Last Update : 14-May-2012, Monday

 

ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ

- યંગસ્ટર્સ દ્વારા જે પણ અકસ્માતની ઘટના ઘટે છે. તેનું કારણ છોકરીઓ પૂરઝડપે છોકરાઓની ઓવરટેક કરે છે, અને છોકરાઓ તેનો વળતો જવાબ આપવા પોતાની બાઈક સ્પીડમાં ચલાવે છે.

શહેરના શિવરંજની વિસ્તારમાંથી એક યુવક આરામથી બાઈક ચલાવીને પોતાના મુકામની તરફ જઈ રહ્યો હતો. યુવકની બાઈકની સ્પીડ એટલી ધીમી હતી કે બાજુમાંથી ચાલતા લોકો પણ આસાનીથી તેને ઓવરટેક કરી જાય. સર્કલ પર જઈને આ યુવાન અટકે છે, જેવી લાલબત્તી લીલી બત્તીમાં ફેરવાઈ કે તરત જ એ યુવાનમાં જાણે વંટોળ આવી ગયુ હોય એમ જોરથી એક્સીલેટર આપી પોતાની બાઈકને પૂર ઝડપે ભગાવી એક સમયે આજુબાજુમાં આરામથી વાહન ચલાવતા લોકો આ યુવકના બેફામ ડ્રાઈવંિગ થી ડરવા લાગ્યા અને તેનાથી બને એટલુ દુરથી પોતાનુ વાહન ચલાવવા લાગ્યા. યુવક પૂરઝડપે બાઈક હંકારી રહ્યો હતો એટલામાં જ બાજુની એક ગલીમાંથી આવતી કાર સાથે આ યુવકની ટક્કર થઈ છેવટે યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.પણ યુવકને આ પ્રકારે બેફામ રીતે બાઈક ચાલાવવાનું કારણ ફક્ત એ જ હતુ કે તેની બાજુમાંથી એક યુવતી પોતાની મોપેડ પરથી ઝડપથી આગળ વધી હતી. તે યુવતી સાથે રેસ લગાવવા માટે આ યુવક આટલી સ્પીડમાં બાઈક હંકારી રહ્યો હતો.
આમ જોવા જઈએ તો શહેરમાં યુવાનો દ્વારા અકસ્માત થાય એનું મુખ્ય કારણ ફક્ત એકબીજા સાથે રેસ લગાવવાનું હોય છે.
શૈલિ શર્મા કહે છે કે મારા ઘરથી મારી ઓફિસ ફક્ત અડધો કલાકની છે, પણ ઘરથી ઓફિસ પહોંચતા મને એક કલાકથી પણ વધારે સમય લાગે છે. એક તરફ ટ્રાફિકની સમસ્યા અને બીજી તરફ બોયઝ. જો અમારે ઓફિસમાં જવાનુ મોડુ થયુ હોય અને જો અમે ઝડપથી છોકરાઓની બાજુમાંથી નિકળીએ તો છોકરાઓને જાણે હરાવી દીધા હોય તેવું વિચાર કરીને તેઓ પોતાની બાઈક્સ સ્પીડમાં ચલાવવા લાગે છે. ઘણીવાર તો આજુબાજુ જતાં એવી રીતે બાઈક ઓવર ટેક કરતા હોય છે કે હાલ જ જાણે બાઈક અને અમારી મોપેડ ટકરાઈ જસે પરિણામે અમારે તો રોડની બાજુ પર ઉભુ રહી જવું પડે છે.
હાર્દિ ભાવસાર કહે છે કેે ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા છોકરાઓની આવી ટેવો હોય છે એટલે કહી શકાય કે છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે તેઓ આવા સ્ટંટ કરતા હોય છે પણ તેમની આ ઈમ્પ્રેશનમાં બિચારા કેટલાય નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે. છોકરાઓ એટલી સ્પીડમાં બાઈક હંકારતા હોય છે કે ટ્રાફિક પોલીસ જો તેમને રોકવાનો પ્રયત્ન કરે તો પણ તેઓ રોકી શક્તા નથી કારણ કે તેમની ઝડપ જ એટલી હોય છે. ફક્ત છોકરાઓ નહી પણ બીજી એવી કેટલીય છોકરીઓ હોય છે જે પોતાની મોપેડને બેફામ ભગાવતી હોય છે અને જ્યારે મોપેડ કાબુમાં ન રહે એટલે અકસ્માત કરે છે પણ છોકરી હોવાના નાતે તેમને કોઈ પણ જાતની શિક્ષા થતી નથી અને આજુબાજુના લોકો પણ તેમને માફ કરીને જવા દે છે.
તનુશ્રી ઘર્માત્મા કહે છે કે બોયઝની એકલાની ભુલ હોતી નથી ક્યારે ક ગર્લ્સ પણ પોતાનો ઈગો બચાવવા રેસ લગાવાના ચક્કરમાં એક્સિટન્ટ કરી બેસે છે અને છેલ્લ જ્યારે જવાબ આપવાનો વારો આવે એટલે ફકત્‌ સોરી જેવા શબ્દોનો ઉપયોગ કરીને આગળ નિકળી જાય છે

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
ભારતીય બોર્ડ ડોમેસ્ટીક એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના કરશે
ફેલ્પ્સ ૨૦૦ મીટર બટરફ્લાયમાં બીજા ક્રમેઃચીનનો પેંગ ચેમ્પિયન
મેડ્રીડ ઓપનઃટીપ્સારેવિચને હરાવીને ફેડરર ફાઇનલમાં

રોહિત શર્માની ઝંઝાવાતી સદી સામે કોલકાતા સાવ નિઃસહાય લાગતું હતું

વિશ્વની સૌથી શક્તિશાળી ૨૦ માતામાં હિલેરી, સોનિયા અને ઈન્દ્રા નૂયી
મંદીના કારણે ઇંગ્લેન્ડ છોડી રહેલા ગેરકાયદે વસતા ભારતીયો
ચીની એજન્ટો મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે ઃ દલાઈલામા
'૫૦ના દાયકામાં લોકસભા ૧૨૭ દિવસ મળી; ૨૦૧૧માં માત્ર ૭૩ દિવસ ચાલી

નિવૃત્તિ બાદ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાવા વી.કે.સિંહને અણ્ણાનું નિમંત્રણ

બાળકો પર થતા જાતીય ગુનાનો ખરડો અધોગતિરૃપ ઃ દિલ્હી કોર્ટ
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરે વાંદરાની હોસ્પિટલમાં દાખલ
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૬૬૬થી ૧૬૬૨૨, નિફ્ટી ૪૮૨૨થી ૫૦૩૩ની રેન્જમાં અથડાશે
સોનામાં ઘરઆંગણે મંદી અટકી જ્યારે વિશ્વબજારમાં ચાર મહિનાનું તળિયું દેખાયું
સેન્સેક્સ- નિફ્ટીમાં કેલેન્ડર વર્ષનુંં સૌથી મોટું ગાબડું નોંધાયું
 
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved