Last Update : 10-May-2012, Tuesday

 

વડોદરા:મહારાજા રણજીતસિંહ ગાયકવાડનું નિધન

 

- પાર્થિવદેહ પેલેસમાં દર્શનાર્થે રખાશે

 

- ૧૫ દિવસથી હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા

 

વડોદરા, તા.૧૦ મે, ૨૦૧૨

 

વડોદરાનાં મહારાજા રણજીતસિંહ ગાયકવાડનું બુધવારે મોડી રાત્રિએ બીમારીના કારણે દેહાવસાન થયું છે. મોડીરાત્રિએ મહારાજાના નિધનના સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરતાં જ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે વડોદરાવાસીઓના ટોળાં ઉમટી પડ્યાં હતાં. તેમના અવસાનથી રાજવી પરિવાર, શહેરના અગ્રણી નાગરિકો તથા રાજકીય પક્ષોમાં ભારે ગમગીનીનું વાતાવરણ છવાઇ ગયું છે.

 

તેઓ છેલ્લા ૧૫ દિવસથી શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે છેલ્લા ૧૫ દિવસથી કીડનીની બીમારી સામે સારવાર લઇ રહ્યા હતાં. તેમની હાલત અત્યંત નાજુક બનતાં રાજવી પરિવારના સભ્યો સહિત શહેરના લોકો તેમના સ્વાસ્થ્ય સુધરે તેવી મંગલકામના સાથે પ્રભુ પાસે પ્રાર્થનાઓ પણ શરૂ કરી દીધી હતી. સાથે જ દરેક ધર્મનાં લોકો એ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

 

તેઓના મૃતદેહને આજ રોજ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે આખો દિવસ દર્શન માટે રાખવામાં આવશે. મહારાજા રણજીતસિંહ ગાયકવાડનાં પત્ની શુભાંગીનીદેવી, પુત્ર સમરજીતસિંહ ગાયકવાડ, બે પુત્રીઓ અલૌકિકારાજે અને અંજનારાજેને લોકો દિલસોજી પાઠવી રહ્યા છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved