Last Update : 16-May-2012, Wednesday

 

-રિક્ષાના kgના 2.80-PNG ક્યૂબિક મીટરે રૂા.3

વિદેશી હૂંડિયામણના બજારમાં ભારતીય રૃપિયો નબળો પડી જતાં સીએનજી મોંઘો પડતો હોવાનું જણાવીને અદાણી ગેસ લિમિટેડ પંદરમી મેની મધરાતથી રિક્ષા માટેના સીએનજીના ભાવમાં કિલોદીઠ રૃા. ૨.૮૦નો કરાયો છે. તેમાં ૧૪.૪૨ ટકા એક્સાઈઝ અને ૧૫ ટકા વેટનો ઉમેરો કરીને નવો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ ઉદ્યોગો માટેના પીએનજીમાં ક્યૂબિક મીટરદીઠ રૃા. ૩ વધારીને રૃા. ૩૭.૨૫ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

Read More...

કેશુભાઈના બંગલે ગુજરાતમાંથી મુલાકાતીઓના મેળા

દિલ્હી-મુંબઈથી ફોન પર આગળ વધો ના સંદેશા

 

ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનને ઠગ અને પીંઢારાની સરકાર કહી વિરોધ કર્યા બાદ તેમના ગાંધીનગરના બંગલે મુલાકાતીઓના મેળા શરૃ થયા છે. ગુજરાતભરમાંથી ભાજપના પૂર્વ ધારાસભ્યો, પૂર્વ હોદ્દેદારો તથા અનેક કાર્યકરો ''અમે તમારી સાથે છીએ'' આટલું કહેવા માટે આવી રહ્યા છે.

 

Read More...

સીમકાર્ડ કૌભાંડ:500 ચૂંટણીકાર્ડ, ફોટા કબજે
i

-બોગસ પુરાવાના આધારે સીમકાર્ડ અપાતા હતા

ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતો વેપારી અન્યની ચુંટણી કાર્ડની ઝેરોક્ષ અને ફોટાનો સંગ્રહ કરી અન્યના નામે મોબાઈલ સીમકાર્ડ ફાળવવાનું કૌભાંડ ચલાવતા એસ.ઓ.જી. પોલીસે પકડી પાડયો હતો.
જાણવા મળ્યા મુજબ પો.અધિક્ષક ની સુચનાથી એસ.ઓ.જી. પો.ઈન્સ. તથા સ્ટાફના માણસોને મળેલ પુર્વ બાતમી આધારે આરોપી અશોકભાઈ ઉર્ફે લખન પ્રદીપભાઈ ચોઈથાણી - સિન્ધી ઉં.વ.૨૨ રહે.આનંદનગર, નવી.....

Read More...

કમિશનર કચેરીએ દેખાવો કરતા કિન્નરોને ફટકાર્યા

-૨૦૦થી વધુ કિન્નરો એકઠા થતાં જાહેર નામાનો ભંગ

બે દિવસ અગાઉ કિન્નરોના બે જુથ વચ્ચે થયેલી હદ વહેચણીની તકરાર બાદ આજે ૨૦૦થી વધુ કિન્નરો અમદાવાદ પોલીસ કમિશનરને રજૂઆત કરવા સવારે ૧૧ વાગ્યે શાહીબાગ કમિશનર કચેરી એકઠા થયા હતા. ભીડભાડ વાળા રસ્તા પર હોબાળો મચાવી રહેલા વ્યંઢળો કમિશનરને મળે તે પહેલા જ માધુપુરા પોલીસે પોલીસ કમિશનરના જાહેર નામાનો ભંગ થતો હોવાનું જણાવી વ્યંઢળો પર લાઠીચાર્જ કરતા નાસભાગ મચી ગઇ હતી.

Read More...

BE,B.Pharm સીટો ભરવા સ્કૂટી,લેપટોપની લ્હાણી

- સેલ્ફ ફાઈનાન્સ કોલેજોએ એજન્ટો નીમ્યા

ઘોરણ બાર સાયન્સનું રીઝલ્ટ જાહેર થઇ ગયું છે. ત્યારે કેટલાંક સ્ટુડન્ટ્‌સે પોતાના મનપસંદ ફીલ્ડમાં જવા માટે મહેનત હાથ ઘરી છે. પેરેન્ટ્‌સ સાથે સ્ટુડન્ટ્‌સ પણ વિવિઘ કોલેજોમાં જઇ પોતાના અભ્યાસ અંગેની માહીતી લઇ રહ્યા છે. ત્યારે એજ્યુકેશનને વ્યવસાય બનાવનાર કેટલીક કોલેજો દ્વારા પોતાની કોલેજની સીટ ભરાઇ જાય તે માટે વિવિઘ પ્રલોભનો આપવાની

Read More...

પતિ મને બીજા સાથે સેક્સ કરવા ફરજ પાડે છે

-યુ.પી.થી ભાગી વલસાડ આવેલી યુવતિ

 

 

''લવમેરેજ'' કરી ઉત્તરપ્રદેશથી વલસાડ ભાગી આવેલી યુવતિએ આજે સવારે વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં આવી ''સારો પતિ મને પરપુરૃષોને હવાલે કરી સેક્સ કરવાની ફરજ પાડે છે'' એવી ફરિયાદ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. જોકે પરિણીતા વલસાડ રૃરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી હોવાતી સીટી પોલીસે તેને રૃરલ પોલીસ સ્ટેશનમાં મોકલી દીધી હતી.

Read More...

- રાજકીય અસ્થિરતાની સ્થિતિ સર્જાશે

 

તા.૧૬ મેના રોજ શનિ મહારાજ તુલા રાશિમાંથી કન્યા રાશિમાં વક્રી ભ્રમણ શરુ કરશે. તા.૪ ઓગસ્ટ,૨૦૧૨ સુધી શનિનું વક્રી ભ્રમણ રહેશે ત્યારબાદ શનિ પુનઃ તુલા રાશિમાં ભ્રમણ શરુ કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિનું કન્યા રાશિમાં વક્રી ભ્રમણ સાથે જ ત્રણથી પાંચ ગ્રહો આ સમયગાળા દરમિયાન એકથી વધુ વખત ભેગા થાય છે.

 

Read More...

  Read More Headlines....

IPL ફિક્સિંગ અને બ્લેકમમાં પાંચ ખેલાડીઓ સસ્પેન્ડ

ઉત્તર પ્રદેશમાં માયાવતીનું રૂ. 40,000કરોડનું કૌભાંડ:અખિલેશ

વિમાનીઓની હડતાળથી ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાડામાં 40%નો વધારો

આગામી જૂન મહિનાથી બેંગકોકના વિઝા અમદાવાદથી મળશે

ડોલરે રૂ.૫૪.૧૨ની નવી ટોચ બનાવી અંતે ૧૮ પૈસા ઘટીને રૂ.૫૩.૭૮

સોનાક્ષી સિંહા મસાલા ગીત ધ દંગ ધંગ ધંગ,ચીકની કમર પર આઈટમ નૃત્ય કરશે

 

Headlines

રાજકોટ:સફાઇ કામદારો રજા રાખશે તો પગાર કપાશે

અમદાવાદ ઃ ચરસની વેચવા જતો વૃધ્ધ પકડાયો
કોલેજની પરિક્ષાના દોઢ વર્ષ પછી પ્રમાણપત્ર અપાયા
ગાંધીધામમાં ટિંમ્બર એકમો ઉપર ઇન્કમટેક્સના દરોડા
સેનેટ ઃ બોગસ મતદાનની તપાસ કરોઃ રાજ્યપાલ
 
 

Entertainment

કેટરીના કૈફને વજન ઘટાડવાની ચિંતા સતાવી રહી છે
સાજિદ ખાનની રિમેકમાં શ્રીદેવીએ ભજવેલો રોલ દક્ષિણની તમન્ના ભજવશે
બોલિવૂડમાં પ્રવેશેલી પરિણીતી ચોપરાને 'બેસ્ટ ફ્રેન્ડ' પણ મળી ગયો
સોનાક્ષી સિંહા 'ચીકની ચમેલી'ને મળતું એક આઈટમ નૃત્ય કરશે
તિગ્માંશુની ફિલ્મમાં અભિષેક હેમ્લેટના પાત્રમાં
 
 

Most Read News

ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીઓ કરાર ઉપરાંત બ્લેકમની પણ ચુકવે છે
૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડના મુખ્ય આરોપી રાજાને શરતી જામીન
અદાણીએ ઉદ્યોગો-રિક્ષાના CNGના ભાવ વધાર્યા
ખોટ કરતી એર ઈન્ડિયાને હડતાળથી ૧૫૦ કરોડનું નુકસાન
ભાસ્કરના પત્રકારના સાગરિતના જામીન ફગાવાયા
 
 

News Round-Up

દોષિત ખેલાડીઓ સામે કડક પગલાં લેવાશે ઃ બોર્ડ ઃ સંસદમાં પણ આ મુદ્દો છવાયો
ઇન્ટરનેશનલ ફ્લાઇટના ટિકિટ ભાડાંમાં ૪૦ ટકાનો વધારો
આવતા મહિનાથી બેંગકોકના વિઝા અમદાવાદથી મળશે
એર ઈન્ડિયાના 'બીમાર' પાઈલોટો નિવાસસ્થાને ન મળ્યા ઃ ફોન બંધ
રેખા અભિનેત્રીમાંથી હવે સાંસદની ભૂમિકામાં ઃ રાજ્યસભામાં શપથ
 
 
 

 
 

Gujarat News

ગવર્નરે બે વિધેયકો સહી વગર ગુજરાત સરકારને પાછાં મોકલ્યાં
કેશુભાઈના બંગલે ગુજરાતભરમાંથી મુલાકાતીઓની ભીડ શરૃ થઈ

મોદી નિવેદનથી સંતોષ માનવાના બદલે ગુજરાતની ટીમ અંગોલા મોકલે

રિઝર્વ બેન્ક દ્વારા નાગરિકોને પરચૂરણ આપવાનું બંધ કરાયું
બોમ્બે પોલીસ એકટ-૦૭ના અમલીકરણ માટે પીઆઇએલ
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
હેકર્સનો સોફ્‌ટ ટાર્ગેટ શહેરની યંગ ગર્લ્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
  [આગળ વાંચો...]
 

Business

સ્ટર્લિંગ પાઉન્ડ કરન્સીમાં વધી રહેલું આકર્ષણ
આવશ્યક ચીજવસ્તુઓના ફ્યુચર્સ ટ્રેડિંગ અંગે ફેર વિચારણા કરવી જરૃરી
કાળા નાણાં અંગેના અહેવાલોને ચકાસતું નાણાં મંત્રાલય

રેપો રેટમાં ઘટાડો નહીં કરવાના સભ્યોના સૂચન છતાં સુબ્બારાવે તેને ધ્યાનમાં ન લીધું

સેન્સેકસનું પી/બી પ્રમાણ જ્યારે પણ ત્રણથી નીચે ગયું છે ત્યારે તેણે તંદૂરસ્ત વળતર આપ્યું છે
[આગળ વાંચો...]
 

Sports

ક્રિકેટને કલંકિત કરનારા ખેલાડીઓ અને ફ્રેન્ચાઇઝ સામે કડક પગલા લેવા જોઇએ
સુધીન્દ્રએ રૃપિયા ૫૦ હજાર લઇને ફિક્સ થયાં પ્રમાણે નો-બોલ નાંખ્યો
આઇપીએલના સ્ટીંગ ઓપરેશન બાદ વિવાદિત ક્રિકેટરો પર પ્રતિબંધ
કોલકાતાને પ્લે-ઓફમાં પ્રવેશવા માટે હવે એક જ વિજયની જરૃર છે

કોલકાતા જેવી મજબુત ટીમ સામે વિજય મેળવવો આસાન નહીં રહે

 

Ahmedabad

રાજકીય અસ્થિરતાની સ્થિતિ સર્જાઇ શકે, કૌભાંડો બહાર આવશે
ગુજરાતના ૭૭ ગામોમાંથી હિજરત કરવાની ફરિયાદો મળી
ભાજપ સંગઠન અને સત્તા પક્ષ વચ્ચે વધી રહેલી ખાઈ અટકાવવા કવાયત

વિકૃત છેડછાડ કરતા ફિઆન્સને વાગ્દત્તાએ જાહેરમાં જ ફટકાર્યો

•. ટવેન્ટી-૨૦ મેચ પર સટ્ટો રમાડતા છ યુવકો ઝડપાયા
[આગળ વાંચો...]
 

Baroda

પાદરાની નર્સિંગ સ્કૂલની નવ વિદ્યાર્થીનીઓને ફુડ પોઈઝનિંગ
વડોદરામાં ત્રણ દિવસથી ફરતી સફેદ ઈનોવા કાર અંગે ભારે રહસ્ય
ઈંટોલામાં વરઘોડામાં આવેલા જાનૈયાનું ટ્રેનની અડફેટે મોત

ડભોઇમાં સારણગાંઠના ઓપરેશન બાદ બાળકનું મોત થતાં હોબાળો

માંજલપુર પોલીસ મથકનાં કોન્સ્ટેબલ ઉપર હુમલો
  [આગળ વાંચો...]
 

Surat

મારો પતિ મને પરપુરૃષો સાથે સેક્સ કરવા ફરજ પાડે છે
દબાણ હટાવનારી ખાનગી એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ્દ થશે
હાઈટેક એમ્યુઝમેન્ટ પાર્કની દરખાસ્ત ટી.એસ.સી.માં મંજૂર
ઈન્ટરવ્યુના ૬ માસ બાદ પણ હજી નિમણુંક કરાઈ નથી
અગસ્તક્રાંતિ એક્સપ્રેસમાં વલસાડ સ્ટેશનના રિઝર્વેશન કલાર્ક ટિકીટ વગર ઝડપાયા
  [આગળ વાંચો...]
 

South Gujarat

નાલોઠા ગામેથી વધુ એક ૩.૫ વર્ષનો દિપડો પાંજરે પુરાયો
નવસારીમાં આવક-જાતિના દાખલા માટે તાપ વેઠતા વિદ્યાર્થી-વાલીઓ
કુમકુવામાં મોટાબાપાની હત્યા કરનારા ભત્રીજાને આજીવન કેદ
દાખલા કઢાવવા લાઇનમાં ઉભેલા ૭ વિદ્યાર્થી-વાલી ચક્કર ખાઇ ઢળી પડયા
વાપીમાં દુકાનના ગલ્લામાંથી રોકડા૧.૫૯ લાખની તફડંચી
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

બાકરોલની સીમમાં યુવાન પર ફાયરિંગ
મહિલા પોલીસ સ્ટેશનની બહાર પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી
ડીડીયુના પદવીદાન સમારંભ બાદ ચારને પાણીચું અપાયું

નડિયાદ બારકોશીયા રોડ પર ઘાસ ખાધા બાદ ૪ પશુનાં મોત

બોરસદના વાસણાની અથડામણના કેસમાં ૬ જણાની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Saurastra

જસદણ, આટકોટ, રામોદમાં તોફાની દોઢ ઈંચ વરસાદ
જળ માર્ગે ખાડીના દેશોમાં મોકલાતા અબોલ જીવોઃ ૨૮૫ બકરા બચાવાયા

નરસિંહ તળાવમાં ઝંપલાવી સાણંદના પરિણીત યુવાનનો પ્રેમિકા સાથે આપઘાત

બટેટાની આવકો ઘટીઃ રાજકોટ યાર્ડમાં દૈનિક ૧૨થી ૧૪ ગાડીની થતી આવક
ઘરમાં ઘૂસીને ખેડૂત ઉપર સિંહણનો હૂમલો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બોરતળાવમાં માતા - પૂત્ર ઉપર અગીયાર શખ્સોનો સશસ્ત્ર હુમલો
ભાવનગર, પાલીતાણા, મહુવા પંથકમાં વીજતંત્રનાં દરોડા
વેપારીની નજર ચુકવી મહિલા સોના-ચાંદીના દાગીના સેરવી ગઇ
ખોટા દસ્તાવેજ પુરાવાના આધારે સીમકાર્ડ ફાળવતો શખ્સ ઝડપાયો
પાલીતાણા એસ.ટી. સ્ટેન્ડના પરબ અને શૌચાલયમાં છેલ્લા એક માસથી પાણી નથી
  [આગળ વાંચો...]
 

North Gujarat

વિજાપુરમાં દબાણ હટાવવાની કામગીરીમાં પથ્થરમારો ઃ ૫ ઘાયલ

સાબરકાંઠામાં આવેલી મામલતદાર કચેરીઓમાં ઉન્નત વર્ગના દાખલા માટે મુશ્કેલી
સાબરકાંઠામાં દારૃના નેટવર્કને તોડવા પોલીસ મેદાનમાં

સાબરકાંઠામાં અકસ્માતના બે બનાવમાં બે જણાનાં મોત

શખ્સે એટીએમ સેન્ટરમાંથી ૯૭ હજારની રકમ તફડાવી

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved