Last Update : 10-May-2012, Tuesday

 
સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલ્ટો,ધારીમાં મીની વાવાઝોડું
 

- આંબાના વૃક્ષો ધરાશાયી

સૌરાષ્ટ્રમાં આજે ગોંડલ અને ધારી પંથકમાં ભરઉનાળે ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસતા કાળઝાળ લૂના સ્થાને ઠંડકની લહેર ફરી વળી હતી. ધારીના દેવળા ઝંઝાવાતી વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા હતા અને નળીયા - પતરા ઉડયા હતા. ધારી તાલુકાના દેવડા, ડાભાળી, જીરા, માધુપુર, દુધાળા, કરમશી અને જળજીવડી ગામોમાં આજે સાંજે ચાર વાગ્યા બાદ ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૃ થતા ભારે વરસાદને પગલે દેવડા અને ડાભાળી ગામમાં ભારે નુકસાન પહોંચ્યું છે.

Read More...

અમદાવાદમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા હજારો બનાવટી દસ્તાવેજો

કૃષિનું વૈજ્ઞાાનિક જ્ઞાાન, ખેતીનું માર્કેટીંગ અને ખેડૂતોમાં રહેલી

Gujarat Headlines

ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

યુવતીની હત્યા થયેલી લાશ નગ્ન હાલતમા મળતા ચકચાર
ઓલપાડમાં નજીવી બાબતે બે કોમ વચ્ચે ધીંગાણું ઃ ૫ને ઇજા
માત્ર પાંચ એકરમાં કેળાં અને તાઈવાન પપૈયાંનો મબલખ પાક
ધારીમાં મીની વાવાઝોડું આંબાના વૃક્ષો ધરાશાયી
આજે ધો. ૧૨ સાયન્સ તેમજ ગુજકેટનું રિઝલ્ટ
માત્ર ફોટો આપો ને ૧૦૦ રૃા.માં બનાવટી આઈડેન્ટિટી કાર્ડ તૈયાર!
સરકારી કૃષિ રથ અને ભાજપની કિસાનહિત યાત્રા સાથે ફરી રહ્યા છે!

કોંગ્રેસનો ચાર તબક્કાનો ૧૦૧ દિવસનો બૂથ મેનેજમેન્ટ કાર્યક્રમ

અદાણીના મુન્દ્રા પોર્ટ SEZ પર ગુજરાત હાઇકોર્ટનો પ્રતિબંધ

Gujarat Samachar Exclusive

Ahmedabad

અભય ગાંધીને અર્ધો કરોડ એકત્ર કરી આપનાર એજન્ટની ધરપકડ
એર ઈન્ડિયાની અમદાવાદથી ન્યુજર્સીની ફ્લાઈટ રદ કરાઈ
મોટા ભાઈની અંતિમવિધિ માંથી આવતા વૃધ્ધનું કાર અડફેટે મોત

'ટાટ'માં ખુદ આચાર્યે પેપરની ઝેરોક્ષ કરાવી જવાબો લખાવ્યા

•. કેમિકલની થેલીઓ ધોઈને નદીના પાણી દૂષિત કરતું એકમ પકડાયું
[આગળ વાંચો...]
 

Baroda

ભરઉનાળામાં વડોદરા અને પંચમહાલની પૂર્વપટ્ટીમાં ચોમાસુ
રસોઈ બનાવવા બાબતે પતિ સાથે તકરાર થતા પત્નીનો ગળાફાંસો
'મોબાઇલ શોપ'ની નોંધણી ફરજિયાત કરવા વિચારણા

સો રૃપિયાની પહેલી નોટ અને નીચે કોરા કાગળનું બંડલ

રેલવે સ્ટેશન ઉપર ગર્ભવતિ મહિલાએ બાળકને જન્મ આપ્યો
  [આગળ વાંચો...]
 

Surat

પરિણીતાએ કુંવારા પ્રેમીના લગ્ન અટકાવવા પોલીસ કેસમાં ભેરવ્યો
બાયોમેટ્રીક સિસ્ટમને કારણે ૩.૧૦ લાખ ભૂતિયા કાર્ડ રદ
વરાછામાં કુટણખાનું ઝડપાયું ૩ લલના સહિત ૧૦ પકડાયા
બોગસ પાનકાર્ડ બનાવનાર ઓજસ મહેતાના જામીન રદ
સરીગામની કંપનીના મેનેજરે રૃા.૨કરોડનો પાવડર વગે કર્યો
  [આગળ વાંચો...]
 

South Gujarat

તાપી જિલ્લાની સંકલન બેઠકમાં ગેરહાજર ૧૩ અધિકારીને નોટીસ
વરાડમાં ૧૮૦ ગુણ શંકાસ્પદ ઘઉં ભરેલો ટેમ્પો પકડાયો
દમણમાં પ્રદૂષિત પાણીની લાઇન બિછાવવા સામે ભારે વિરોધ
પતિ પિયર નહીં લઇ જતાં પત્નીએ ફાંસો ખાઇ લીધો
વલસાડમાં કુવો પુરી બાંધકામ કરવાની મામલે કોર્ટમાં ઘા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા સંચાલકોની ૧૦.૬૨ લાખની ઠગાઈ
આણંદ જિલ્લામાં અકસ્માતની બે ઘટનામાં બે વ્યક્તિનાં મોત
પેટલાદ પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો

નડિયાદમાં તમાકુ નિયંત્રણના ભંગ બદલ ૨૫ વેપારીને દંડ

કઠલાલમાં નાણાંની તકરારમાં હુમલો થતાં ત્રણ ઈજાગ્રસ્ત
  [આગળ વાંચો...]
 

Saurastra

યુરિયા ખાતર ભેળવેલું પાણી પીવાથી સાત નીલગાયનાં મોત
પોરબંદર જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા સ્થાનિક ગતિવિધિઓ પર નજર

એ દરિયાઇ જીવ માછલી નહીં પણ 'ડયુગોંગ' હતો

'ગાણિતિક સંજ્ઞાાક્ષેત્રે શૂન્ય અને ભારતને વિશ્વની શ્રેષ્ઠ ભેટ'
જૂનાગઢમાં વિકાસના પ્રશ્નોનો નિકાલ નહીં આવતા અધિકારીઓ સામે ગાંધીગીરી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ધંધુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠુ ઃ તેજ પવન ફૂંકાયો
દામનગર ન.પા.ના ચીફ ઓફીસરને મહિલા પ્રમુખે ધમકી આપી
સિવિલ સર્વિસની પરીક્ષામાં ભાવનગરના યુવાન પ્રથમ પ્રયત્નમાં ઉતિર્ણ
શહેરમાં બ્લેક ફિલ્મ લગાવી દોડતી ૭૫ કારના ચાલક સામે દંડ
જિ. પં. નવી બહાર પાડેલી ડાયરીમાં માહિતી કરતા ગોટાળા ઝાઝા
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઉનાળામાં અષાઢી માહોલ સર્જાયો સાબરકાંઠામાં કમોસમી વરસાદ
મહેસાણામાં સાબરમતીગેસ પાઈપ લાઈનના બેફામ બીલ
જિલ્લાનાં ૬૦ તળાવો નર્મદાના પાણીથી ભરાશે

બ્રાહ્મણવાડામાં ટેલિફોન વારંવાર બંધ થઈ જતાં રોષ

ખેરાલુ પંથકમાં વીજ થાંભલાના અભાવે ૪૦૦ ખેડૂતો અંધારપટમાં

  [આગળ વાંચો...]

 

 


 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved