Last Update : 14-May-2012, Monday

 

- 11ની હાલત ગંભીર

ગાંધીનગર જિલ્લાના વિજાપુર તાલુકાના ચડાસણ ગામ પાસે આજે સવારે જીપનું ટાયર ફાટતાં જીપના ચાલક અને ત્રણ માસુમ બાળકો સહીત પાંચ વ્યકિતના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અક્સ્માતનો ભોગ બનેલો ઠાકોર પરિવાર લગ્ન પ્રસંગે જઇ રહ્યું હતો અને અકસ્માત થયો હતો. વિજાપુરના લાછડી ગામમાં રહેતો એક ઠાકોર પરિવાર આજે સવારે જીપમાં બેસીને ચડાસણ ખાતે લગ્ન પ્રસંગમાં જઇ રહ્યો હતો દરમિયાન પૂર ઝડપે જઇ રહેલી જીપનું ટાયર ફાટતાં ડ્રાઇવરે સ્ટીયરંિગ પરનો કાબુ ગુમાવતાં જીપ ઝાડ સાથે અથડાઇ હતી.

Read More...

મકાનમાં આગ ઘરવખરીનો સામાન બળીને રાખ

- અમદાવાદ ચાંદલોડિયાનો કિસ્સો

 

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આજે સવારે પાણીની મોટર ચાલુ કરતાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં ઘરવખરીનો સામાન બળીને રાખ થઇ ગયો હતો. ભીષણ આગના કારણે મકાનની બાજુમાં પાર્ક કરેલા વાહનો પણ બળી ગયા હતા. ચાંદલોડિયા ઓવરબ્રિજ પુલ નીચે આજે સવારે ૧૦.૧૫ કલાકે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી જેના કારણે ઘરવખરીનો સામાન સાથે મકાનમાલિકની શાકની ત્રણ લારી પણ ભળી ગઇ હતી.

Read More...

અમદાવાદ : રેલવે સ્ટેશનથી બે માસુમ બાળકી મળી
i

- ૩ વર્ષ અને છ મહિનાની બાળકી હતી

 

અમદાવાદ સહિત ગુજરાતમાં માસુમ બાળકીઓને ત્યજી દેવાની ઘટના વધી રહી છે. આજે અમદાવાદ રેલવે સ્ટેશનથી બે માસુમ બાળાઓ મળી આવી હતી આ અંગે આરપીએફ પોલીસે બાળકોને કબજે કરી વઘુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ રેલવે સ્ટેશનથી આજે સવારે મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી આ અંગેની જાણ થતાં આરપીએફ પોલીસે બાળકીઓને કબજે લઇ તેના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે.

Read More...

IPL મેચ ઉપર સટ્ટો રમતાં ચાર પકડાયા

- અમદાવાદમાં ફોનથી સટ્ટો રમાતો હતો

અમદાવાદમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાનો કાળોકારોબાર ધમધોકાર ચાલી રહયો છે. બે દિવસ અગાઉ ડીજી વિઝીલન્સે સોલા ખાતેથી સટ્ટોડિયાને પકડ્યા બાદ આજે જાહેરમાં પાનના ગલ્લા બહાર સટ્ટો રમતા ચાર આરોપી પકડાયા હતા. વસ્ત્રાપુરમાં સૂરધારા સર્કલ નજીક આવેલી હોટલ કન્ટ્રી પાસેના ક્રિષ્ના પાન પાર્લર સામે જાહેરમાં આઇપીએલ મેચ પર હારજીતનો મોબાઇલ ફોન પર સટ્ટો કપાવતા ચાર આરોપીને પોલીસે ઝડપી પાડીને વઘુ તપાસ હાથ ધરી છે.

Read More...

લોટરીની લાલચ આપી છેતરતો આફ્રિકન પકડાયો

- દીવમાં ૧૦૦ ડોલરની નોટો કબજે

દીવમાં માંડવી પોલીસે ઇન્ટરનેટ પર લોકોને લોટરીની લાલચ આપીને લોકો સાથે છેતરપંિડી કરતા આફ્રિકન નાગરિકને પોલીસે પકડી પાડીને ઠગાઇનો ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી છે. દીવના ઉના પાસે માંડવી પોલીસે ચોકકસ બાતમી આધારે નેટ પર લોકોને લોટરી લાગી હોવાની લોભાવતા આફ્રિકન શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૧૦૦ ડોલરની ચાર નોટો કબજે કરી વઘુ તપાસ હાથ ધરી છે.

Read More...

આજથી તાલાલાની કેસર રાજ્યભરમાં છવાઈ જશે

- કેરીના ૩૫ હજાર બોક્સ રવાના

તાલાલા પંથકની સુપ્રસિધ્ધ ખુશ્બુદાર કેસર કેરીની છેલ્લા ૧૩ દિવસથી ધીમી ગતિએ શરૃ થયેલી સીઝનમાં આજે વધારો થયો છે. ગીરના પાટનગર તાલાલા શહેરમાં ઓફીસો શરૃ કરી સૌરાષ્ટ્ર અને અમદાવાદના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ તથા કમીશન એજન્ટો માટે ખરીદી કરી રહેલા વેપારીઓના જણાવ્યા પ્રમાણે તાલાલા પંથકમાંથી આજે રવિવારે સૌરાષ્ટ્ર અને અમદાવાદના કેસર કેરીના પીઠામાં વેચાણ માટે અંદાજે ૫૦ હજાર જેટલા બોક્સ કેસર કેરીના રવાના થયા છે.

Read More...

- ૧૦૫ કરોડ રૃપિયાનું ભંડોળ જમા

ગુજરાત યુનિવર્સિટીએ હવે આગામી ૧૦ વર્ષ સુધી કોઇપણ પ્રકારની પરીક્ષા ફીમાં વધારો નહી કરવાની જાહેરાત કરી છે. યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર કે જે ડ્રીમ પ્રોજેક્ટ હતો તે પુરો થયા બાદ તેને હવે વાર્ષિક સાડા સાત કરોડના ભાડા પેટે પાંચ વર્ષ માટે આપી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત ડેવલપમેન્ટ ફંડ,ફીની આવક અને વ્યાજની આવક વર્ષે ૨૦ કરોડ રૃપિયા સુધીની થતાં હવે વિદ્યાર્થીઓ પર પરીક્ષા ફીનો વધારો નહી નાંખવાનું નક્કી કરાયું છે.

Read More...

  Read More Headlines....

તિવારી બે દિવસમાં બ્લડ સેમ્પલ અંગે જણાવે ઃ કોર્ટ

નેપાળમાં વિમાન તૂટી પડ્યું ઃ સાત ભારતીયોના મોત

તો.. બજેટ સત્ર બાદ પેટ્રોલનો ભાવમાં રૂ.8નો વધારો થવાની સંભાવના

બાળકો મેળવનારા દંપતિઓમાં બ્રાહ્મણોનાં સ્પર્મની માગ સૌથી વધુ

યુરો ઝોનમાં મંદીનો માહોલ દિન-પ્રતિદિન વધુને વધુ પ્રબળ બન્યો

70 ધારાસભ્યો મારી સાથે, વાજપેયી-અડવાણીનું સમર્થન ઃ યેદ્દીયુરપ્પા

 

Headlines

NRHM કૌભાંડમાં માયાવતીનું નામ પણ ઉછળ્યું, CBI તપાસ કરશે
તિવારી બે દિવસમાં બ્લડ સેમ્પલ અંગે જણાવે ઃ કોર્ટ
નેપાળમાં વિમાન તૂટી પડ્યું ઃ સાત ભારતીયોના મોત
વિજાપુર: જીપનું ટાયર ફાટતાં પાંચ જાનૈયાના મોત
અમદાવાદ : મકાનમાં આગ ઘરવખરીનો સામાન બળીને રાખ
 
 

Entertainment

મહારાષ્ટ્રનાં દેવાદાર ખેડૂતોની મદદે અમિતાભ : ૩૦ લાખની સહાય
સિદ્ધાર્થ રોય કપૂર સાથે પ્રેમમાં હોવાનો વિદ્યા બાલને એકરાર કર્યો
કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્ચર્યા, સોનમ, ફ્રેડા હાજર રહેશે
સંજય ગુપ્તાની ફિલ્મના એક દ્રશ્ય માટે જાૅન અબ્રાહમે પોતાની પ્રતિજ્ઞા તોડી
નિર્માતા વિઘુ વિનોદ ચોપરા અને દિગ્દર્શક રાજેશ માપુસ્કર શર્મન જોશીથી ખુશ
 
 

Most Read News

એર ઈન્ડિયાના બરતરફ પાઈલોટોને પાછા બોલાવો ઃ એક્ઝિક્યુટિવ પાઈલોટો
લોકશાહીનું ગૌરવ ઃ સંસદની સર્વોપરિતા અને ગરીમા
યેદિયુરપ્પા સામે CBI તપાસનો સુપ્રીમનો આદેશ વિધાનસભા વિખેરવાની કોંગ્રેસની માગ
નિર્મલ બાબા સામે છેતરપીંડીનો કેસ દાખલ કરવા લખનઉની કોર્ટનો નિર્દેશ
ભાસ્કરના પત્રકારના સાગરિતના જામીન ફગાવાયા
 
 

News Round-Up

ભારે નુકસાનને પગલે એમટીએનએલનો શેરો કોઈ પણ સમયના નીચા મથાળે
સ્પેક્ટ્રમની કિંમતમા ફેરફાર કરવાનો ટ્રાઈનો ધરાર ઈનકાર
પાઇલટોની હડતાળનો સાતમો દિવસ:13 ફ્લાઇટ રદ્દ થઇ
સતત કમ્પ્યૂટર પર બેસવાથી આંખો નબળી પડે છે : ડોકટરો ચિંતિત
છત્તીસગઢમાં માઓવાદીઓએ છ જવાનોને ઢાળી દીધા
 
 
 

 
 

Gujarat News

મેં કરેલો વિકાસ કેટલાકને દેખાતો નથી ઃ નરેન્દ્ર મોદી
'સીટ'ના વડાને મોદીનાં વિધાનો ત્યારે આક્રમક લાગતાં, આજે ગુનાપાત્ર નથી!

ગુજરાત યુનિ. હવે ૧૦ વર્ષ પરીક્ષા ફીમાં વધારો નહીં કરે

હદના મુદ્દે ફરી કિન્નરોનાં જૂથ બાખડયાંઃ સામસામે ફરિયાદ
બાંગ્લાદેશી મહિલા દેહવ્યાપાર કરતા હિમ્મતનગરમાં પકડાઈ
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
  [આગળ વાંચો...]
 

Business

નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૬૬૬થી ૧૬૬૨૨, નિફ્ટી ૪૮૨૨થી ૫૦૩૩ની રેન્જમાં અથડાશે
સોનામાં ઘરઆંગણે મંદી અટકી જ્યારે વિશ્વબજારમાં ચાર મહિનાનું તળિયું દેખાયું
સેન્સેક્સ- નિફ્ટીમાં કેલેન્ડર વર્ષનુંં સૌથી મોટું ગાબડું નોંધાયું

રેલવે મારફત માલસામાનની હેરફેરના નૂર પર ૧ જુલાઈથી સર્વિસ ટેકસ વસૂલાશે

IPO લાવનાર કંપનીના શેરોમાં ગાબડા પડયા
[આગળ વાંચો...]
 

Sports

રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
ભારતીય બોર્ડ ડોમેસ્ટીક એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના કરશે
ફેલ્પ્સ ૨૦૦ મીટર બટરફ્લાયમાં બીજા ક્રમેઃચીનનો પેંગ ચેમ્પિયન
મેડ્રીડ ઓપનઃટીપ્સારેવિચને હરાવીને ફેડરર ફાઇનલમાં

રોહિત શર્માની ઝંઝાવાતી સદી સામે કોલકાતા સાવ નિઃસહાય લાગતું હતું

 

Ahmedabad

બાર વર્ષની બાળકીને ઉઠાવી જઈ વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી
'મધર્સ ડે'એ માતાઓનો વલોપાત 'કોઈ તો અમારું બાળક શોધી આપો'
ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ અપાવવા માટે કન્સલ્ટન્ટ ફૂટી નીકળ્યા !

એન્કાઉન્ટર કેસોના આરોપી પોલીસ અધિકારીઓ માટે રજવાડી સુવિધા

•. 'હ્યુમન ટ્રાફિકિંગ'ના મુદ્દે પોલીસ જાગી હોત તો બાળકી બચી જાત
[આગળ વાંચો...]
 

Baroda

પિસ્તોલથી ચાર રાઉન્ડ ફાયર કરી ટેલરની હત્યા
યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં ૪ નવા અભ્યાસક્રમ શરુ કરાશે
ગણપતિ મંદિરની દાનપેટીમાંથી રૃા.૨૦ હજાર રોકડની ઉઠાંતરી

મૂલ્યાંકનકારો પેપર તપાસવાની કામગીરીથી અલિપ્ત રહ્યા

ચાંદોદના ત્રિવેણી સંગમ ખાતે રણજીતસિંહના અસ્થિનું વિસર્જન
  [આગળ વાંચો...]
 

Surat

અંગોલામાં ફસાયેલા ગુજરાતીઓમાં બીલીમોરા પંથકના ૧૫ યુવાનો
પરીક્ષકોને નવસારીની મહિલા આચાર્યએ તાળુ મારી ગોંધી દીધા
નિકાસ બમણી કરવા જ્વેલરી ઉદ્યોગને ૩૦ લાખ કારીગરની જરૃર
સેલવાસની બે યુવતિ - યુવક દાભોસાના વોટરફલોમાં તણાયા
ભંડારાના નામે ગઠીયો ઘી - તેલના ડબ્બા લઇ રફુચક્કર
  [આગળ વાંચો...]
 

South Gujarat

ભાસ્કરના પત્રકારને તાબડતોબ સાજો કરી ફરી જેલમાં મોકલાયો
ભીમપોરની પ્લાસ્ટિક પેકેજીંગ કંપની ભિષણ આગમાં સ્વાહા
ધરમપુરમાં બંધ મકાનમાંથી ૩૪ તોલા દાગીના-રોકડની ચોરી
'હું આત્મહત્યા કરૃં છું,સોસાયટીનો કોઇ વ્યક્તિ જવાબદાર નથી'
ડુંગરી હાઇવે પર ૮ લાખનો દારૃ ભરેલું ડમ્પર પકડાયું
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

પેટલાદના કૃષિ મેળામાં ખેડૂતનું ખિસ્સું કાપનાર ગેંગ ઝડપાઈ
નડિયાદ પાંચ હાટડી વિસ્તારમાં મોડી રાત સુધી લુખ્ખાઓનો ત્રાસ
નડિયાદમાં નાગરિકોને અપાયેલા રેશનકાર્ડમાં ગંભીર છબરડા

ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા પુનઃ સર્વે શરુ

ખેડા તાલુકાના સમરસ ગ્રામ ઉમિયાપુરામાં દબાણોનો વિવાદ
  [આગળ વાંચો...]
 

Saurastra

આજથી રાજ્યભરમાં છવાઈ જશે તાલાલાની કેસર કેરીનું સામ્રાજ્ય
પોરબંદર પંથકના મહિલા સરપંચના પતિની હત્યા કેસમાં ૪ શખ્સો ઝબ્બે

ભારત-પાકિસ્તાનની જળસીમા પરથી બિલાડીનો આબાદ બચાવ

સોરઠના પ્રવાસન સ્થળોએ વેકેશન માણવા માટે યાત્રિકોનો ભારે ધસારો
ગોંડલ પાસે જિનિંગ મિલમાં ભભૂકી ઉઠેલી ભીષણ આગ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મિશન મંગલનો લક્ષ્યાંક પુરો કરવા આગણવાડી કાર્યકરોને ખુલ્લી ધમકી
તંત્રે ખાતમૂર્હૂત તો ઢગલાબંધ કર્યા પરંતુ ૧૦ ટકા કામ શરૃ થયા નથી
કોળીયાકને ભાવનગર સાથે જોડતા બેઠલા પુલનો વર્ષોથી લટકતો પ્રશ્ન
વલ્લભીપુરમાં બીએસએનએલની લંગડાતી સેવા ઃ લેન્ડ લાઇન ગ્રાહકોને પડતી મુશ્કેલી
ફરનેશ ઉદ્યોગના એકમો બીજા રાજ્યોમાંથી વીજળી ખરિદી શકશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

પ્રાંતિજના ઓરાણના સરપંચની હત્યા

કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં ૧૨ ઘાયલ
મોકેશ્વર ડેમની કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણી વેડફાયું

ઊંઝામાં જ્વેલર્સની દુકાનમાંથી રૃા. ૨.૬૭ લાખની મતાની ચોરી

ખેરાલુ-અંબાજી માર્ગ પર અકસ્માતના ત્રણ બનાવમાં ચાર વ્યક્તિનાં મોત

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved