Last Update : 10-May-2012, Tuesday

 

હવે.. જેનેલિયા છોકરીઓને ટીપ્સ આપશે

-યુટીવીના રિયાલિટી શો માટે ટેલેન્ટ હન્ટ

રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા પછી જેનેલિયા અભિનય કારકિર્દી ચાલુ રાખશે કે કેમ એ વિશે વિવિધ અટકળો થતી રહી હતી. પરંતુ હવે મળતી માહિતી મુજબ જેનેલિયા યુટીવીના એક પ્રોગ્રામ માટે ટેલેન્ટ હન્ટમાં સહાયક તરીકે સેવા આપી રહી હતી.

દેશનાં પાંચ મહાનગરોમાં થયેલા ઓડિશન પછી દસેક યુવતીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી. જેનેલિયા આ યુવતીઓને એડ ફિલ્મો કરવા માટે અને ફૅશન શોમાં રેમ્પ પર કેટવૉક કરવા વિશે ટીપ્સ આપશે.

Read More...

હર્મન બાવેજાના પ્રેમનું રહસ્ય

-રાજસ્થાન રૉયલ્સને પસંદ કેમ કરે છે ?
એક્ટર હર્મન બાવેજા હાલની આઇપીએલની સિઝનમાં રાજસ્થાન રૉયલ્સને જ કેમ પસંદ કરી રહ્યો છે એવો સવાલ ઘણા લોકોને થયો હતો. એનો જવાબ આ રહ્યો.

રાજસ્થાન રૉયલ્સ શિલ્પા શેટ્ટીની માલિકીની ટીમ છે. શમિતા શેટ્ટી શિલ્પાની બહેન છે અને હર્મન આજકાલ શમિતા સાથે ઇલુ ઇલુ ગાઇ રહ્યો છે. બંને સતત સાથે દેખાય છે. માહિતગાર વર્તુળે ક્હ્યું, ‘હજુતો બંને વચ્ચે ડેટંિગ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાથી બંને વચ્ચે આકર્ષણ હતું.

Read More...

ભારતીય ડિઝાઇનરો વેસ્ટમાં ચાલતા નથી
i

-મનીષ અરોરાનો અભિપ્રાય

ભારતીય ડિઝાઇનરો ઉત્તમ ડિઝાઇનીંગ કરે છે અને તેમના ડ્રેસિસમાં ભરત-ગૂંથણ જેવાં આકર્ષણો હોય છે પરંતુ પાશ્ચાત્ય દેશોમાં આ ડિઝાઇન્સ આકર્ષણરૂપ બનતી નથી એવો અભિપ્રાય પ્રસિદ્ધ ભારતીય ડિઝાઇનર મનીષ અરોરા ધરાવે છે.

મનીષ અરોરા દર વરસે પેરિસ વીકમાં એની નવી નવી ડિઝાઇન્સ રજૂ કરે છે અને લેડી ગાગા, કેટી પેરી, રિહાના અને નીકી મિનાઝ જેવી સેલેબ્રિટિઝ એની ડિઝાઇનની ચાહક છે.

Read More...

આમિરને મધ્યપ્રદેશ આવવા શિવરાજસિંહનું આમંત્રણ

-બેટી બચાવોનું કાર્ય અભિનંદનીય

પોતાના ધારાવાહિક સત્યમેવ જયતેનાં માધ્યમથી કન્યા ભ્રૂણ હત્યાનું અભિયાન શરૂ કરનાર ફિલ્મ અભિનેતા આમિર ખાનની પ્રશંસા કરતા મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આમિર ખાનને મધ્યપ્રદેશ આવવા માટે આમંત્રણ આપ્યું હોવાનું જાણવા મળે છે.

ચૌહાણે જણાવ્યું કે આમિર ખાન બેટી બચાવો અભિયાનનાં માધ્યમથી માનવીય કાર્ય હાથમાં લીધું છે, જે માટે તે અભિનંદનને પાત્ર છે. આ કાર્ય માટે તેમને મધ્યપ્રદેશ બોલાવાશે.

Read More...

અક્ષયને બ્રાંડ એમ્બેસેડર માટે રૂ.50કરોડ મળ્યા

- ભૂતપ્રેતની કથાઓ પસંદગી પામે છે

અક્ષયકુમારની 'હાઉસફૂલ-ટૂ' રિલીઝ થયાને હજુ થોડા દિવસ જ થયા છે અને તેની આગામી ફિલ્મ 'રાઉડી રાઠોડ' પણ બોક્સ-ઓફિસ પર ટંકશાળ પાડવા માટે તૈયાર છે. આટલું ઓછું હોય તેમ અક્ષયને એક મોટરસાયકલ બ્રાન્ડનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. આ મોટરસાયકલની જાહેરખબરમાં કામ કરવા માટે તેને પાંચ વરસના કોન્ટ્રેક્ટ માટે રૃપિયા ૫૦ કરોડની જંગી રકમ આપવામાં આવી છે.
અક્ષયની ટીમના એક આંતરિક સૂત્રે જણાવ્યા અનુસાર, ''અક્ષયને આ જાહેરખબર કરવા માટે અધધ..

Read More...

આ ફિલ્મમાં ઇમરાનના સ્થાને રણદીપ

-ફિલ્મ 'મર્ડર'નો ત્રીજો ભાગ

મહેશ ભટ્ટ તેમની સફળ ફિલ્મ 'મર્ડર'નો ત્રીજો ભાગ બનાવવાની યોજના કરી નાખી છે. અને આ વખતે તેમણે તેમના ખાસ ્ભિનેતા ઇમરાન હાશ્મીને પડતો મૂકીને રણદીપ હૂડાને લેવાનું વિચાર્યું છે. આ બાબચને સમર્થન આપતાં મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે, આ એક ઊગતો અભિનેતા છે અને ઇમરાને તો સફળતા પામી લીધી છે.અમે હંમેશા અમારી ફ્રેન્ચાઇઝી માટે બહુ ઓછા જાણીતા કલાકારને જ લેતા હોઇએ છીએ.''
'મર્ડર થ્રી'માં મુખ્ય ભૂમિકા ભજવનાર રણદીપ હૂડાએ તેની કારકિર્દીની શરૃઆત સાલ ૨૦૦૧ની 'મોનસૂન વેડિંગ'થી કરી હતી......

Read More...

જોહર અને શેટ્ટી સાથે મળીને એક ફિલ્મ બનાવશે

-આ ફિલ્મનું રોહિત માત્ર દિગ્દર્શન સંભાળશે

૪૦ વર્ષના થવું એ કોઈ મોટી વાત નથી, પરંતુ ફિલ્મસર્જક કરણ જોહર દરેક પ્રસંગને યાદગાર બનાવવા માટે જાણીતો છે. આ વર્ષે નવ ફિલ્મો બનાવવાની યોજના તૈયાર કર્યાં પછી અને 'ઝલક દિખલા જા' રિયાલિટી શોના જજ બનવાનો પડકાર ઝીલ્યા પછી કરણ બોલીવૂડના બીજા એક હિટ ફિલ્મસર્જક સાથે હાથ મેળવવાની તૈયારીમાં છે. જાણવા મળ્યા પ્રમાણે, કરણના પ્રોડકશન હાઉસે રોહિત શેટ્ટી સાથે મળીને એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે જેનું શૂટિંગ આવતા વર્ષે શરૃ થશે.

Read More...

બે દાયકા પછી પણ મમતા કુલકર્ણી મુંબઈને ભૂલી નથી

બે સફળ ફિલ્મો બાદ વિદ્યા બાલનને આરામ કરવો છે

Entertainment Headlines

કરણ જોહર અને રોહિત શેટ્ટી સાથે મળીને એક ફિલ્મ બનાવવાની તૈયારીમાં
સતત બે સફળ ફિલ્મો આપ્યા બાદ વિદ્યા બાલનને હવે આરામ કરવો છે
અક્ષય કુમારે પાંચ વર્ષ માટે બ્રાંડ એમ્બેસેડર બનવા રૃા. ૫૦ કરોડ મેળવ્યા
મહેશ ભટ્ટની આગામી ફિલ્મમાં ઇમરાન હાશ્મીના સ્થાને રણદીપ હૂડા

 

અંદાજે બે દાયકા પછી પણ મમતા કુલકર્ણી મુંબઈને ભૂલી નથી
હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ

Ahmedabad

અભય ગાંધીને અર્ધો કરોડ એકત્ર કરી આપનાર એજન્ટની ધરપકડ
એર ઈન્ડિયાની અમદાવાદથી ન્યુજર્સીની ફ્લાઈટ રદ કરાઈ
મોટા ભાઈની અંતિમવિધિ માંથી આવતા વૃધ્ધનું કાર અડફેટે મોત

'ટાટ'માં ખુદ આચાર્યે પેપરની ઝેરોક્ષ કરાવી જવાબો લખાવ્યા

•. કેમિકલની થેલીઓ ધોઈને નદીના પાણી દૂષિત કરતું એકમ પકડાયું
[આગળ વાંચો...]
 

Baroda

ભરઉનાળામાં વડોદરા અને પંચમહાલની પૂર્વપટ્ટીમાં ચોમાસુ
રસોઈ બનાવવા બાબતે પતિ સાથે તકરાર થતા પત્નીનો ગળાફાંસો
'મોબાઇલ શોપ'ની નોંધણી ફરજિયાત કરવા વિચારણા

સો રૃપિયાની પહેલી નોટ અને નીચે કોરા કાગળનું બંડલ

રેલવે સ્ટેશન ઉપર ગર્ભવતિ મહિલાએ બાળકને જન્મ આપ્યો
  [આગળ વાંચો...]
 

Surat

પરિણીતાએ કુંવારા પ્રેમીના લગ્ન અટકાવવા પોલીસ કેસમાં ભેરવ્યો
બાયોમેટ્રીક સિસ્ટમને કારણે ૩.૧૦ લાખ ભૂતિયા કાર્ડ રદ
વરાછામાં કુટણખાનું ઝડપાયું ૩ લલના સહિત ૧૦ પકડાયા
બોગસ પાનકાર્ડ બનાવનાર ઓજસ મહેતાના જામીન રદ
સરીગામની કંપનીના મેનેજરે રૃા.૨કરોડનો પાવડર વગે કર્યો
  [આગળ વાંચો...]
 

South Gujarat

તાપી જિલ્લાની સંકલન બેઠકમાં ગેરહાજર ૧૩ અધિકારીને નોટીસ
વરાડમાં ૧૮૦ ગુણ શંકાસ્પદ ઘઉં ભરેલો ટેમ્પો પકડાયો
દમણમાં પ્રદૂષિત પાણીની લાઇન બિછાવવા સામે ભારે વિરોધ
પતિ પિયર નહીં લઇ જતાં પત્નીએ ફાંસો ખાઇ લીધો
વલસાડમાં કુવો પુરી બાંધકામ કરવાની મામલે કોર્ટમાં ઘા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા સંચાલકોની ૧૦.૬૨ લાખની ઠગાઈ
આણંદ જિલ્લામાં અકસ્માતની બે ઘટનામાં બે વ્યક્તિનાં મોત
પેટલાદ પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો

નડિયાદમાં તમાકુ નિયંત્રણના ભંગ બદલ ૨૫ વેપારીને દંડ

કઠલાલમાં નાણાંની તકરારમાં હુમલો થતાં ત્રણ ઈજાગ્રસ્ત
  [આગળ વાંચો...]
 

Saurastra

યુરિયા ખાતર ભેળવેલું પાણી પીવાથી સાત નીલગાયનાં મોત
પોરબંદર જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા સ્થાનિક ગતિવિધિઓ પર નજર

એ દરિયાઇ જીવ માછલી નહીં પણ 'ડયુગોંગ' હતો

'ગાણિતિક સંજ્ઞાાક્ષેત્રે શૂન્ય અને ભારતને વિશ્વની શ્રેષ્ઠ ભેટ'
જૂનાગઢમાં વિકાસના પ્રશ્નોનો નિકાલ નહીં આવતા અધિકારીઓ સામે ગાંધીગીરી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ધંધુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠુ ઃ તેજ પવન ફૂંકાયો
દામનગર ન.પા.ના ચીફ ઓફીસરને મહિલા પ્રમુખે ધમકી આપી
સિવિલ સર્વિસની પરીક્ષામાં ભાવનગરના યુવાન પ્રથમ પ્રયત્નમાં ઉતિર્ણ
શહેરમાં બ્લેક ફિલ્મ લગાવી દોડતી ૭૫ કારના ચાલક સામે દંડ
જિ. પં. નવી બહાર પાડેલી ડાયરીમાં માહિતી કરતા ગોટાળા ઝાઝા
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઉનાળામાં અષાઢી માહોલ સર્જાયો સાબરકાંઠામાં કમોસમી વરસાદ
મહેસાણામાં સાબરમતીગેસ પાઈપ લાઈનના બેફામ બીલ
જિલ્લાનાં ૬૦ તળાવો નર્મદાના પાણીથી ભરાશે

બ્રાહ્મણવાડામાં ટેલિફોન વારંવાર બંધ થઈ જતાં રોષ

ખેરાલુ પંથકમાં વીજ થાંભલાના અભાવે ૪૦૦ ખેડૂતો અંધારપટમાં

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

યુવતીની હત્યા થયેલી લાશ નગ્ન હાલતમા મળતા ચકચાર
ઓલપાડમાં નજીવી બાબતે બે કોમ વચ્ચે ધીંગાણું ઃ ૫ને ઇજા
 

International

ઇઝરાયેલના વડાપ્રધાને જાહેર કરેલી ચૂંટણી એક જ દિવસમાં રદ્દ કરી

ગિલાની સાંસદ તરીકે ગેરલાયક ઠરે તેવી શક્યતા ઃ પાક. સુપ્રીમ

અમેરિકાના ભારતીય રાજદ્વારીની પુત્રી દ્વારા ૧૫ લાખ ડોલરનો માનહાનિનો દાવો
અમેરિકી વિમાનને બોંબથી ફૂંકી મારવાનો અલ કાયદાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો
[આગળ વાંચો...]
 

National

ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
[આગળ વાંચો...]

Sports

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

[આગળ વાંચો...]
 

Business

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
બહુરાષ્ટ્રીય કંપનીઓના શેરોમાં પરપોટો ફુટવાની તૈયારી

૨૦૧૧-૧૨માં ભારતીય કંપનીઓના વિદેશી લોન મેળવવાના પ્રમાણમાં વધારો

૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved