Last Update : 18-May-2012, Friday

 
 
અમદાવાદ અવસાન નોંધ

સીતાપરાઃ - સ્વ. વ્રજલાલ હંસરાજભાઈ સીતાપરા (ધરમપુરવાળા)નું બેસણું, ૩, સત્યસંગમ સોસાયટી, અર્જૂન આશ્રમ રોડ, શનિદેવ મંદિર પાસે, ચાંદલોડિયા, સવારે ૮થી ૧૧
ઓઝાઃ - સ્વ. હીરાબેન પ્રભુદાસ ઓઝાનું બેસણું, ૧૭, અવકાશ સોસાયટી, નવલખા બંગલોઝ પાછળ, અમરનાથ મહાદેવની સામે, બાપુનગર, સવારે ૮.૩૦થી ૧૨
ભાવસારઃ - સ્વ. હસમુખલાલ રામકૃષ્ણ ભાવસારનું બેસણું, ૧૫૬, શાંતિનાથ પાડાની પોળ, ઘીકાંટા સવારે ૮થી ૧૧
- સ્વ. પ્રવિણચંદ્ર હરગોવનદાસ ભાવસાર (સંગપુરવાળા)નું બેસણું, શ્રી રંગઅવધૂત વાડી, લાલબાગ સોસાયટી, કૃષ્ણનગર, શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે, નવા વાડજ, સવારે ૯થી ૧
શાહઃ - સ્વ. વિરબાળાબેન પ્રવિણચંદ્ર શાહ (વલાદવાળા)નું બેસણું, બી-૧૧, કલ્પતરૃ ફ્લેટ વિ.-૧, મીરામ્બીકા સ્કૂલ રોડ, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. રાજુભાઈ જે. શાહનું બેસણું, એફ-૯, નંદીપાર્ક ડુપ્લેક્સ, નોબલ સ્કૂલ પાછળ, કૃષ્ણનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. શૈલેષભાઈ ચીનુભાઈ શાહનું બેસણું, રાજા મહેતાની પોળ, શાંતિનાથનો ખાંચો, કાલુપુર, સવારે ૮થી ૧૧
- સ્વ. રમેશચંદ્ર કાન્તીલાલ શાહનું બેસણું, જૈન વિસા ઓશવાલ ક્લબ, શ્રેયસ ટેકરા, આંબાવાડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ભટ્ટઃ - સ્વ. ચંદ્રકાન્ત રતિલાલ ભટ્ટ (તળાજાવાળા)નું બેસણું, બી-૫૦૩, નીલકંઠ રીટ્રીટ, રત્નમ ફ્લેટ સામે, વાસણા, સાંજે ૪થી ૬
પંડિતઃ - સ્વ. પુરૃષોત્તમદાસ હરિનારાયણ પંડિતનું બેસણું, રામસુરી એપાર્ટમેન્ટ, ભાવસાર હોલની સામે, રામનગર, સવારે ૮.૩૦થી ૧૧
ઝવેરીઃ - સ્વ. અરૃણાબેન શીરીષભાઈ ઝવેરીનું બેસણું, એમ-૪, રત્નમ્ ફ્લેટ્સ, વાસણા, સવારે ૮થી ૧૦
દવેઃ - સ્વ. રીટાબેન જગદીશચંદ્ર દવે (બાજખેડાવાળ)નું બેસણું, શ્રી પ્રાણશંકર હોલ, પ્રાણકુંજ સોસાયટી, પુષ્પકુંજ, કાંકરિયા, બપોરે ૩થી ૬
વ્યાસઃ - સ્વ. નટવરલાલ કલ્યાણજી વ્યાસનું બેસણું, ૩, સ્નેહ સરિતા એપાર્ટમેન્ટ, પુષ્પકુંજ સોસાયટી, કાંકરિયા, સવારે ૮થી ૧૧
મહેતાઃ - સ્વ. હેમેન્દ્રકુમાર કાન્તિલાલ મહેતાનું બેસણું, પરીખ કોમ્યુનિટી હોલ, પ્રકાશનગર બસ સ્ટેન્ડ પાસે, જવાહર ચોક, મણિનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પટેલઃ - સ્વ. રઈબેન કેશવલાલ પટેલનું બેસણું, ભુદરદાસ હોલ, આંબલી મુકામે, સવારે ૮થી ૧૦
મકવાણાઃ - સ્વ. મૂળીબેન કાળીદાસ મકવાણાનું બેસણું, ૬૧૯, વણકરવાસ, ચાંદખેડા, સવારે ૯થી ૧૨
પંચાલઃ - સ્વ. કમળાબેન પ્રભુદાસ પંચાલ (લાડોલવાળા)નું બેસણું, ૧૧, ખોડિયાર ભવાની સોસાયટી, રાધાસ્વામી રોડ, રાણીપ, સવારે ૯થી ૧૨
- સ્વ. નીતિનકુમાર પુરુષોત્તમદાસ પંચાલનું બેસણું, બ્રાહ્મણવાસ, મહુન્દ્રા, ગાંધીનગર, સવારે ૯થી ૧
- સ્વ. બળવંતભાઈ બાબુભાઈ પંચાલનું બેસણું, ખારીકૂઈ બકોરનું ફળિયું, ખોખરા, સાંજે ૪થી ૬
સોનીઃ - સ્વ. ઈન્દુબેન પ્રભુદાસ સોનીનું બેસણું, બં.નં.-૪, ભગીરથ પાર્ક વિ.-૨, તોરણ પાર્ટી પ્લોટ સામે, નોબલ સ્કૂલ પાસે, સવારે ૯થી ૧૧.૩૦
પ્રજાપતિઃ - સ્વ. જોઈતારામ અંબારામ પ્રજાપતિનું બેસણું, પ્રજાપતિવાસ, જોગણી માતાના મંદિર પાસે, શાહવાડી ગામ, સવારે ૯થી ૧૨
ચુનારાઃ - સ્વ. સંગીતાબેન અશોકભાઈ ચુનારાનું બેસણું, કાંટોડિયાવાસ, અંકુરમીલ સામે, રાયપુર દરવાજા બહાર, સવારે ૯થી ૨
ઠક્કરઃ - સ્વ. કનૈયાલાલ અમરતલાલ ઠક્કર (બહીયલવાળા)નું બેસણું, દેશી લોહાણા વિદ્યાર્થી ભવન વિ.-૧, કાંકરિયા, સવારે ૯થી ૧૧
- સ્વ. કાન્તાબેન ડાહ્યાભાઈ ઠક્કરનું બેસણું, શ્રી રંગવિલા રૉ-હાઉસ, એલ.જે. કોમર્સ કોલેજ પાસે, વસ્ત્રાપુર- સેટેલાઈટ, સાંજે ૪.૩૦થી ૬.૩૦
પરમારઃ - સ્વ. શારદાબેન મણીલાલ પરમારનું બેસણું, ૧૩, કસ્તુરબા સ્મૃતિકુંજ સોસાયટી, સૂર્યનગર સોસાયટી પાસે, ગાંધીઆશ્રમ, સુભાષબ્રિજ, સવારે ૯થી ૧૨
વોરાઃ - સ્વ. ગુણવંતીબેન ચમનલાલ વોરાનું બેસણું, નિર્માણ ભવન, ગજ્જર હોલ, લૉ-ગાર્ડન, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ગોહેલઃ - સ્વ. સંગીતાબેન વિપુલભાઈ ગોહેલનું બેસણું, સી/૨૩, ચાહત રેસીડેન્સી, તિલકનગર રોડ,મહાદેવનગર ટેકરા, વસ્ત્રાલ, સાંજે ૪થી ૬
મોદીઃ - સ્વ. બાબુભાઈ ગોપાલદાસ મોદીનું બેસણું, સી/૧૫૦, પુરૃષોત્તમ પાર્ક, વલ્લભપાર્ક પાસે, 'ડી'કેબીન રોડ, ચાંદખેડા, બપોરે ૧૨થી ૪
નાણાવટીઃ - સ્વ. નરસિંહભાઈ ચંદુલાલ નાણાવટીનું બેસણું, વ્રજવિહાર-૫, રાહુલ ટાવર પાછળ, આનંદનગર રોડ, સેટેલાઈટ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
સુમરાઃ - સ્વ. અંજનાબેન વિશાલભાઈ સુમરાનું બેસણું, ૬, નરનારાયણ કોલોની, પ્રભુનગર પાસે, દાણીલીમડા, સવારે ૯થી ૫
દરબારઃ સ્વ. કનૈયાલાલ મણિલાલ શાહ (ઠાસરાવાળા)ના જમાઇ સ્વ. નીતિન નટવરલાલ દરબાર (બીજાપુરવાળા)નું બેસણું બી-૫૦૧, દેવનંદન એવન્યુ, સીમાહોલ પાસે, આનંદનગર, સેટેલાઇટ, સવારે ૮.૩૦ થી ૧૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved