Last Update : 10-May-2012, Tuesday

 
 
અમદાવાદ અવસાન નોંધ

પટેલઃ સ્વ. વિજ્યાબેન દેવશીભાઇ પટેલનું બેસણું ૫૮, પરિશ્રમપાર્ક સોસાયટી, સુભાષ ઇન્ડસ્ટ્રીઝની સામે, રામોલ રોડ, સી.ટી.એમ., અમરાઇવાડી સવારે ૯ થી ૧૨.
- સ્વ. વિમળાબહેન મનુભાઇ પટેલનું બેસણું, ૧૧-સુહાસનગર સોસાયટી, દિનેશ હોલ પાસે, નવરંગપુરા, સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
- સ્વ. વિદ્યાબહેન નારણદાસ પટેલનું બેસણું, શ્રીજી નગર સોસાયટી, વિભાગ- ૨ રાણીપ, સવારે ૮ થી ૧૦
- સ્વ. વિજયકુમાર પોપટલાલ પટેલનું બેસણું, ૨૧- ગવર્નમેન્ટ કોલોની, સી.જી.રોડ, બીએસએનએલની બાજુમાં, સાંજે ૪ થી ૬
શાહઃ ભાનુવદન, દિનેશભાઇ તથા અજય મહેતાના બનેવી શ્રી મહેન્દ્રકુમાર કાંતિલાલ શાહ (ઇન્દોરવાળા)નું બેસણું દશાનાગરની વાડી, પરીખ કોમ્યુનિટી હોલ, જવાહરચોક ચારરસ્તા, મણિનગર, સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
- સ્વ. રશ્મિકાબહેન ભરતકુમાર શાહનું બેસણું, ચી. કે. બાલમંદિર, મોટી વાસણ શેરી, સરસપુર, સવારે ૮ થી ૧૦
- સ્વ. પ્રમુખભાઇ શાંતીલાલ શાહનું બેસણું, જીઆઇસીઇએ, નિર્માણભવન, ગજ્જરહોલ, લો-ગાર્ડન રોડ, એલિસબ્રિજ, સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
- સ્વ. ઇન્દુબહેન મણીલાલ શાહ (હારીજવાળા)નું બેસણું, કૃષ્ણા ટાવર પ્રિયા સિનેમાની બાજુમાં, કૃષ્ણનગર, સવારે ૮ થી ૧૧
ભાવસાર ઃ સ્વ. હીરાબહેન મણીલાલ ભાવસારનું બેસણું, ભાવસારની વાડી, ગરનાળાની પોળ પાસે, હલીમની ખડકી, શાહપુર, સવારે ૯ થી ૧
- સ્વ. પુજાબહેન નિતિનભાઇ ભાવસારનું બેસણું, ડિલક્ષ હોલ, પોલીસ કમિશનરની કચેરી સામે, શાહીબાગ, સવારે ૮ થી ૧૨
- સ્વ. જગદીશચન્દ્ર નેમીદાસ ભાવસારનું બેસણું, ૪૮- રાજેશ્વરી કોલોની, ચંડોળા કેનાલ પાસે, ઇસનપુર રોડ, મણીનગર, સવારે ૯ થી ૧૧
જોષી ઃ સ્વ. ચંપાબહેન રોહીતકુમાર જોષીનું બેસણું, બી-૨૬૮, ભાવિકનગર, આદિનાથનગર, ઓઢવ, સવારે ૯ થી ૧૨
- સ્વ. પ્રદ્યુમનભાઇ કેશવલાલ જોષીનું બેસણું, ૮- ક્રિષ્નાપાર્ક રો હાઉસ, સ્મૃતિમંદિર પાછળ, દેવભૂમિ બસ સ્ટેન્ડ, નિગમ રોડ, સાંજે ૫ થી ૭
- સ્વ. ખીમાશંકર રતનચંદ જોષીનું બેસણું, સર્જન ટાવર ક્લબ હાઉસ, શારદા સ્કૂલ સામે, મેમનગર, સવારે ૮ થી ૧૧
પાઠક ઃ સ્વ. પ્રતાપરાય પ્રાણશંકર પાઠકનું બેસણું, બિન્દુપાર્ક, કેશવનગર, સુભાષબ્રિજ, સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
ઠાકરઃ સ્વ. શામળદાસ રેવાશંકર ઠાકરનું બેસણું, સેક્ટર ૧-૩૧૮, નિર્ણયનગર, રાણિપ, સવારે ૮થી ૧૨
દવે ઃ સ્વ. કીરીટભાઇ સુંદરલાલ દવેનું બેસણું, ૧૦૧- વ્રજભૂમિ એપાર્ટમેન્ટ, સંજ્ય એપાર્ટમેન્ટ પાછળ, આંબાવાડી, સવારે ૮ થી ૧૦
ત્રિવેદી ઃ સ્વ. કાંતાબહેન રતીભાઇ ત્રિવેદીનું બેસણું, ૨૮- મૌલિક ટેનામન્ટ, પીએન્ડટી કોલોની પાછળ, જોધપુર ગામ ચાર રસ્તા, સેટેલાઇટ, સવારે ૮ થી ૧૦
પંડયા ઃ સ્વ. રમીલાબહેન પ્રફૂલચન્દ્ર પંડયાનું બેસણું, અન્નપૂર્ણા હોલ, નવા વિકાસગૃહ રોડ, પાલડી, સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
જાની ઃ સ્વ. સવિતાબહેન ગિરજાશંકર જાનીનું બેસણું, ૮૬-૮૫૬, અજન્ટા એપાર્ટમેન્ટ, થલતેજ, સવારે ૮ થી ૧૧
મહેતા ઃ સ્વ. રમાબહેન રોહિતભાઇ મહેતાનું બેસણું, હરિદર્શન પાર્ક સોસાયટી, મોની હોટલ પાછળ, ઇસનપુર, સવારે ૮ થી ૧૧
મણીયાર ઃ સ્વ. મંજુલાબહેન જશવંતલાલ મણીયારનું બેસણું, શેઠશ્રી હીરાલાલ હરગોવનદાસ બત્રીસી હોલ, સુભાષબ્રિજ, આરટીઓ પાસે, સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
પીપલીયા ઃ સ્વ. શામજીભાઇ દેવજીભાઇ પીપલીયાનું બેસણું, એ-૪૧, સુરભીપાર્ક, પુષ્પમ બંગલોઝની સામે, વટવારોડ, ઇસનપુર, સવારે ૮ થી ૧૧
કોટડિયા ઃ સ્વ. નરસીહભાઇ માધવજીભાઇ કોટડિયાનું બેસણું, સંસ્કારધામ, સમ્રાટનગર અંદર, ઇસનપુર, સવારે ૯ થી ૧૧
પંચાલ ઃ સ્વ. રમાબહેન નવીનભાઇ પંચાલનું બેસણું, ૬-૧૨૨, બાલમુકુંદ એપાર્ટમેન્ટ, બાલકૃષ્ણ મંદિર પાસે, રાણીપ, સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
ધોળકિયા ઃ સ્વ.અરવિંદલાલ પ્રભુદાસ ધોળકિયાનું બેસણું, સ્વામિનારાયણ મંદિર વાડી નં-૧, મણિનગર ક્રોસીંગ પાસે, સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
પારેખ ઃ સ્વ. સવિતાબહેન બળદેવભાઇ પારેખનું બેસણું, મનીષ હોલ, અંકુર રોડ, નારણપુરા, સવારે ૮.૩૦ થી ૧૨.૩૦
દુબલ ઃ સ્વ. ઇશ્વરભાઇ અંબાલાલ દુબલનું બેસણું, રામજી મંદિર, પંકજ સોસાયટી પાસે, પાલડી, ભઠ્ઠા, સાંજે ૫ થી ૬
ઠક્કર ઃ સ્વ. લીલાવતીબહેન બંસીલાલ ઠક્કરનું બેસણું, લીલાબા હોલ, બુટ ભવાની પાસે, વેજલપુર, સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
ભગત ઃ સ્વ. અરવિંદભાઇ રામચન્દ્ર ભગતનું બેસણું, ઝુમામાની વાડી, રાયપુર ચકલા, સાંજે ૫ થી ૭
ખત્રી ઃ સ્વ. સ્નેહલત્તાબહેન ચન્દ્રકાન્તભાઇ ખત્રીનું બેસણું, બી-૧૯, જય સંતોષી એપાર્ટમેન્ટ, ઇસનપુર, સાંજે ૪ થી ૬
કલ્યાણી ઃ સ્વ. લલીતાબહેન શશિકાન્તભાઇ કલ્યાણીનું બેસણું, સારંગપુર સૌરાષ્ટ્ર દશા મોઢ માંડલીયાની વાડી, સવારે ૮ થી ૧૦
વોરા ઃ સ્વ. સાવિત્રીબહેન શીવકુમાર વોરાનું બેસણું, ૩૪- આશિષ ટેનામેન્ટ, બજરંગ આશ્રમ પાછળ, સવારે ૮ થી ૧૦
તલાટી ઃ સ્વ. પ્રેમીલાબહેન વલ્લભદાસ તલાટીનું બેસણું, સોરઠીયા બ્રહ્મક્ષત્રિય વાડી, પુષ્પકુંજ, કાંકરિયા, સવારે ૮ થી ૧૦
નાયક ઃ સ્વ. રમેશચન્દ્ર અમૃતલાલ નાયકનું બેસણું, ૧૫૧૫- જાગૃતપોળ, સ્વામીનારાયણ મંદિર પાસે, કાલુપુર, સવારે ૮.૩૦ થી ૧૨
કંસોડા ઃ સ્વ. મધુબહેન નરભેરામભાઇ કંસોડા (બકરાણીયા) નું બેસણું, શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર જ્ઞાાતિ યુથફોરમની વાડી, હરિઓમ હાઉસીંગ સામે, નવા વાડજ, સવારે ૮ થી ૧૧
મકવાણા ઃ સ્વ. દીપીકાબહેન સાગરભાઇ મકવાણાનું બેસણું, ૧૧૬૫- ઇન્દીરાનગર વસાહત, વેજલપુર બસ સ્ટેન્ડ પાસે, સવારે ૯ થી ૧૨
- સ્વ. મનુભાઇ પુરુષોત્તમદાસ મકવાણાનું બેસણું, ૧૬૬૦-ઇ, નવરંગપુરા ગામ, ઠાકોર વાસ, કુંભારવાસ, સવારે ૮ થી ૧૦
વાઘેલા ઃ મગનભાઇ બેચરભાઇ વાઘેલાનું બેસણું, મ્યુનિસિપલ ક્વાટર્સ, જવાહરચોક, સાબરમતી, સવારે ૯ થી ૫
રાઠોડ ઃ સ્વ. પ્રફુલભાઇ દિનેશભાઇ રાઠોડનું બેસણું, ઠાકોર વાસ, રામનગર, સાબરમતી, સવારે ૮.૩૦ થી ૧૨
ચૌહાણઃ સ્વ. કંચનબહેન જયંતીલાલ ચૌહાણનું બેસણું, ૧૧૩૦- ચતુરભાઇની ચાલી, મોદીનગર, હાટકેશ્વર ખાતે રાખેલ છે.
મોદી ઃ સ્વ. ચન્દ્રકાન્ત મણીલાલ મોદીનું બેસણું, સર્વમંગલ હોલ, સુભાષચોકથી રિંગ રોડ, વિવેકાનંદ ચોક પાસ, મેમનગર, સાંજે ૫ થી ૬.૩૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved