Last Update : 16-May-2012, Wednesday

 

આજે કોલકાતા અને મુંબઇ વચ્ચે રાત્રે ૮ થી મુકાબલો
કોલકાતાને પ્લે-ઓફમાં પ્રવેશવા માટે હવે એક જ વિજયની જરૃર છે

ચેન્નઇ માટે બોલિંગ ચિંતાનું કારણ છે

ગાવસ્કરની કોલમ

સતત બે પરાજયને કારણે કોલકાતા પર દબાણ સર્જાયું છે. પ્લે ઓફમાં ક્વોલિફાય થવા માટે તેમને એક જ વિજયની જરૃર છે. જો કે તેઓ પોઇન્ટ ટેબલમાં ટોચની બે ટીમોમાં સ્થાન મેળવવાની કોશીશ કરશે, જેથી તેમને ફાઇનલમાં પ્રવેશની વધુ એક તક મળી શકે. ગત ચેમ્પિયન ચેન્નઇ નિર્ણાયક તબક્કે સારો દેખાવ કરવા જાણીતું છે. જો કે તેના ચાહકો કહે છે કે ઘણી વખત મોડું થાય તે સારૃ નથી. ચેન્નઇએ કોલકાતા સામે આખરી બોલ પર વિજય મેળવીને પ્લે ઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. કોલકાતાને ગંભીર અને મેકુલમની આક્રમક શરૃઆત મળી છતાં તેઓ ૧૫૮ રન કરી શક્યા, જે માટે તેઓ ખુદ જ દોષી કહેવાય.ચેન્નઇના બોલરોએ જબરજસ્ત દેખાવ કર્યો અને કોલકાતાના બેટસમેનો પર નિયંત્રણ રાખ્યું હતુ. તેમની બોલિંગ પણ ચિંતાનું કારણ છે ખાસ કરીને મુંબઇ અને ચેન્નઇ સામેની હાર બોલિંગની નબળાઇ દર્શાવે છે.
બીજી તરફ મુંબઇની ટીમ બેંગ્લોર સામેના રોમાંચક વિજયથી ઉત્સાહિત હશે. તેઓ બેંગ્લોરમાં ક્યારેય હાર્યા નથી અને જે પ્રકારે રાયડુ અને પોલાર્ડે બેંગ્લોર પાસેથી મેચ આંચકી લીધી તે જોરદાર હતું. રાયડુની બેટિંગમાં સુધારો જોવા મળ્યો છે અને પોલાર્ડે તેના અંગેની બધાની શંકાને દૂર કરી દીધી હતી. રાયડુની બેટિંગમાં નિખાર આવ્યો છે. મુંબઇના સમર્થકો પોલાર્ડની ક્ષમતાને જાણે છે અને તેણે તેમને ઉજવણીની તક પુરી પાડી છે.
આખરી બોલ પર આવતા પરિણાંમોને કારણે આ સિઝન સૌથી રોમાંચક બની રહીછે. મોટાભાગની ટીમો વચ્ચે પ્લે ઓફમાં પ્રવેશવા માટે તીવ્ર હરિફાઇ ચાલી રહી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved