Last Update : 11-May-2012, Friday

 

એર ઈન્ડિયાની હડતાળના લીધે
ખાનગી વિમાન સેવાઓ પ્રવાસીઓ પાસેથી અસામાન્ય ભાડાં લે છે

સાંસદોએ રાજ્યસભામાં મુદ્દો ઉઠાવતાં સરકારે ઘટતું કરવા ખાતરી આપી
(પીટીઆઈ) નવીદિલ્હી, તા.૧૦
એર-ઇન્ડિયાની હડતાળને પગલે ખાનગી એરલાઈન્સ પ્રવાસીઓ પાસે અસામાન્ય ભાડાં ઊઘરાવી રહી છે. તેમ રાજ્ય સભામાં સરકારે સ્વીકાર્યું હતું. સાથે, સભ્યોને એવું પણ વચન આપ્યું હતું કે, સરકાર અન્ય વિમાન સેવાઓને આ પરિસ્થિતિનો ગેરલાભ નહીં લેવા જણાવી દેશે.
શૂન્યકાળ દરમિયાન ભાજપના મુખ્તાર અબ્બાસ નકવીએ આજે કહ્યું હતું કે, એક તરફ એર-ઇન્ડિયાની હડતાળ ચાલી રહી છે, તો બીજી તરફ ખાનગી વિમાન સેવાઓએ તેમના મુસાફરી દરોમાં ઘણો વધારો કર્યો હોવાથી પ્રવાસીઓને ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. ખાનગી વિમાન સેવાઓ તેમના ટિકીટના દરો બમણાંથી પણ વધારી, પ્રવાસીઓનું શોષણ કરી રહી છે.સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન હરીશ રાવતે કહ્યું હતું કે, સભ્યોની આ ચિંતામાં સરકાર સહભાગી છે. સાથે તેમણે સભ્યોને તેવી પણ ખાતરી આપી હતી કે, આ પરિસ્થિતિનો ગેરલાભ નહીં લેવા સરકાર ખાનગી વિમાન સેવાઓને જણાવશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved