Last Update : 14-May-2012, Monday

 

સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!

 

કેનેડીયન પોર્ન સ્ટાર સન્ની લિયોન પોતાના ખૂબજ હોટ ફોટોશૂટના કારણે વઘુ એકવાર બોલીવુડની ગલીઓમાં ચર્ચાસ્પદ બની ઈ છે. મે મહિનાની જોરદાર ગરમીમાં પોતાના હોટ ફોટાઓના કારણે તે વઘુ હોટ બની ગઈ છે. અભિનેત્રી સન્ની લિયોને પોતાનો આ હોટ ફોટો શૂટ એફએચએમ ઈન્ડિયા એડિશન માટે તૈયાર કરાવ્યો છે, જેને મેગેઝીનના લેટેસ્ટ અંકમાં જોઈ શકાય છે.
મહેશ ભટ્ટના પોઝિટીવ નિવેદન બાદ તો સની જાણે હવામાં જ ઉડવા લાગી છે, પહેલાથી હોટ સની એ ગરમીામાં હોટ પોઝ આપી લોકોને પાગલ કરી દીઘા છે.

બોલીવુડમાં સદાય ચર્ચાસ્પદ બનેલા રહેવા માટે નવી-નવી તારિકાઓ પોતાના જબરજસ્ત સેક્સી અને ટોપલેસ ફોટોશૂટ કરવાનો શોર્ટકટ અપનાવા લાગી છે! ‘જિસ્મ-૨’ની હીરોઈન અને કેનેડીયન પોર્ન સ્ટાર સન્ની લિયોન પોતાના ખૂબજ હોટ ફોટોશૂટના કારણે વઘુ એકવાર બોલીવુડની ગલીઓમાં ચર્ચાસ્પદ બની ઈ છે. મે મહિનાની જોરદાર ગરમીમાં પોતાના હોટ ફોટાઓના કારણે તે વઘુ હોટ બની ગઈ છે. અભિનેત્રી સન્ની લિયોને પોતાનો આ હોટ ફોટો શૂટ એફએચએમ ઈન્ડિયા એડિશન માટે તૈયાર કરાવ્યો છે, જેને મેગેઝીનના લેટેસ્ટ અંકમાં જોઈ શકાય છે.
ખાસ વાત તો એ છે કે સન્નીએ એફએચએમ માટે બેહદ હોટ અને સેક્સી ફોટાઓ આપ્યા છે. મેગેઝીનના કવર પેજ ઉપર સન્ની લિયોન લીલા રંગની તદ્દન પારદર્શક સાડીમાં લપટાયેલી જોવા મળે છે. આ ફોટામાં સન્ની લિયોન ટ્રાન્સપરન્ટ સાડીમાં બ્લાઉઝ પહેર્યા વગરની છે! બિગબૉસ-૫માં જોયા પછી નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટે પોતાની ફિલ્મ ‘જિસ્મ-૨’ માટે સન્ની લિયોનને સાઈન કરી છે. મહેશ ભટ્ટ પછી એકતા કપૂરે પણ એડલ્ટ ફિલ્મની આ અભિનેત્રીને પોતાની ફિલ્મ ‘રાગિની એમએમએસ-૨’ માટે પસંદ કરી છે. સન્નીએ તાજેતરમાં જ એક કોન્ડોમ માટે એડ ફિલ્મમાં કામ કર્યાની વાતથી તો તમે વાકેફ જ હશો. સન્ની લિયોને વાતચીતમાં એમ પણ કહ્યું કે જો બોલીવુડમાં તેને સતત કામ મળતું રહેશે તો પોતે એડલ્ટ કે પોર્ન ફિલ્મોમાં કામ કરવા પાછી નહીં જાય! ડિયર સન્ની, બોલીવુડમાં સતત ફિલ્મો મેળવવા સેક્સી બદનની સાથે સાથે સુપરફાઈન એક્ટીંગ કરતા પણ આવડવું આવશ્યક છે એનો તો તને ખ્યાલ છે ને? એક વાર અદ્‌ભુત પોઝ આપને લોકો અને ખાસ કરીને ડાયરેક્ટરને બાટલીમાં ઉતારવાની આ અદ્‌ભુત સ્ટાઈલ સનીએ શરૂઆત કરી છે ત્યારે જોવાનુ બાકીએ રહી ગયુ છે કે હવે પછી આવનારી એક્ટ્રેસ પણ લાગે છે આ પ્રકારની ટ્રીક અજમાવશે પણ આ ટ્રીકમાં તો સની સક્સેસ મળી છે પણ જોવાનુ છે કે બીજી એક્ટ્રેસોને આ રીતે સફળતા મળશે કે કેમ?

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
ભારતીય બોર્ડ ડોમેસ્ટીક એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના કરશે
ફેલ્પ્સ ૨૦૦ મીટર બટરફ્લાયમાં બીજા ક્રમેઃચીનનો પેંગ ચેમ્પિયન
મેડ્રીડ ઓપનઃટીપ્સારેવિચને હરાવીને ફેડરર ફાઇનલમાં

રોહિત શર્માની ઝંઝાવાતી સદી સામે કોલકાતા સાવ નિઃસહાય લાગતું હતું

વિશ્વની સૌથી શક્તિશાળી ૨૦ માતામાં હિલેરી, સોનિયા અને ઈન્દ્રા નૂયી
મંદીના કારણે ઇંગ્લેન્ડ છોડી રહેલા ગેરકાયદે વસતા ભારતીયો
ચીની એજન્ટો મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે ઃ દલાઈલામા
'૫૦ના દાયકામાં લોકસભા ૧૨૭ દિવસ મળી; ૨૦૧૧માં માત્ર ૭૩ દિવસ ચાલી

નિવૃત્તિ બાદ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાવા વી.કે.સિંહને અણ્ણાનું નિમંત્રણ

બાળકો પર થતા જાતીય ગુનાનો ખરડો અધોગતિરૃપ ઃ દિલ્હી કોર્ટ
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરે વાંદરાની હોસ્પિટલમાં દાખલ
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૬૬૬થી ૧૬૬૨૨, નિફ્ટી ૪૮૨૨થી ૫૦૩૩ની રેન્જમાં અથડાશે
સોનામાં ઘરઆંગણે મંદી અટકી જ્યારે વિશ્વબજારમાં ચાર મહિનાનું તળિયું દેખાયું
સેન્સેક્સ- નિફ્ટીમાં કેલેન્ડર વર્ષનુંં સૌથી મોટું ગાબડું નોંધાયું
 
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved