Last Update : 18-May-2012, Friday

 

રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો

વિવિધ પ્રતિકૂળતાના પગલે ચાલુ વર્ષે ખાદ્યતેલોમાં નોંધાયેલો ૨૫ ટકાનો વધારો

નવી દિલ્હી, ગુરૃવાર
રૃપિયામાં સતત ઘસારો, વૈશ્વિક સ્તરે ઊંચા ભાવ અને ઉત્પાદનમાં ઘટાડા જેવા પરિબળોના પગલે ચાલુ વર્ષે ખાદ્યતેલના ભાવમાં ૨૫ ટકા સુધીનો વધારો નોંદાયો છે તેમ સરકારે જણાવ્યું હતું. લોકસભામાં એક પ્રશ્નના લેખીત જવાબમાં અન્ન મંત્રાલય મંત્રીના જણાવ્યા મુજબ છેલ્લા સતત ત્રણ વર્ષની એટલે કે ૨૦૧૦ના વર્ષથી દેશમાં ખાદ્યતેલોનો વપરાશ સ્થિર રીતે વદ્યો છે. તો બીજી તરફ તેની માંગની સરખામણીએ તેલીબીયાના ઉત્પાદનમાં વધારો થયો નથી.
બીજા આગોતરા અંદાજ મુજબ ૨૦૧૧-૧૨માં તેલીબીયાનું ઉત્પાદન ગટીને ૩૩.૬૨ લાખ ટન થયું છે. જે તેના અગાઉના વર્ષે ૩૨૪.૭૯ લાખ ટન હતું.
જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૨માં સોયાબીન, સનફલાવર, સીંગતેલ અને સરસીયા જેવા ખાદ્યતેલોના સરેરાશ ભાવ અગાઉના વર્ષની સરખામણીએ ૨૫ ટકા જેટલા વધ્યા છે. સીંગતેલના સરેરાશ ભાવ જાન્યુઆરી-માર્ચ '૧૨ દરમિયાન ક્વિન્ટલ દીઠ વધીને રૃા. ૧૦૮૩૪ થયા છે જે ગત વર્ષે સમાન સમયમાં ૮૬૯૩ હતા. સરસવ તેલના ભાવ ક્વીનટલદીઠ ગત વર્ષે રૃા. ૭૬૮૭ હતા તે વધીને ૬૩૯૦ થયા છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે દેશ તેની ખાદ્યતેલની અડધી જરૃરિયાત આયાત દ્વારા પુરી કરે છે. વૈશ્વિક બજારોની વધઘટની પણ સ્થાનિક બજાર પર અસર થાય છે.

ખાદ્યતેલોના જથ્થાબંધ ભાવ પર નજર

ખાદ્યતેલ

૨૦૦૮

૨૦૦૯

૨૦૧૦

૨૦૧૧

૨૦૧૨

-

-

-

-

-

(જાન્યુ-માર્ચ)

રાયડા તેલ

૬૧૭૨

૪૯૮૪

૫૧૪૧

૬૩૯૦

૭૬૮૭

સોયાબીન

૫૭૪૬

૪૫૨૬

૪૬૯૭

૬૨૫૩

૬૮૨૫

સનફલાવર

૬૩૨૯

૪૨૪૯

૫૦૦૯

૬૪૯૮

૬૩૪૨

પામોલીન

૪૮૮૨

૩૭૫૨

૪૩૯૭

૫૬૪૫

૫૮૪૦

સીંગતેલ

૬૭૫૨

૬૦૫૮

૭૫૧૫

૮૬૯૩

૧૦૮૩૪

(આંકડા રૃપિયામાં)

તેલીબીયાનું ઉત્પાદન

વર્ષ

ઉત્પાદન

-

(મી. ટનમાં)

૨૦૦૮

૨૭.૭૧

૨૦૦૯-૧૦

૨૪.૮૮

૨૦૧૦-૧૧

૩૨.૪૭

૨૦૧૧-૧૨

૩૦.૦૬

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved