Last Update : 17-May-2012, Thursday

 

યાત્રાના દિવસો ઉત્તરોત્તર ઘટાડાય છે
અમરનાથ યાત્રા ૪ જૂનથી જ શરુ કરવા બજરંગદળ મક્કમ

૨૦૦૯માં યાત્રાનો સમય ૬૦ દિવસનો જે ૨૦૧૨માં ઘટીને ૩૯ દિવસ કરાશે

(પી.ટી.આઇ.) જમ્મુ, તા. ૧૬
બજરંગ દળે અમરનાથ યાત્રા ૪થી જૂનથી શરુ થશે તે મુજબનું પુનઃઉચ્ચારણ કર્યું હતું. બજરંગ દળના ક્ષેત્રિય સહ કન્વીનર નંદકિશોર મિશ્રાએ જણાવ્યું હતું કે, ૪થી જૂને હિન્દુ કેલેન્ડર પ્રમાણે જ્યેષ્ઠ પૂર્ણિમા પણ છે. તેમણે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ અને જમ્મુ કાશ્મીર સરકાર સમક્ષ આ પવિત્ર યાત્રા અટકાવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. કોઈ પણ સત્તા અમારી યાત્રા અટકાવવાનો પ્રયાસ કરશે તો અમે તેનો સામનો કરીશું. તે મુજબની તીવ્ર પ્રતિક્રિયા આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમરનાથ શ્રાઇન બોર્ડે તબક્કાવાર યાત્રાના દિવસોમાં કાપ મૂક્યો છે. ૨૦૦૯માં યાત્રાનો સમયગાળો ૬૦ દિવસ, અુક્રમે ૨૦૧૦માં ૫૫ દિવસ અને ૨૦૧૧માં ૪૫ દિવસ અને ૨૦૧૨માં ફક્ત ૩૯ દિવસની યાત્રા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવી છે.
તેના વિરોધમાં ૧૮મી મેએ ધરણાનો કાર્યક્રમ પણ રાખેલો છે જેમાં અન્ય હિન્દુ સંગઠનો પણ સામેલ થશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
નોંધનીય છે કે અમરનાથ શ્રાઇન બોર્ડે ૨૫ જૂનથી અમરનાથ યાત્રા શરુ થશે તેવી ઘોષણા કરી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આઇપીએલમાં બ્લેકમની અંગેની તપાસમાં ભીનું સંકેલાય તેવો ભય
ખેલાડીઓને અજાણ્યા વ્યક્તિઓ, મીડિયા સાથે વાત ન કરવા સુચના
દોષીત ફ્રેન્ચાઇઝીઓને પણ આકરી સજા ફટકારવી જોઇએ ઃ ગાવસ્કર
રોમ માસ્ટર્સ ઃ ફેડરર,યોકોવિચ અને મરેનો વિજય સાથે પ્રારંભ

આજથી ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ

શ્રેષ્ઠ મરાઠી સાહિત્ય કૃતિ 'નટસમ્રાટ' પર આધારિત ફિલ્મમાં અમિતાભ બચ્ચન
સંગીતકાર એ.આર.રહેમાન રિઆલિટી શોના નિર્ણાયક તરીકે દેખાશે
દેવ પટેલની નવી હિરોઈન ટીનાને હોલિવૂડ-બોલિવૂડની ફિલ્મો કરવી છે
બે વાહનો અથડાતા ચાર યુવાનનાં મોત
ત્રણ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

તાલાલામાં કેસર કેરીના બોકસમાં દારૃની હેરાફેરી

બીજા રાજ્યોમાંથી કારો ચોરીને નંબર બદલી વેચવાનું કૌંભાંડ
ત્રીસેક ફૂટ હવામાં ઉછળી દિવાલ સાથે અથડાતા બે વેપારીના મોત
એઇડ્સના દરદીઓને સહાય કરવા મલ્લિકા શેરાવત કેન્સ જશે
આદિત્ય ચોપરા 'કહાની'ની અંગ્રેજી રિમેક બનાવશે
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved