Last Update : 17-May-2012, Thursday

 

બંને દેશો વચ્ચે વેપાર ખોરવવાનો હેતુ
પંજાબમાં ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ ઉડાવી દેવા ત્રાસવાદીઓની ધમકી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર સાથે વાત કરી જરૃરી પગલાં લેવા જણાવ્યું

નવી દિલ્હી, તા. ૧૬
સ્ટાર ન્યુઝ ચેનલના અહેવાલ અનુસાર ભારત પર ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ હુમલો વાઘા બોર્ડર પર થઈ શકે છે, આ પ્રકારની જાણકારી મળતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંબબ સરકાર સાથે વાત કરી છે.
ગૃહમંત્રાલયે રાજ્ય સરકારને ખૂબ જ સાવધાની રાખવા અને સરહદ સુરક્ષા વધારવા જણાવ્યું છે આના પગલે રાજ્ય સરકારે એલર્ટ જાહેર કરી હોવાનું જાણવા મળે છે. અને વાઘા સરહદ સુરક્ષા વધારી દેવાઈ છે. અહેવાલ મુજબ વાઘા સરહદ આસપાસ ઇન્ટીગ્રેટેડ ચેકપોસ્ટ ઉડાડવા લશ્કર-એ-તોઇબાએ ધમકી આપી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં સંબંધો સારા બન્યા છે બંને વચ્ચે ફરી તંગદિલી વધે તેવા ત્રાસવાદી સંગઠનોના પ્રયાસો છે એક અહેવાલ મુજબ પાકિસ્તાને જ ભારતને આ અંગે સાવધ કર્યું છે.
ંબંને દેશો વચ્ચે વાઘા સરહદેથી વેપાર થાય છે આથી વેપારને ખોરવવા માટે ત્રાસવાદી સંગઠનો સક્રિય બન્યા હોઈ શકે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આઇપીએલમાં બ્લેકમની અંગેની તપાસમાં ભીનું સંકેલાય તેવો ભય
ખેલાડીઓને અજાણ્યા વ્યક્તિઓ, મીડિયા સાથે વાત ન કરવા સુચના
દોષીત ફ્રેન્ચાઇઝીઓને પણ આકરી સજા ફટકારવી જોઇએ ઃ ગાવસ્કર
રોમ માસ્ટર્સ ઃ ફેડરર,યોકોવિચ અને મરેનો વિજય સાથે પ્રારંભ

આજથી ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ

શ્રેષ્ઠ મરાઠી સાહિત્ય કૃતિ 'નટસમ્રાટ' પર આધારિત ફિલ્મમાં અમિતાભ બચ્ચન
સંગીતકાર એ.આર.રહેમાન રિઆલિટી શોના નિર્ણાયક તરીકે દેખાશે
દેવ પટેલની નવી હિરોઈન ટીનાને હોલિવૂડ-બોલિવૂડની ફિલ્મો કરવી છે
બે વાહનો અથડાતા ચાર યુવાનનાં મોત
ત્રણ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

તાલાલામાં કેસર કેરીના બોકસમાં દારૃની હેરાફેરી

બીજા રાજ્યોમાંથી કારો ચોરીને નંબર બદલી વેચવાનું કૌંભાંડ
ત્રીસેક ફૂટ હવામાં ઉછળી દિવાલ સાથે અથડાતા બે વેપારીના મોત
એઇડ્સના દરદીઓને સહાય કરવા મલ્લિકા શેરાવત કેન્સ જશે
આદિત્ય ચોપરા 'કહાની'ની અંગ્રેજી રિમેક બનાવશે
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved