Last Update : 15-May-2012, Tuesday

 

ફેડરરે નડાલના ૨૦ માસ્ટર્સ ટાઇટલના રેકોર્ડની બરોબરી કરી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો

 

મેડ્રીડ,તા.૧૪
સ્વિત્ઝર્લેન્ડના ફેડરરે મેડ્રીડ ઓપન જીતવાની સાથે ટેનિસના વર્લ્ડ રેન્કિંગમાં બીજો ક્રમ મેળવી લીધો હતો. મેડ્રીડ ઓપનની ફાઇનલમાં ફેડરરે બર્ડિચને ૩-૬, ૭-૫, ૭-૫થી પરાજય આપ્યો હતો. આ સાથે તેણે સૌથી વધુ ૨૦ માસ્ટર્સ ટાઇટલ જીતવાના નડાલના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. મેડ્રીડ ઓપનમાં બ્લૂ ક્લેથી તૈયાર કરવામાં આવેલા ટેનિસ કોર્ટનો પ્રયોગ ક્લે કોર્ટ કિંગ નડાલ અને વર્લ્ડ નંબર વન યોકોવિચને ભારે પડયો હતો અને તેઓ સેમિ ફાઇનલ પહેલા જ હારીને બહાર ફેંકાઇ ગયા હતા. ફેડરર ચેમ્પિયન બનતા નડાલને બીજો ક્રમાંક પણ ગુમાવવો પડયો હતો.
એટીપીએ જાહેર કરેલા નવા રેન્કિગમાં સર્બિયાના યોકોવિચે ટોચનો ક્રમ જાળવી રાખ્યો હતો. જ્યારે ફેડરરને બીજો અને નડાલને ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે. ૧૬ ગ્રાન્ડ સ્લેમ જીતી ચુકેલા ફેડરરે મેડ્રીડમાં ત્રીજી વખત ટાઇટલ જીત્યા બાદ કહ્યું કે, આ સિધ્ધિ માની ન શકાય તેવી છે.
આ ટુર્નામેન્ટ અત્યંત મુશ્કેલ હતી અને તેમાંય મને તો ખુબ જ પડકારજનક ડ્રો મળ્યો હતો. છતાં હું સારૃ રમ્યો અને અંહી ફરી વખત ચેમ્પિયન બનવાને કારણે હું ખુબ જ ખુશ છું.
૩૦ વર્ષીય ફેડરરે સૌથી વધુ માસ્ટર્સ ટાઇટલ જીતવાના નડાલના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. ફેડરર ઓવરઓલ તેની કારકિર્દીની૧૦૪મી એટીપી ફાઇનલ રમ્યો હતો અને તેમાં તેણે ૭૪મું ટાઇટલ જીત્યું હતુ. આ સિઝનનું તે ચોથું ટાઇટલ જીત્યો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved