Last Update : 15-May-2012, Tuesday

 
 

ધક્‌ ધક્‌ ગર્લ અમેરિકામાં પહોંચી ગઇ

-પતિ અને બાળકો સાથે બર્થ-ડેની ઉજવણી

લગ્ન કરીને અમેરિકા ગયા બાદ બે બાળકોની માતા બનવા છતાં બોલિવૂડમાં અને ટેલિવૂડમાં પોતાનો દબદબો જાળવી રાખનારી ધક્‌ ધક્‌ ગર્લ માઘુરી દીક્ષિત-નેનેનો આજે બર્થ ડે છે. પરંતુ માઘુરીના મુંબઇના નિવાસસ્થાને જવાબ આપવા કોઇ હાજર નથી. પતિ-બાળકો સાથે માઘુરી કોઇ અજાણ્યા સ્થળે બર્થડે ઊજવવા ઉપડી ગઇ હતી.

નવ વરસ અમેરિકાના ડેનવર રાજ્યમાં રહ્યા પછી ગયા ઑક્ટોબરમાં માઘુરી સહકુટુંબ મુંબઇ પાછી ફરી હતી.

Read More...

શ્રીયાએ કહ્યું હું આને Love કરું છું

-દરેક ફિલ્મમાં કલાકારે પરિશ્રમ કરવો પડે છે

એ કદાચ એક જ એવી હીરોઇન છે જે ખુલ્લા મનની છે, કોઇ નાજ-નખરાં વિનાની છે, સ્પષ્ટવક્તા છે અને પૂર્વગ્રહ વિનાની છે. હા, આ શ્રીયા શરનની વાત છે. નવી જનરેશનના ઓડિયન્સની એ ફેવરિટ હીરોઇન છે.

શ્રીયા ફરી સાઉથની ફિલ્મોમાં ચમકી રહી છે. જો કે એ કહે છે કે હું કદી સાઉથની ફિલ્મોની બહાર ગઇ જ નહોતી એટલે પુનરાગમન જેવો શબ્દ મને ફિટ થતો નથી. જો કે છેલ્લે શ્રીયા રાજાપટ્ટાઇમાં વિક્રમ સાથે દેખાઇ હતી.

Read More...

અભિષેક બચ્ચન 'હેમ્લેટ'માં જોવા મળશે
i

- શેક્શપિયરનું નાટક ફિલ્મ રૂપે

 

જગવિખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્શપિયરના કરુણાંત નાટકો પરથી હોલિવૂડની જેમ બોલિવૂડમાં પણ ફિલ્મો બની છે. એનો લેટેસ્ટ દાખલો વિશાલ ભારદ્વાજ દ્વારા બનાવાયેલી ફિલ્મો મકબૂલ (મેકબેથ) અને ઓમકારા (ઑથેલો) હતી.

હવે પાનસિંહ તોમર ફેઇમ તિગ્માંશુ ઘૂલિયા પણ શેક્શપિયરના નાટક પરથી ફિલ્મ બનાવશે. મળતી માહિતી મુજબ તિગ્માંશુએ હેમ્લેટ નાટક પસંદ કર્યું હતું. એ માટે એણે અભિષેક બચ્ચનને

Read More...

કરિશ્માએ ૨૩ કિલો વજન ઊતાર્યું

-અગાઉ કરતાં વઘુ જાજરમાન લાગે છે

કરિશ્મા કપૂર કદી આટલી ગોર્જિયસ નહોતી લાગી. બે બાળકોની માતા અને ૩૭ વરસની વયે કરિશ્માએ ડેન્જરસ ઇશ્ક ફિલ્મથી બોલિવૂડમાં રિ એન્ટ્રી કરી હતી.

જો કે આ ફિલ્મ માટે પોતે બીજી પ્રસુતિ પછી ૨૩ કિલો વજન ઊતાર્યું હોવાનું કરિશ્માએ કહ્યું હતું. ઐશ્વર્યા બચ્ચનનું વજન વધી ગયાના હેવાલો વચ્ચે કરિશ્માએ કહ્યું હતું કે વજન ઘટાડવા ઉતારવાની દરેકની પોતાની એક યોજના હોય છે. અત્યારે (ઐશ્વર્યાનું) વજન વધારે હોય પરંતુ પછી એ ઊતારી શકે.

Read More...

બેટી બી પણ ઐશ્વર્યા સાથે આ ફિલ્મ ફેસ્ટીવલમાં...

- પતિ અભિષેક, 6 માસની પુત્રી પણ સાથે

બોલીવુડની ચર્ચાસ્પદ અભિનેત્રીઓમાંની એક, ઐશ્વર્યા રાય-બચ્ચન કેન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લેશે એ લગભગ નક્કી થઇ ગયું હોવાનું જાણવા મળ્યુ છે ત્યારે નવી વાત એ છે કે ઐશ્વર્યાની સાથે 6 માસની દીકરી, બેટી બી અને પતિ અભિષેક પણ તેની સાથે જ જોવા મળશે.

આ વખતે ઐશ્વર્યા હિરોઇન ફિલ્મનાં ડાયરેક્ટર મધુર ભંડારકર સાથે જોવા નહીં મળે. ઉલ્લેખનીય છે કે અગાઉ એવી અટકળો હતી કે ઐશ્વર્યા આ કેન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ નહીં લે.

Read More...

સલમાન ખાનની જીદ સામે યશરાજ ફિલ્મ્સે ઝૂકવું પડયું

-સલમાને વિદેશ જવાની ના પાડી

સલમાન ખાન અને વિવાદ એકબીજાનો પર્યાય બની ચૂક્યાં છે. લવ અફેર્સ હોય કે દારૃ પીને મારામારીની ઘટના હોય, પણ બોલીવૂડમાં કોઈ તેનાં વિશે ફરિયાદ કરતું નથી. તેની બદલે આ સુપરસ્ટારની વાત બધાં જ માની લેતાં હોય છે.
યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મ 'એક થા ટાઇગર'નું દિગ્દર્શન કબીર ખાન કરી રહ્યો છે. આ ફિલ્મના સર્જકો એક ખાસ ગીતનું મોરક્કોમાં શૂટિંગ કરવા માગતા હતા, પણ સલમાને તેમને આ ગીતનું શૂટિંગ મુંબઈમાં જ કરવાની ફરજ પાડી હતી. કારણ? માત્ર એટલું જ.....

Read More...

મારે લગ્ન માટે કોઇ ઉતાવળ નથી ઃ ડર્ટી ગર્લ

- સિદ્ધાર્થ સાથે ડેટીંગ કરું છું

 

નેશનલ એવોર્ડ વિજેતા એક્ટ્રેસ વિદ્યા બાલને જણાવ્યું છે કે હું સિદ્ધાર્થ રોય કપૂર સાથે ડેટીંગ કરું છું પણ લગ્ન માટે કોઇ ઉતાવળ નથી. આ માટે કોઇ પ્લાન પણ તૈયાર કર્યો નથી. તેના માટે એન્ગેજમેન્ટ રિંગ પણ તૈયાર કરાવી નથી. હું કોઇ ઉતાવળમાં નથી.

વિદ્યા બાલન અહીં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલનાં પ્રમોશન માટે મેલબોર્ન આવી હતી. આ ફેસ્ટીવલનો પ્રારંભ અહીં તા.11 જૂનથી થઇ રહ્યો છે.

Read More...

કેન્સમાં લાલ જાજમ પર ઐશ્વર્યાનું કેવું ‘વજન’ પડશે?

નંદના-મઘુ મન્ટેના વચ્ચેના નવ વર્ષના પ્રેમ સંબંધનો અંત

Entertainment Headlines

કેન્સમાં લાલ જાજમ પર ઐશ્વર્યાનું કેવું ‘વજન’ પડશે?
એકતા કપૂરની શક્તિશાળી ‘લોબી’ હોવાનો સીબીએફસીના વડાનો આક્ષેપ
નંદના સેન અને મઘુ મન્ટેના વચ્ચેના નવ વર્ષના પ્રેમ સંબંધનો અંત આવ્યો
ચાહકોનું ટોળું બેકાબૂ બનતાં સલમાન ખાન ઉશ્કેરાયો
તિગ્માંશુ ઘુલિયાની આગામી ફિલ્મમાં અભિષેક બચ્ચન કામ કરે તેવી શક્યતા
અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !

Ahmedabad

ત્રણ વર્ષમાં કાર સળગવાની ઘટનાઓમાં ૫૬ ટકાનો વધારો
આડેધડ ચેક ક્લિયરિંગ ચાર્જ ન લેવા બેન્કોને RBIનો આદેશ
મ્યુનિ.માં ભ્રષ્ટાચાર નાથવા ટેન્ડર અને કોન્ટ્રાક્ટની નવી નીતિ ઘડાઈ

એક કરોડની ખંડણી માંગવાના કેસમાં પાયલના જામીન ફગાવાયા

•. ટવેન્ટી-૨૦ મેચ પર સટ્ટો રમતા કોલેજિયન સહિત ત્રણ ઝડપાયા
[આગળ વાંચો...]
 

Baroda

મહારાજાને ગુજરાતીઓએ અમેરિકામાં શ્રધ્ધાંજલિ આપી
આજે પણ શિક્ષકો વિજ્ઞાાનપ્રવાહના પેપરો તપાસવાથી અળગા રહ્યા
એકસાઇઝના ખોટા દસ્તાવેજ બનાવનાર એકાઉન્ટન્ટ પકડાયો

ગુજરાતીમાં કોર્સ બહારનું પેપર પૂછાતા વિદ્યાર્થીઓને બહિષ્કાર

૪૫૦માંથી ૩૫૦ વિદ્યાર્થીઓને કેમ્પસ ઈન્ટરવ્યૂમાં નોકરી મળી ગઈ
  [આગળ વાંચો...]
 

Surat

અંગોલામાં જીવ બચાવા જંગલમાં ભાગેલા ગુજરાતીઓ રૃમ ઉપર પરત
સાસરીયાઓને પાઠ ભણાવવા સાળીની ૮ માસની પુત્રીનું અપહરણ
ઉકાઇ ડેમમાં ઠલવાતા પાણીના સેટેલાઇટ મારફત ડેટા મળશે
કારીગરોની સમસ્યાથી ગ્રેનું ઉત્પાદન ૧.૨૫ કરોડ મિટર ઘટયું
વોચમેનને બંધ બનાવી રૃ।.૮.૬૫ લાખના પ્લાસ્ટીક દાણાની લૂંટ
  [આગળ વાંચો...]
 

South Gujarat

પ્રદૂષિત પાણી દરિયામાં ઠલવાતા માછીમાર ઉદ્યોગ મરણ પથારીએ
કચીગામમાં કંપની મેનેજર પાસેથી ૨.૬૫ લાખ અને મોપેડની લૂંટ
જુજવામાં જમીનની માલિકી બાબતે પિતરાઇ ભાઇઓ વચ્ચે બખેડો
કાકરાપાર અણુમથકના અસરગ્રસ્ત ગ્રામજનોના પ્રતિક ઉપવાસ
GIPCL સામે લડત ચલાવવા સોડ ગામે ખેડૂતોની બેઠક મળશે
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ચાલુ ટ્રેનમાંથી બે યુવાનોને ફેંકી દીધા !
કૃષિરથ અટકાવવાના યુથ કોંગ્રેસના પ્રયાસથી હોબાળો
ચરોતરમાં હજારો ખેડૂતોનો તમાકુ પાક સડી રહ્યો છે

માંઘરોલી પંચાયતના કલાર્કની મહિલાની આબરૃ લેવાની કોશિશ

બેનરો ફરકાવી પ્રજાને જાગૃત કરવાનો સિનિયર સિટીઝનોનો પ્રયાસ
  [આગળ વાંચો...]
 

Saurastra

કરા સાથે તોફાની વરસાદ વૃક્ષો, વીજ થાંભલા ધરાશાયી
નેટ પર ચીટિંગ; નકલી US ડોલર બનાવવાના કાવતરાંનો પણ પર્દાફાશ

આલ્બેનીયમ તત્વની ખામી માણસની જેમ સાપમાં જોવા મળી

સુરેન્દ્રનગર અને કચ્છમાં એક દી'માં ભુકંપના ૮ આંચકા
કેશોદ નજીકથી બટેટા ભરેલા ટ્રકમાંથી ઝડપાયો ૫.૭૦ લાખનો દારૃનો જથ્થો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ઘોઘા-દહેજ ફેરી સર્વિસની જેટી બાંદવાનું કામ બંને બાજુથી શરૃ
પેપર ચકાસણી દરમિયાન બે કોલેજના બે મહિલા અધ્યાપકોએ ગુણ વધારી દીધા
યાત્રાધામ પાલીતાણામાં ૯૯ યાત્રાની આરાધના પૂરજોશમાં
ગરીબ આવાસ યોજના અંતર્ગત ગામ નાના અને ગોટાળા જાજા જેવો ઘાટ
બોટાદમાં પાણીની સમસ્યા સુધરવાના બદલે વધુ વિકટ બનતા લોકો ત્રાહિમામ
  [આગળ વાંચો...]
 

North Gujarat

વિજાપુર તાલુકાના ચડાસણા પાસે જીપ ઝાડ સાથે ટકરાતાં સાત મોત

પાટણની અપહૃત બાળકીની શોધખોળ માટે તંત્ર હરકતમાં
જિલ્લામાં લોભામણી સ્કીમમાં લોકોના કરોડો રૃપિયા ફસાયા

ઈડરમાં જાગૃતિ અભિયાન અંતર્ગત મોકડ્રીલ યોજાઈ

ચારડાના ઈસમે ટ્રેક્ટરની લોનમાં છેતરાતાં વિશ્વાસઘાતની ફરિયાદ

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

છ કલાકમાં જ પિતા પુત્રીના મૃત્યુઃ અંતિમવિધિ સાથે થઇ
મોર્નંિગ વૉક માટે નીકળેલા લેક્ચરર હિટ એન્ડ રનનો ભોગ બનતા મોત

૮૦ ટકા ગામોમાં અનુસૂચિત જાતિઓ માટે આજેય આભડછેટ

ગુજરાતમાં ઉદ્યોગપતિઓનો વિકાસ થયો છે, ગરીબોનો નહીં ઃ ઝડફિયા
મુખ્યમંત્રીના કાર્યક્રમો પોલીસ સ્ટેશનોમાં જોવા ફરજિયાત
 

International

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

ખોટી ડિગ્રી દર્શાવ્યાના આક્ષેપ પછી યાહૂના સીઇઓનું રાજીનામું
[આગળ વાંચો...]
 

National

અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
[આગળ વાંચો...]

Sports

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

[આગળ વાંચો...]
 

Business

'તકનીકિ ખામી' વચ્ચે ઇન્ડેક્ષ બેઝડ અફડાતફડી ઃ નિફ્ટી સ્પોટ ૪૮૭૫ સુધી તૂટી અંતે ૪૯૦૭
વ્યાજદરમાં ઘટાડાની શક્યતા નહિવત
એનએસઇ F & O માં ૧ઃ૩૬ વાગ્યાથી ટ્રેડીંગ બંધ પડયું, જે ૩.૩૦ વાગ્યા સુધી લગભગ બંધ રહ્યું

સરકાર આરઆઈએનએલનાં ડિસઈન્વેસ્ટમેન્ટમાં આગળ વધશે

સોનાના ભાવોમાં ફરી મંદી આવી ઃ ભાવો ૧૦ ગ્રામના રૃ.૨૨૦ તૂટી ગયા
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved