા. જયારે ચાંદીના ભાવો વિશ્વ બજારમાં ૨૭.૫૮થી ૨૭.૫૯ ડોલર વાળા આજે નીચામાં ૨૭.૩૩ થયા પછી ઉછળી ૨૭.૭૭ થઈ સાંજે ૨૭.૭૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજાર વધી આવતાં ઘરઆંગણે પણ ઉંચી ગયેલી આયાત પડતરો તથા ટાંચી આવકો વચ્ચે મુંબઈ હાજર બજારમાં આજે સોના-ચાંદીમાં ઘટાડે નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું. ડોલરના ભાવો રૃ.૫૪.૪૯ વાળા આજે નીચામાં (૫૪.૨૦ થયા પચી ફરી વધી રૃ.૫૪.૫૯ થઈ છેલ્લે રૃ.૫૪.૪૭ રહ્યા હતા. દરમિયાન, દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૧૮૦ ઉછળી ૯૯.૫૦ના રૃ.૨૮૪૮૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૮૬૨૦ રહ્યા હતા. જયારે ત્યાં ચાંદીના ભાવો હાજરમાં રૃ.૨૫૦ વધી રૃ.૫૨૫૫૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૩૫૦ વધી રૃ.૫૨૫૫૦ રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved