Last Update : 10-May-2012, Tuesday

 

ઝવેરી બજારોમાં વેગ પકડતી મંદી
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું

 

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં મંદી આગળ વધતાં ભાવોમાં નવા ગાબડાં પડયા હતા, સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૩૮૫થી ૩૯૦ તૂટયા હતા અને ૩ દિવસમાં ભાવો રૃ.૭૬૦થી ૭૬૫ ઘટી ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
ચાંદીના ભાવો આજે કિલોના વધુ રૃ.૯૧૫ તૂટયા હતા જયારે ૩ દિવસમાં ચાંદીના ભાવોમાં રૃ.૨૧૦૦નો કડાકો બોલાયો છે આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૮૯૩૫ વાળા રૃ.૨૮૫૭૦ ખુલી રૃ.૨૮૫૫૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૦૬૫ વાળા રૃ.૨૮૭૦૫ ખુલી રૃ.૨૮૬૭૫ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૫૨૬૫ વાળા રૃ.૫૪૬૬૦ ખુલી રૃ.૫૪૩૫૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં યુરો ઘટતાં તથા સામે ડોલર વધી જતાં હેજફંડોની વેચવાલી સોનામાં વધતાં સોનાના ભાવો ઔંશન ા આજે ૧૬૧૫થી ૧૬૧૬ ડોલર વાળા વધુ તૂટી ૧૬૦૦ ડોલરની અંદર જતા રહી નીચામાં ૧૫૮૦.૬૦ ડોલર થઈ સાંજે ૧૫૮૫ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૨૯.૫૫ વાળા આજે નીચામાં ૨૮.૬૦ ડોલર થયા સાંજે ૨૮.૮૬ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર તૂટી જતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતરો ઘટી જતાં હાજર બજારમાં આજે સોના-ચાંદીમાં તૂટતા ભાવોએ વેચનારા વધુ રહ્યા હતા. જો કે લગ્નસરાની મોસમ વચ્ચે ઘટયા ભાવોએ આજે બજારમાં માંગ વધ્યાના નિર્દેશો હતા.
મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૪૩૫૦થી ૫૪૪૦૦ તથા કેશમાં રૃ.૫૪૨૦૦થી ૫૪૨૩૫૦ બોલાઈ રહ્યા હતા. ડોલરના ભાવો રૃ.૫૩.૧૪ વાળા આજે ઉછળી રૃ.૫૩.૮૫ થઈ છેલ્લે રૃ.૫૩.૮૫ બંધ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૭૦૦ ઘટી રૃ.૫૪૩૦૦ રહ્યા હતા. ત્યાં આજે સોનાના ભાવો આજે રૃ.૪૭૫ તૂટી ૯૯.૫૦ના રૃ.૨૮૭૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૮૮૪૦ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved