Last Update : 10-May-2012, Tuesday

 

જ્યારે હું ફિટ હોઉં છું ત્યારે સીધો જ મેચ રમવા ઉતરું છું
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ

ઘુંટણની ઇજા બાદ મેં હાર્ડ ટ્રેનિંગમાં ભાગ લેવાનું છોડી દીધું છે

મુંબઇ,તા.૯
મુંબઇ ઇન્ડિયન્સના સુપરસ્ટાર ફાસ્ટ બોલર મલિંગાએ પોતાની બોલિંગ સ્ટાઇલની નકલ ન કરવા યુવા ક્રિકેટરોને અપીલ કરી છે. મલિંગાએ કહ્યં કે, દરેક વ્યક્તિ અગલ છે અને તેમની સ્ટાઇલ પણ અલગ હોવી જોઇએ. દરેક બોલરે પોતાની બોલિંગ એકશન ડેવલપ કરવાની હોય છે. જો તમે કોઇની નકલ નથી કરતાં તો જ તમારી બોલિંગ ્અસરકારક રહેશે.
મલિંગાએ એક મુલાકાતમાં કહ્યું કે, આઇપીએલમાં સતત સારૃ રમતાં રહેવું પડે છે. જો આવતીકાલે હું સારો દેખાવ નહીં કરૃ તો કોઇ મને ચિયર નહીં કરે. ક્રિકેટ આનું જ નામ છે. જો કોઇ ખેલાડી સારો દેખાવ કરશે તો બધા તેને ચિયર કરવાનું શરૃ કરી દેશે.
આઇપીએલના બેસ્ટ બોલર્સમાં સામેલ મલિંગા માને છે કે તેને હજુ ઘણું બધુ શીખવાનું છે.તેણે કહ્યું કે, હું બેસ્ટ બોલર નથી. મને તનાવમાં રમવાનું ગમે છે પછી તે શરૃઆતમાં હોય કે આખરમાં. દરેક વખતે હું બોલ નાંખું છું ત્યારે મારી પર દબાણ હોય છે. હું હંમેશા વિકેટ ઝડપવા વિશે જ વિચારતો રહું છું.
આઇપીએલની મેચની તૈયારી અંગે તેણે એક મુલાકાતમાં એમ પણ ઊમેર્યું કે, હું હજુ ૨૮ વર્ષનો છું અને બે-ત્રણ વર્ષ રમવા માંગુ છું. ઘુંટણની ઇજા પછી હું વધુ દોડતો નથી કે સખત ટ્રેનિગ સેશનમાં પણ જોડાતો નથી. હું મારી ફિટનેસનું લેવલ જાળવી રાખું છું અને જીમમાં ખાસ જતો નથી. જો કે હું જ્યારે ૨૦-૨૧ વર્ષનો હતો ત્યારે સખત મહેનત કરતો અને ખુબ જ દોડતો. તે સમયે હું સખત મહેનત કરતો.
આગામી આઇપીએલમાં મલિંગાને કેટલા કરોડનો કોન્ટ્રાક્ટ મળશે તેવા પ્રશ્નને હસી કાઢતાં તેણે કહ્યું કે, હું આગામી આઇપીએલમાં રમવાનો છું કે નહીં તેની જ મને ખબર નથી. હું માત્ર મારી આગામી મેચ પર જ નજર રાખું છું. મને કેટલાનો કોન્ટ્રાક્ટ મળશે તેની તો મને ખબર નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved