Last Update : 14-May-2012, Monday

 

'લંડન ડ્રીમ્સ' તૂટયાં ?
મંદીના કારણે ઇંગ્લેન્ડ છોડી રહેલા ગેરકાયદે વસતા ભારતીયો

નબળો આર્થિક વિકાસ ઉપરાંત નોકરીની તકો ઘટી, ઇમિગ્રેશન નિયમો પણ કડક બન્યા
(પીટીઆઈ) લંડન, તા. ૧૩
એક તરફ ડેવિડ કેમેરોન સરકારના કડક વસાહતી કાનૂનો તો બીજી તરફ ડબલ-ડીપ-રીસેશન (ભારે મંદી)ને લીધે ઇંગ્લેન્ડમાં ઘટતી જતી રોજગારીની તકો વચ્ચે ભીંસાઈ રહેલા અનેક ગેરકાયદે પ્રવેશેલા ભારતીયોનાં હવે, 'લંડન-સ્વપ્નો' દુઃસ્વપ્નો બની રહ્યાં છે અને વધુને વધુ ભારતીયો ભારત પાછા ફરી રહ્યા છે, તેમ સત્તાવાર આંકડાઓ દર્શાવે છે.
લંડનના સાઉથ-હોલ અને તેની જેવા વિસ્તારોમાં રહેલી ઝૂંપડ-પટ્ટીઓ જેવાં સ્થળોએ હવે, ઇંગ્લેન્ડના અધિકારીઓએ કડક તપાસ હાથ ધરી છે અને ગેરકાયદે ઘૂસી આવેલા ભારતીયોને શોધી શોધીને ભારત રવાના કરી રહ્યા છે. તો કેટલાક ભારતીયો (જેઓ ગેરકાયદે ઇંગ્લેન્ડમાં પ્રવેશ્યા હોય છે તેઓ) ભારત પાછા ફરવા માટે ભારતીય હાઈકમિશનની મદદ પણ માગી રહ્યા છે.
આ ભારતીયોને લોભી અને ધૂતારા જેવા કહેવાતા એજન્ટોએ તેઓને યુરોપના માર્ગે ગુપ્ત રીતે ઇંગ્લેન્ડમાં ઘૂસાડી દેવાયા હતા પરંતુ તેઓના નસીબે તેમને માત્ર ઝૂંપડપટ્ટીમાં જ રહેવાનો વારો આવી ગયો હતો. ગેરકાયદે ઇંગ્લેન્ડમાં ઘૂસી આવેલા ભારતીયો કરતાં પાછા ફરતા ભારતીયોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે પરંતુ ૨૦૦૯થી તેમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આનું એક કારણ યુનાઈટેડ કિંગ્ડમ, બોર્ડર એજન્સી (યુકેની એ) દ્વારા લેવાનાં કડક પગલાં તેમજ મને કે કમને પણ ઘર તરફ પાછા ફરવાની તેમની વૃત્તિનું તે પ્રતિબિંબ પાડે છે.
આ પૈકી ઘણાએ તેવા છે કે જેમણે ભારત પ્રત્યાર્પણ કરાવવાની ગતિવિધિમાંથી બચવા પોતાના પાસપોર્ટનો પણ નાશ કર્યો છે. આથી હવે તેઓ ભારતીય હાઈકમિશન પાસે ઇમરજન્સી ટ્રાવેલ ડોક્યુમેન્ટ (ઈટીડી) મેલવી સ્વદેશ પાછા ફરી રહ્યા છે. આ પૈકી મોટા ભાગના, તો નોકરીની તકો ઘટતી હોવાથી, હતાશ થઈને ભારત આવી રહ્યા છે.
આવા ગેરકાયદે ઘૂસેલા અનેક ભારતીયોને યુકેડીએ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. જેમણે તેઓને ભારતીય હાઈકમિશન સમક્ષ રજૂ કરી તેઓની ઓળખ પાકી કરી તેમને સ્વદેશ પરત મોકલી રહ્યા છે.
ગેરકાયદે ઘૂસી આવેલાઓને પકડી પાડવાની જવાબદારી વાસ્તવમાં જે દેશમાં અન્ય દેશના નાગરિકો ગેરકાયદે ઘૂસી ગયા હોય તે દેશ (હોસ્ટ-કન્ટ્રી)ની છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
ભારતીય બોર્ડ ડોમેસ્ટીક એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના કરશે
ફેલ્પ્સ ૨૦૦ મીટર બટરફ્લાયમાં બીજા ક્રમેઃચીનનો પેંગ ચેમ્પિયન
મેડ્રીડ ઓપનઃટીપ્સારેવિચને હરાવીને ફેડરર ફાઇનલમાં

રોહિત શર્માની ઝંઝાવાતી સદી સામે કોલકાતા સાવ નિઃસહાય લાગતું હતું

વિશ્વની સૌથી શક્તિશાળી ૨૦ માતામાં હિલેરી, સોનિયા અને ઈન્દ્રા નૂયી
મંદીના કારણે ઇંગ્લેન્ડ છોડી રહેલા ગેરકાયદે વસતા ભારતીયો
ચીની એજન્ટો મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે ઃ દલાઈલામા
'૫૦ના દાયકામાં લોકસભા ૧૨૭ દિવસ મળી; ૨૦૧૧માં માત્ર ૭૩ દિવસ ચાલી

નિવૃત્તિ બાદ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાવા વી.કે.સિંહને અણ્ણાનું નિમંત્રણ

બાળકો પર થતા જાતીય ગુનાનો ખરડો અધોગતિરૃપ ઃ દિલ્હી કોર્ટ
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરે વાંદરાની હોસ્પિટલમાં દાખલ
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૬૬૬થી ૧૬૬૨૨, નિફ્ટી ૪૮૨૨થી ૫૦૩૩ની રેન્જમાં અથડાશે
સોનામાં ઘરઆંગણે મંદી અટકી જ્યારે વિશ્વબજારમાં ચાર મહિનાનું તળિયું દેખાયું
સેન્સેક્સ- નિફ્ટીમાં કેલેન્ડર વર્ષનુંં સૌથી મોટું ગાબડું નોંધાયું
 
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved