Last Update : 10-May-2012, Tuesday

 

લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ

 

 

તેમણે મને એકવીસ વર્ષ ફુલની જેમ સાચવી આજે હું મારી કિડની તેમને આપી રહી છુ. આ શબ્દો છે જેનિસા પટેલના ૧૧-૩-૯૧એ દાંપત્યજીવનના એકવીસ વર્ષ પૂરા કરનાર ૪૦ વર્ષિય જેનિસા પટેલે ગુરુવારે ૪૯ વર્ષિય પતિ ભરત પટેલને પોતાની બે કિડનીમાંથી એક કિડની આપીને ખરા અર્થમાં તે તેમની અર્ધાંગીની બન્યા છે. સ્વભાવે લાગણી વ્યક્ત ન કરી શકનાર ભરતભાઈએ જેનિસાબેનને લગ્ન સમયે એકલી પડી ગયેલી જેનિસાને સથવારો આપી, પ્રફુલ્લિત જીવન આપ્યુ હતુ.
પાલડી ગામમાં રહેતા અને ફર્નાન્ડિઝ પૂલની નજીક બુક સેલરનો વ્યવસાય કરતા ભરતભાઈ પટેલને ત્રણ વર્ષથી કિડનીના રોગથી પીડિત હતા. અનુક્રમે બંન્ન કિડની ફેલ થતા, છેલ્લા છ મહિનાથી સતત ડાયાલિસીસ પર ભરતભાઈ જીવી રહ્યા હતા. કિડની ડોનરની શોધ કર્યા વગર જ ભરતભાઈના પત્નિ જેનિસાબેને તરત જ પોતાની એક કિડની પતિ ભરતભાઈને ડોનેટ કરવાનો નિર્ધાર કર્યો હતો. ડોક્ટરની ટીમે તેમની કિડની મેચ માટેના ટેસ્ટ કર્યા હતા. જેમાં પતિ પત્નિની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની મેચ થઈ હતી. પતિના દિર્ધાયુ માટે સતત ભગવાનને પ્રાર્થના કરતી અને વિવિધ વ્રત રાખતી મહિલાઓ તો લાખોની સંખ્યામાં છે પણ જીવન સાથે સંઘર્ષ કરી રહેલા પતિ માટે પોતાની એક કિડની આપી દેનાર ખરા અર્થમાં અર્ધાંગીની સાબિત થઈ છે. આ અંગે જેનિસા બેન કહે છે કે જેમની સાથે લગ્ન બંધનની ગાંઠે બંધાઈ છું તેવા પતિનુ જીવન એ જ મારુ જીવન હોઈ શકે. મારા કપરા સમયમાં મને સાથ આપનાર પતિની બંન્ને કિડની ફેલ થતાં ડોનરની શોધ કર્યા વગર સમય વેડફ્‌યા વગર મેં મારી કિડની આપી તેમના જીવન બચાવવાનો માર્ગ પસંદ કર્યો હતો. તેમાં મેં ફક્ત મારો પત્નિ ધર્મ જ બજાવ્યો છે. અહીં પત્નિ દ્વારા પતિને કિડની ડોનેટ કરવાથી સમાજમાં લોકોને ઓર્ગન ડોનેટ કરવાની પ્રેરણા મળશે. પેશન્ટ પતિ અને ડોનર પત્નિ બંન્ને ટ્રાન્સપ્લાન્ટ સંપૂર્ણ ઠીક છે તેમની કિડની પણ બરાબર ફંક્શન કરી રહી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved