Last Update : 10-May-2012, Tuesday

 

-દેશભરનાં રાજવી પરિવારનાં 600 સભ્યો આવશે

વડોદરાનાં મહારાજા રણજીતસિંહ ગાયકવાડનું બુધવારે મોડી રાત્રિએ બીમારીના કારણે દેહાવસાન બાદ તેઓનાં પાર્થિવ દેહને ગુરુવારે લક્ષ્મીવિલાસ પેલેસનાં દરબાર હોલ ખાતે આખો દિવસ દર્શન માટે રાખવામાં આવ્યા છે. જ્યારે તેઓના અંતિમ સંસ્કાર તા.11 મે, શુક્રવારના રોજ થશે. જેમાં દેશભરનાં રાજવી પરિવારનાં 600 સભ્યો તથા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતનાં રાજકારણીઓ પણ ઉપસ્થિત રહેશે......

Read More...

ધો.12 Scienceનું પરિણામ 67.70 %

-86.33% સાથે આણંદ જિલ્લાએ મેદાન માર્યુ

 

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ ગુરુવારે 67.70 % જાહેર થયું છે. જોકે માર્કશીટ તા.14મી મેનાં રોજ આપવામાં આવશે.
આ પરિણામ ગત વર્ષે જાહેર કરવામા આવેલા 69.16 % કરતા 1.46 % નીચું રહ્યું છે.

Read More...

ધો-12 સાયન્સ રિઝલ્ટમાં વિદ્યાર્થિનીઓ આગળ
i

-એ ગ્રૂપના ઉમેદવારોનું પરિણામ 70.36 ટકા

ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનાં પરિણામોમાં વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યુ છે. જેમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 70.18 ટકા રહ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓની ટકાવારી 66.54 ટકા રહી હતી.
એ ગ્રૂપના ઉમેદવારોનું પરિણામ 70.36 ટકા આવ્યું છે જ્યારે બી ગ્રૂપના ઉમેદવારોનું પરિણામ 62.40 ટકા આવ્યું છે. એબી ગ્રૂપના ઉમેદવારોનું પરિણામ 25.42 ટકા આવ્યું છે.

Read More...

ડોકટર દંપતિની પુત્રીને એન્જીનિયર બનવું છે

-અમદાવાદની આકાંક્ષાના 99.99 પર્સન્ટાઇલ

 

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છવાઇ ગયો હતો. તેમાં પણ અમદાવાદની ડોકટર દંપતિની દીકરી આકાંક્ષાએ 99.99 પર્સન્ટાઇલ મેળવ્યા છે.
આકાંક્ષાએ જણાવ્યું હતું કે મારી સફળતાનો શ્રેય હું મારા માતા-પિતા અને શિક્ષકોને આપું છું. મારા માતા-પિતા ડોકટર હોવાથી.....

Read More...

સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલ્ટો,ધારીમાં મીની વાવાઝોડું

- આંબાના વૃક્ષો ધરાશાયી

સૌરાષ્ટ્રમાં આજે ગોંડલ અને ધારી પંથકમાં ભરઉનાળે ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસતા કાળઝાળ લૂના સ્થાને ઠંડકની લહેર ફરી વળી હતી. ધારીના દેવળા ઝંઝાવાતી વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા હતા અને નળીયા - પતરા ઉડયા હતા. ધારી તાલુકાના દેવડા, ડાભાળી, જીરા, માધુપુર, દુધાળા, કરમશી અને જળજીવડી ગામોમાં આજે સાંજે ચાર વાગ્યા બાદ ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૃ થતા ભારે વરસાદને પગલે દેવડા અને ડાભાળી ગામમાં ભારે નુકસાન પહોંચ્યું છે.

Read More...

યુવતીની લાશ નગ્ન હાલતમા મળતા ચકચાર

-છોટાઉદેપુરના ટુંડવા ગામની ઘટના

જિલ્લાના પુર્વપટ્ટી છોટાઉદેપુર તાલુકાના ટુંડવા ગામની સીમમાથી પસાર થતી નદીના પટમાથી એક પરિણિત યુવતીની કરપીણ હત્યા થયેલી નગ્ન હાલતમા લાશ મળતા સમગ્ર પંથકમા ચકચાર મચી ગઇ છે. યુવતીની કમકમાટીભરી હત્યા કર્યા બાદ લાશને નદીના પટમા મુકી દીધી હોવાની શંકાએ પોલીસે શકદાર તરીકે તેના સસરા તેમજ જેઠ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગામમા હત્યાના બનાવના પગલે ખુબજ આક્રોશ હોવાથી પોલીસે બંદોબસ્ત ગોઠવી દિધો છે.

Read More...

-કચ્છના ખેડૂતની કોઠાસુઝ

કૃષિનું વૈજ્ઞાાનિક જ્ઞાાન, ખેતીનું માર્કેટીંગ અને ખેડૂતોમાં રહેલી કોઠાસુઝને લીધે ઉત્તમ પાક થાય છે, તેવી રીતે માંડવીના રત્નાપર મઉંના ખેડૂત માત્ર પાંચ એકરમાં કેળા અને તાઈવાન પપૈયાનો મબલખ પાક લીધો છે.
કાંતિલાલ ભીમાણીને રૃપિયા રપ,પ૦૦ એકર રોકડ પુરસ્કાર પેટે તથા શાલ અને સન્માન પત્ર અર્પણ કરાશે. ઓછી જમીન, ઓછું પાણી, ઓછી મહેનત કરી વધુ ઉત્પાદન મેળવવામાં માહિર, કચ્છના આ સરકાર કૃષિ યુનિ.એવોર્ડ વિજેતા કૃષિ પુત્રએ કહ્યું કે, .....

Read More...

  Read More Headlines....

વડોદરા:મહારાજા રણજીતસિંહ ગાયકવાડનું નિધન

એરસેલ-મેક્સિલમ ડીલ સાથે કોઇ લેવા-દેવા નથી ઃચિદમ્બરમ

IPL : PWનું મેનેજમેન્ટ સૌરવ ગાંગુલીની હકાલપટ્ટી કરશે ?

મૂકેશ અંબાણીના પગારમાં ૨૩.૮૫ કરોડનો સ્વૈચ્છિક કાપ

પૂર્વ ચીફ જસ્ટીસ સામે ભ્રષ્ટાચારની તપાસ કરો : સુપ્રિમનો કેન્દ્રને આદેશ

 

કોંગ્રેસમાં અશિસ્ત જૂથવાદ નહીં ચલાવાય ઃ સોનિયા ગાંધી

 

Headlines

શુક્રવારે વડોદરામાં મહારાજા રણજીતસિંહનાં અંતિમ સંસ્કાર
ધો-12 વિજ્ઞાન પ્રવાહનાં પરિણામમાં વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યુ
અમદાવાદનાં ડોકટર દંપતિની પુત્રીને એન્જીનિયર બનવું છે
વડોદરાનાં મહારાજા રણજીતસિંહ ગાયકવાડનું નિધન થયું
સરકાર સાર રસ્તા પૂરા પાડતી નથી તો ટોલ ટેક્સ શા માટે ? ઃ સુપ્રીમ
 
 

Entertainment

કરણ જોહર અને રોહિત શેટ્ટી સાથે મળીને એક ફિલ્મ બનાવવાની તૈયારીમાં
સતત બે સફળ ફિલ્મો આપ્યા બાદ વિદ્યા બાલનને હવે આરામ કરવો છે
અક્ષય કુમારે પાંચ વર્ષ માટે બ્રાંડ એમ્બેસેડર બનવા રૃા. ૫૦ કરોડ મેળવ્યા
મહેશ ભટ્ટની આગામી ફિલ્મમાં ઇમરાન હાશ્મીના સ્થાને રણદીપ હૂડા
અંદાજે બે દાયકા પછી પણ મમતા કુલકર્ણી મુંબઈને ભૂલી નથી
 
 

Most Read News

મૂકેશ અંબાણીના પગારમાં ૨૩.૮૫ કરોડનો સ્વૈચ્છિક કાપ
મુસ્લિમ સાંસદોએ નિર્ણયને આવકાર્યો હજ સબસિડી દસ વર્ષમાં બંધ કરો ઃ સુપ્રીમ
બેન્કની ભૂલથી હરિયાણાના ખેડૂતના ખાતામાં ૯૬૫ કરોડ જમા!
ભાસ્કરના પત્રકારના સાગરિતના જામીન ફગાવાયા
 
 

News Round-Up

રાજ્યસભામાં દુર્ગંધને કારણે રાજ્યસભા અડધો કલાક મોકુફ
એર-ઇન્ડિયાનાં પાઇલટોએ કોર્ટનાં ચૂકાદાની અવગણના કરી
રશિયન સુખોઇ વિમાનનો લાપતા વિમાનનો ભંગાર મળ્યો
ભારતમાં તાપ અને મેલેરિયાનાં કેસમાં વધારો થઇ જશે
વન મિનિટ પ્લીઝ...
રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય
 
  • આ માટે.. સની લિઓન ફરી Nude થઇ
 
 

 
 

Gujarat News

ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

યુવતીની હત્યા થયેલી લાશ નગ્ન હાલતમા મળતા ચકચાર
ઓલપાડમાં નજીવી બાબતે બે કોમ વચ્ચે ધીંગાણું ઃ ૫ને ઇજા
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ

એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ

  [આગળ વાંચો...]
 

Business

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
બહુરાષ્ટ્રીય કંપનીઓના શેરોમાં પરપોટો ફુટવાની તૈયારી

૨૦૧૧-૧૨માં ભારતીય કંપનીઓના વિદેશી લોન મેળવવાના પ્રમાણમાં વધારો

૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો
[આગળ વાંચો...]
 

Sports

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

 

Ahmedabad

અભય ગાંધીને અર્ધો કરોડ એકત્ર કરી આપનાર એજન્ટની ધરપકડ
એર ઈન્ડિયાની અમદાવાદથી ન્યુજર્સીની ફ્લાઈટ રદ કરાઈ
મોટા ભાઈની અંતિમવિધિ માંથી આવતા વૃધ્ધનું કાર અડફેટે મોત

'ટાટ'માં ખુદ આચાર્યે પેપરની ઝેરોક્ષ કરાવી જવાબો લખાવ્યા

•. કેમિકલની થેલીઓ ધોઈને નદીના પાણી દૂષિત કરતું એકમ પકડાયું
[આગળ વાંચો...]
 

Baroda

ભરઉનાળામાં વડોદરા અને પંચમહાલની પૂર્વપટ્ટીમાં ચોમાસુ
રસોઈ બનાવવા બાબતે પતિ સાથે તકરાર થતા પત્નીનો ગળાફાંસો
'મોબાઇલ શોપ'ની નોંધણી ફરજિયાત કરવા વિચારણા

સો રૃપિયાની પહેલી નોટ અને નીચે કોરા કાગળનું બંડલ

રેલવે સ્ટેશન ઉપર ગર્ભવતિ મહિલાએ બાળકને જન્મ આપ્યો
  [આગળ વાંચો...]
 

Surat

પરિણીતાએ કુંવારા પ્રેમીના લગ્ન અટકાવવા પોલીસ કેસમાં ભેરવ્યો
બાયોમેટ્રીક સિસ્ટમને કારણે ૩.૧૦ લાખ ભૂતિયા કાર્ડ રદ
વરાછામાં કુટણખાનું ઝડપાયું ૩ લલના સહિત ૧૦ પકડાયા
બોગસ પાનકાર્ડ બનાવનાર ઓજસ મહેતાના જામીન રદ
સરીગામની કંપનીના મેનેજરે રૃા.૨કરોડનો પાવડર વગે કર્યો
  [આગળ વાંચો...]
 

South Gujarat

તાપી જિલ્લાની સંકલન બેઠકમાં ગેરહાજર ૧૩ અધિકારીને નોટીસ
વરાડમાં ૧૮૦ ગુણ શંકાસ્પદ ઘઉં ભરેલો ટેમ્પો પકડાયો
દમણમાં પ્રદૂષિત પાણીની લાઇન બિછાવવા સામે ભારે વિરોધ
પતિ પિયર નહીં લઇ જતાં પત્નીએ ફાંસો ખાઇ લીધો
વલસાડમાં કુવો પુરી બાંધકામ કરવાની મામલે કોર્ટમાં ઘા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા સંચાલકોની ૧૦.૬૨ લાખની ઠગાઈ
આણંદ જિલ્લામાં અકસ્માતની બે ઘટનામાં બે વ્યક્તિનાં મોત
પેટલાદ પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો

નડિયાદમાં તમાકુ નિયંત્રણના ભંગ બદલ ૨૫ વેપારીને દંડ

કઠલાલમાં નાણાંની તકરારમાં હુમલો થતાં ત્રણ ઈજાગ્રસ્ત
  [આગળ વાંચો...]
 

Saurastra

યુરિયા ખાતર ભેળવેલું પાણી પીવાથી સાત નીલગાયનાં મોત
પોરબંદર જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા સ્થાનિક ગતિવિધિઓ પર નજર

એ દરિયાઇ જીવ માછલી નહીં પણ 'ડયુગોંગ' હતો

'ગાણિતિક સંજ્ઞાાક્ષેત્રે શૂન્ય અને ભારતને વિશ્વની શ્રેષ્ઠ ભેટ'
જૂનાગઢમાં વિકાસના પ્રશ્નોનો નિકાલ નહીં આવતા અધિકારીઓ સામે ગાંધીગીરી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ધંધુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠુ ઃ તેજ પવન ફૂંકાયો
દામનગર ન.પા.ના ચીફ ઓફીસરને મહિલા પ્રમુખે ધમકી આપી
સિવિલ સર્વિસની પરીક્ષામાં ભાવનગરના યુવાન પ્રથમ પ્રયત્નમાં ઉતિર્ણ
શહેરમાં બ્લેક ફિલ્મ લગાવી દોડતી ૭૫ કારના ચાલક સામે દંડ
જિ. પં. નવી બહાર પાડેલી ડાયરીમાં માહિતી કરતા ગોટાળા ઝાઝા
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઉનાળામાં અષાઢી માહોલ સર્જાયો સાબરકાંઠામાં કમોસમી વરસાદ
મહેસાણામાં સાબરમતીગેસ પાઈપ લાઈનના બેફામ બીલ
જિલ્લાનાં ૬૦ તળાવો નર્મદાના પાણીથી ભરાશે

બ્રાહ્મણવાડામાં ટેલિફોન વારંવાર બંધ થઈ જતાં રોષ

ખેરાલુ પંથકમાં વીજ થાંભલાના અભાવે ૪૦૦ ખેડૂતો અંધારપટમાં

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved