Last Update : 10-May-2012, Tuesday

 

દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો

 
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૯
દેશ તેમજ વિદેશના પ્રવાસીઓએ દિલ્હી વિમાન મથકે પસાર થવા માટે ચૂકવવી પડતી યુઝ્ડ ડેવલપમેન્ટ ફી માં રૃપિયા ૨૦૦ નો વધારો કરી ૧૦૦૦ કરવામાં આવી છે.
આવતા મંગળવારથી નવી યુડીએફ લાગુ પડશે.
એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટીએ યુડીએફ સહિતના એરપોર્ટ ચાર્જમાં વધારે કરવાનો નિર્ણય લીધો હતો. આ વધારો ૩૪૬ ટકા થયો છે. જેનો એરલાઈનો વિરોધ કરી રહી છે. જોકે એઈઆરએનો નિર્ણય કેન્દ્ર સરકારે માન્ય રાખ્યો છે. તે મુજબ મે ની ૧૫ તારીખથી દિલ્હી વિમાની મથકે વિદેશમાં ૫૦૦ કિ.મી.થી વધુ લાંબી મુસાફરી કરવા માટે રૃા. ૧૦૬૮ યુડીએફના ચૂકવવા પડશે જ્યારે આવનારા મુસાફરોએ ૨૦૦૦ કિલોમીટરની મુસાફરી કરનારાને રૃપિયા ૮૧૧ ચૂકવવા પડશે.
દિલ્હી વિમાની મથક પર આવનારા પ્રવાસીઓ પર પણ યુડીએફ ચાર્જ લેવાનું પ્રથમવાર નક્કી થયું છે. જે મુજબ ૫૦૦ કિલોમીટરથી વધુ મુસાફરી કરીને દિલ્હી આવનારને રૃપિયા ૩૯૧.૬૦ ચુકવવા પડશે જ્યારે ૫૦૦ કિલોમીટરથી ઓછી મુસાફરી કરી આવનારને રૃપિયા ૧૯૫.૮૦ યુડીએફ તરીકે ચૂકવવા પડશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved