Last Update : 15-May-2012, Tuesday

 

એક અક્ષરનો હોબાળો...!

 
છાપામાં છપાતા સમાચારોમાં માત્ર એક જ અક્ષર આઘોપાછો થઇ જાય તો કેવા કેવા ગોસમોટાળા થઇ શકે છે! વાંચો નમૂના..
* * *
હવે માત્ર છ મહિનામાં લોકસભાની ચટણી (ચૂંટણી) કરવી પડશે ઃ મમતા બેનરજી
* * *
દેશના રાજકારણમાં નવીન પટનાયક જયલલિતાને ભવિષ્યના હાથી (સાથી) તરીકે જુએ છે.
* * *
એક સબ-ઈન્સ્પેકટર મહિલા બૂટલેગરની બાથમાં (બારમાં) રંગરેલિયા મનાવતા ઝડપાયા.
* * *
એક ગુપ્ત મેડિકલ રીપોર્ટ મુજબ સોનિયા ગાંધીમાં બિચારીના (બિમારીના) કોઇ લક્ષણો દેખાતાં નથી.
* * *
નારીવાદી સમાજસેવિકા સરલાબેને ભાષણમાં ગુજરાતી કહેવત ટાંકી ઃ ‘‘ધરતીનો છેડો વર (ઘર).’’
* * *
પ્રણવ મુખરજી કહે છે કે ગરીબોના વિકાસ માટે સરકાર વરસોથી અઢળક છાણાં (નાણાં) ફાળવે છે.
* * *
સૌરવ ગાંગુલી કદાચ આવતા વરસે ખૂણેથી (પૂણેથી) નહિ રમે.
* * *
મુખ્યમંત્રીએ પક્ષના તમામ ધારાસભ્યોને મિટીંગમાં ગાજર (હાજર) રાખવાનો આદેશ આપ્યો છે.
* * *
ભારતીય વૈજ્ઞાનિકો પરમાણુના ટ્યૂશન માટે (ફ્‌યુઝન માટે) ફ્રાન્સ જશે.
* * *
પોરબંદરમાં ૧૪-૧૫ વરસનાં બાળકો ગલીએ ગલીએ ડટ્ટો (રમે) છે.
* * *
હાસ્યલેખોમાં ક્યારેક લેખકની ઘણી ચૂલ (ભૂલ) હોય તો વાચકોને એ બઘું વાંચવાની મજા (સજા) મળતી હોય છે!
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved