Last Update : 09-May-2012, Wednesday

 

લાંબા-લાંબા-લાંબા નામ...!

 
લંડનમાં ડોન મેક્મનસ નામનાં એક બહેને પોતાનું ઓરીજીનલ નામ બદલીને નવું ૧૬૧ શબ્દોનું નામ રાખ્યું છે!
જોકે એ નામને સ્હેજ ઘ્યાનથી વાંચો તો એમાં વાક્યો અને સ્લોગનો છે! જેમ કે ‘‘બ્રોક-ધ-સ્ટિરીયો’’ (સ્ટીરીયો તોડી નાંખ્યો), ‘‘બ્રિંગ બેક ઓનસ્ટી’’ (પ્રમાણિકતા પાછી લાવો) ‘‘હેન્ડ્‌ઝ ઓફ્‌ફ ઍસીસ’’ (નિતંબોથી હાથ દૂર રાખો) ‘‘કીપ ગોઈંગ કેપ્ટન’’ (કેપ્ટન ચાલતા રહો) વગેરે...
અમને લાગે છે કે આપણા ઈન્ડિયામાં પણ અમુક લોકો આવાં લાંબાં નામો આરામથી રાખી શકે! જેમકે...
* * *
અમિતાભ બચ્ચન
‘‘રિશ્તે-મેં-બાપ, નામ-શહેનશાહ, બૂઢા-હોગા-તેરા-બાપ, મેરે-પાસ-બંગલા-ગાડી-બેંક બેલેન્સ, મેરે-બાપ-કી-મઘુશાલા, મેરે-બેટે-કી-મિસ વર્લ્ડ, મેરી-બીવી-કી-રાજ્યસભા-સીટ, કુછ-દિન-તો-ગુજારિયે-ગુજરાત મેં? હાંય...? વિજય-દિનાનાથ ચૌહાણ... પુરા નામ!’’
* * *
શત્રુધ્ન સંિહા
‘‘બુઝી-કો-આગ, જલી-કો-રાખ, તેરી-માં-કી-આંખ, ઘાસલેટ-બેટા-ઘાસલેટ, મિટ્ટી-કા-તેલ, ચપડગંજુ-કી-ઔલાદ, ગોબર-કી-ખાદ, ઘોડે-કી-ખાલ, ગધે-કી-નાલ, એક્ટીંગ-માય-એક્શન, પોલિટીક્સ-માય-ફેશન, મેરી-અદા-લોંગ-ગન, મેરી-જુબાન-શોટ-ગન... અબે દેખ-ક્યા-રહા-હૈ? ખામોશ!!’’
* * *
કરન જોહર
‘‘સો-ક્યુટ-નો? સો-નાઈસ-નો? સો-લવલી નો? આઈ-જસ્ટ-લવ-ધેમ, લોન્ગર-ધ-બેટર, કભી-છોટા-નામ-મત-રખના, કભી-ફેવિકોલ-કભી-ગમ, ડોન્ટ-સે-અલવિદા, મેરે-સપને-જા‘ગે’...કભી આ-‘ગે’... કભી મા-‘ગે’...’’
* * *
રાખી સાવંત
ઓયે... મૈં-ડરતી-નહીં, ચૂપ-રહતી નહીં, ચાપલુસી-કરતી-નહીં, જ્યાદા-બોલતી-નહીં, મજા-કરતી નહીં, ઈતની-ચિપ-ભી-નહીં, શાદી-કરતી-નહીં, ગાલી-દેતી-નહીં, કુછ-સમજતી-નહીં, ઈતની-ભોલી-નહીં, બુલેટ-કી-ગોલી-નહીં, આઈટમ-બોમ્બ-નહીં, ડાન્સર-હું, એક્ટર-હું, નારી-હું, ભારી-હું, કન્યા-કુંવારી-હું, ડર્ટી-મેં-વિદ્યા-ક્યા-હૈ? મેં-તો-ઉસસે-ભી-ડર્ટી-હું!!’’
* * *
સચિન તેન્ડુલકર
‘‘આઈલા! ચ્યાઈલા! માઈલા! આઈલા! ચ્યાઈલા! માઈલા! આઈલા! ચ્યાઈલા! માઈલા! કિતને હુએ? ૧૬૧ સે જ્યાદા કરના હૈ... વર્લ્ડ-રેકોર્ડ મેરા હી હોના ચાહિયે... આઈલા! ચ્યાઈલા! માઈલા...’’
* * *
આપણા મુખ્યમંત્રી
એક્સો-નેં.. એકસઠ નાંમમાં શું દાટયું છે...? અહીં ગુજરાતમાં તોં...? મારાં સાડા પાંચ કરોડ નાંમ છેએએ...’’
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved