Last Update : 14-May-2012, Monday

 

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી

 

આજે સ્થિતિ એવી છે કે હોટ હસીના વીણા મલિકને ચાહનારાઓ માત્ર ભારત કે પાકિસ્તાનમાં જ નહીં, બલ્કે આખા વિશ્વમાં મોજુદ છે. તેના ચાહકોની દીવાનગીનો નજારો તાજેતરમાં જ ફીજીમાં જોવા મળ્યો.આ ઘટના તે સમયે જોવા મળી કે જ્યારે નિર્દેશક નવીન બત્રા પોતાની આગામી ફિલ્મ ‘‘સુપર મોડલ’’ નું શુટીંગ ફિજીમાં કરી રહ્યા હતા. ફિલ્મની પ્રોડક્શન ટીમને વીણા મલિકની પ્રસિઘ્ધિનો જરાય અંદાજ ન હોતો. નો ડાઉટ, પ્રોડક્શન ટીમે શુટીંગ જોવા આવનારા લોકોથી વીણા મલિકને દુર રાખવાની થોડી ઘણી તૈયારીઓ તો કરી રાખી હતી. પરંતુ પબ્લીકની જોરદાર દીવાનગીની સામે અગાઉ કરેલી બધી જ તૈયારીઓ બેકાર સાબિત થઈ !
વીણા મલિક ફિલ્મ ‘સુપર મોડલ’ માં મુખ્ય અભિનેત્રી છે. ફિજીમાં શુટીંગ દરમ્યાન કલાકારો અને ટીમના અન્ય સભ્યો એ એરીયામાં ચારે બાજુ શુટીંગના કામમાં બિઝી હતા. એટલામાં લોકોની ઘણી મોટી ભીડ એકટ્રેસ વીણા મલિકની એક ઝલક નિહાળવા ઉમટી પડી. લોકોની ભીડ એટલી મોટી હતી કે જોઈને યુનિટના સભ્યો પણ અચંબો પામી ગયા ! પબ્લીકે વીણા મલિકને ચારે બાજુથી ઘેરી લીધી એટલું જ નહીં પરંતુ વીણાની તદ્દન નજીક જઈ તેનો સ્પર્શ કરવાનો પ્રયત્ન પણ કરવા માંડ્યો હતો. વીણા મલિક સ્વયં આ ઘટનાથી હેબતાઈ ગઈ. આ ભીડથી છુટવા માટે તેણે ફટાફટ ઓટોગ્રાફ્‌સ આપવા માંડયા અને પ્રસંશકો સાથે ઘડાધડ ફોટા ખેંચાવી, જ્યાં ત્યાં આ ભીડથી છૂટકારો મેળવી લીધો
આપણે નવાઈ લગાડવાની કોઈ જરૂ નથી કારણ કે વીણાએ કામ જ એવા કર્યા છે કે લોકો તેને સ્પર્શવા માટે પડા પડી કરે જ પણ વીણાએ પોતાની જાતને બચાવવા માટે બોડીગાર્ડ પણ રાખી લેવા જોઈએ.વેલ હવે જોવાનુ બાકીએ રહી ગયુ હતુ વીણાને આવી રીતે દર્શકોથી બચવા માટે કઈ પ્રકારના સ્ટેપ લેવા પડશે.

શું તમારે અભિનેત્રી દીપિકા પાદુકોણના ઘરમાં રહેવાની ઈચ્છા છે ? જો તમારી ‘હાં’ હોય તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર નેકસ્ટ ટ્રેન પકડી જલ્દીથી પહોંચી જાઓ મુંબઈ, કારણ કે દીપિકા પાદુકોણે થોડાક મહિનાઓ પહેલા મુંબઈમાં શાનદાર ઘર ખરીદ્યુ હતું, જેને હવે તે વેંચવા તૈયાર થઈ છે. દીપિકા તાજેતરમાં જ પોતાના બાન્દ્રામાં આવેલા બે મ્લ્લણ વાળા ફલેટમાં રેહવા આવી ગઈ છે !
સુત્રોના જણાવ્યા અનુસાર તેણે પ્રોપર્ટી લે-વેચ કરનારા એજન્ટનો સંપર્ક સાધીને જુના ઘરના ખરીદનારાને શોદી કાઢવા કહ્યું છે. આ તબક્કે આમ સૌનું ઘ્યાન દોરી દઉં કે થોડા ઘણા સમય પહેલા જ્યારે દીપિકા પાદુકોણ અને સિઘ્ધાર્થ માલ્યા (કીંગફીશરવાળા વિજય માલ્યાનો પુત્ર) વચ્ચે ડેટીંગ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘર દીપિકા પાદુકોણે ખરીદ્યુ હતું. એ દિવસોમાં એ વાતની ઘણી ચર્ચાઓ ચાલી હતી કે સિઘ્ધાર્થ માલ્યાએ આ ઘર દીપિકાને ખરીદીને આપ્યું છે. નો ડાઉટ, તે સમયે દીપિકા પાદુકોણે તરત જ આ વાતનું ખંડન કર્યું હતું અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તે પોતે એટલી સક્ષમ છે અને સિઘ્ધાર્થને ઘર ખરીદવા માટે શું કામ કહેશે ! ખેર.. એ બધી વાતો જવા દઉં અને હવે જ્યારે દીપિકા અને સિઘ્ધાર્થ વચ્ચે પ્રેમ જ નથી રહ્યો પછી પ્રેમનું આ આશિયાનું દીપિકા રાખીને પણ શું કરે. એટલા માટે જ તે બાન્દ્રાવાળુ ઘર વેચવા માંગે છે અને નવા ઘરની શોધમાં છે!

 

વિદ્યા બાલન હવે લોકોને સ્વચ્છતા અને સફાઈનું મહત્ત્વ સમજાવતી જોવા મળશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે વિદ્યા બાલનને રાષ્ટ્રિય સ્વચ્છતા અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધી છે. અત્યાર સુઘી ભલે ડર્ટી પિક્ચરમાં કામ કર્યુ છે પણ હવે વિદ્યા આ કામ થકી સમાજસેવા કરવાના મુડમાં દેખાઈ રહી છે.અને ગવર્મેન્ટ પણ તેની આ ઈચ્છા પૂરી કરવા માટે તેને બ્રાંન્ડ એમ્બેસેડર બનાવી તે તેને આ કામ કરવાની તમામ છુટ આપી રાખી છે. ત્યારે હવે જોવાનું બાકીએ રહી ગયુ છે કે વિદ્યા હવે કઈ રીતે આ અભિયાનની શરૂઆત કરે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
ભારતીય બોર્ડ ડોમેસ્ટીક એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના કરશે
ફેલ્પ્સ ૨૦૦ મીટર બટરફ્લાયમાં બીજા ક્રમેઃચીનનો પેંગ ચેમ્પિયન
મેડ્રીડ ઓપનઃટીપ્સારેવિચને હરાવીને ફેડરર ફાઇનલમાં

રોહિત શર્માની ઝંઝાવાતી સદી સામે કોલકાતા સાવ નિઃસહાય લાગતું હતું

વિશ્વની સૌથી શક્તિશાળી ૨૦ માતામાં હિલેરી, સોનિયા અને ઈન્દ્રા નૂયી
મંદીના કારણે ઇંગ્લેન્ડ છોડી રહેલા ગેરકાયદે વસતા ભારતીયો
ચીની એજન્ટો મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે ઃ દલાઈલામા
'૫૦ના દાયકામાં લોકસભા ૧૨૭ દિવસ મળી; ૨૦૧૧માં માત્ર ૭૩ દિવસ ચાલી

નિવૃત્તિ બાદ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાવા વી.કે.સિંહને અણ્ણાનું નિમંત્રણ

બાળકો પર થતા જાતીય ગુનાનો ખરડો અધોગતિરૃપ ઃ દિલ્હી કોર્ટ
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરે વાંદરાની હોસ્પિટલમાં દાખલ
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૬૬૬થી ૧૬૬૨૨, નિફ્ટી ૪૮૨૨થી ૫૦૩૩ની રેન્જમાં અથડાશે
સોનામાં ઘરઆંગણે મંદી અટકી જ્યારે વિશ્વબજારમાં ચાર મહિનાનું તળિયું દેખાયું
સેન્સેક્સ- નિફ્ટીમાં કેલેન્ડર વર્ષનુંં સૌથી મોટું ગાબડું નોંધાયું
 
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved