Last Update : 09-May-2012, Wednesday

 

સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ

- સોશ્યલ નેટવર્કંિગ પર માત્ર ફ્‌લર્ટિગ જ થાય છે તેવું નથી હવે શહેરના ડોક્ટર્સ પણ આ પ્લેટફોર્મના માઘ્યમથી દેશ વિદેશના ડોક્ટર્સ સાથે ટચમાં રહે છે અને પેશન્ટ સાથે થયેલા અનુભવ શેર કરે છે

સોશ્યલ નેટવર્કિંગ વડે માત્ર યંગસ્ટર્સ જ જોડાઈ રહે છે અને માત્રને માત્ર તે મનોરંજન જ કરે છે તેવું નથી હવે તો મેડિકલ ફિલ્ડમાં પણ અમદાવાદમાં બેઠેલા ડોક્ટર્સ દેશ દુનિયાના એક્સપર્ટ સાથે ટચમાં રહે છે અને નવા રિસર્ચ અને ટેકનિક્સની ઓનલાઈન ડિસ્કશન કરે છે. લિવર, હાર્ટ ફેઈલ્યોર, કિડની તેમજ અલગ અલગ ઓપરેશન તેમજ પેશન્ટના કન્સલ્ટંિગ વખતે તેમને થયેલા એક્સપિરિયન્સ તેઓ શેર કરે છે. જો કે હા એ વાત ચોક્કસ છે કે તેમાં બઘુ જ ડિસ્કશન માત્ર સિરિયસ ટોપિક પર જ થાય છે તેવું નથી તેઓ લાઈટ ટોનમાં અને કોમેડી ફોર્મમાં પણ કરે છે. એક સાથે ત્રણસો કે ચારસોના ગુ્રપમાં તેઓ અલગ અલગ ટોપિક પર ગુ્રપમાં વાત કરે છે અને જ્યાં સારી વાત લાગે તો તેઓ પોતાના પ્રોફેશનમાં પણ એપ્લાય કરે છે.
સોશ્યલ નેટવર્કંિગ માત્ર ફ્રેન્ડસ બનાવવા માટે જ કે ફ્‌લર્ટિગ કરવા માટે છે તેવું નથી પરેશ શાહ કહે છે દેશ દુનિયામાં એવા ઘણા આવિષ્કાર થઈ રહ્યાં છે જેનો ઘણાને બેનિફિટ મળી શકે તેમ છે. અહી ઓનલાઈન પોતપોતાને મેડિકલ ફિલ્ડમાં થયેલા એક્સપિરિયન્સની વાત કરે છે. એટલું જ નહી પેશન્ટની ટ્રીટમેન્ટ વખતે તેમજ કોમ્પ્લિકેશન વખતે તેમણે કેવી રીતે પરિસ્થિતીને ટેકલ કરી તેની પણ મોકળા મને ડિસ્કશન કરે છે. ક્યારેક એવું પણ બને કે નવી ટેકનિક્સ પેશન્ટના હિતમાં હોય પણ ફરી અને ન પણ હોય આ સ્થિતિમાં તેઓ ઓનલાઈન ચર્ચા કરે છે.
હવે ઈન્ટરનેટ બઘે જ આવી ગયું છે રોનક પરીખ કહે છે, પણ નાના પ્લેસ પર સ્વાભાવિક છે કે ડોક્ટરો પાસે અત્યાઘુનિક સાઘનો ન હોય આ સ્થિતિમાં નાના પ્લેસ પરના ડોક્ટર્સ સોશ્યલ નેટવર્કંિગ વડે એકબીજાની નજીક આવે છે. બેગ્લોર, કોલકત્તા,મુંબઈ અને કેટલાક કિસ્સામાં તો તેઓ વિદેશના ડોક્ટર્સ સાથે પણ ટચમાં રહે છે. આમ કરવાથી આ ફિલ્ડમાં ક્યાં કયાં નવા અપડેટ્‌સ છે તે જાણી શકાય છે. આ સ્થિતિમાં નાના પ્લેસ પરના ડોક્ટર્સ પાસે કોઈ કેસ આવે ત્યારે તેની શું ટ્રીટમેન્ટ આપવી કે આગળ ક્યાં જવું તેની સરળતાથી સમજ આપી શકાય છે.
ડોક્ટર્સ માટે આજના યુગમાં અપડેટ રહેવું જરુરી છે કમલેશ પુરોહિત કહે છે, આ સ્થિતિમાં જ્યારે વઘારે પડતું બહાર જવાનું અને કોન્ફરન્સમાં જવાનું થતું ન હોય તેમના માટે આ પ્લેટફોર્મથી સારા બેનિફિટ થાય છે. આજના સમયમાં સોશ્યલ નેટવર્કિગનો દૂરુપયોગ વઘ્યો છે ત્યારે આ ફિલ્ડમાં આ માઘ્યમથી નોલેજ અપડેટ્‌સ થાય છે. ડોક્ટર્સ જે ન જાણતા હોય તે જાણે છે અને પોતાના ફિલ્ડમાં એપ્લાય કરે છે. ક્યારેક પેશન્ટ કોઈ રોગ સામે ઝઝૂમી રહ્યો હોય ત્યારે તેને લોકલ લેવલે જ સારી ટ્રીટમેન્ટ મળી રહે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved