Last Update : 09-May-2012, Wednesday

 

-હડતાળ-વાતચીત એકસાથે અશક્ય

દિલ્હી હાઇકોર્ટે બુધવારે એર-ઇન્ડિયાનાં પાઇલટોની હડતાળને ગેરકાયદે ગણાવી છે અને તેને હડતાળ અટકાવવા જણાવ્યું છે.

પાઇલટોને હડતાળ ઉપર જતાં રોકવા માટે એર-ઇન્ડિયા મેનેજમેન્ટ બુધવારે દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જસ્ટીસ રેવા ખેત્રપાલની કોર્ટમાં આ અરજી દાખલ કરતા વકીલે એર-ઇન્ડિયા પાઇલટોને હડતાળમાં જતાં રોકવા અદાલતને અનુરોધ કર્યો હતો. જેનાં જવાબમાં કોર્ટે પોતાનો આદેશ સંભળાવતા જણાવ્યું કે પાઇલટોની હડતાળ અટકાવવામાં આવે.

Read More...

વડોદરા : આ તો હોસ્પીટલ છે કે હોટલ ?

-સુરક્ષા તપાસમાં ચોંકાવનારી માહિતી મળી

સમગ્ર ગુજરાતમાં આતંકવાદી હુમલાની દહેશતને પગલે વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ(SSG) હોસ્પીટલમાં સુરક્ષા જવાનોએ ગઇકાલે આકસ્મિક ચેકીંગ કર્યુ હતું. તે દરમિયાન દર્દીના ખાટલામાં દર્દી કે દર્દીના સગા નહીં પણ ઉનાળાની ગરમીમાં પંખાની ઠંડી હવા ખાવા માટે આવતા લોકો પકડાતા ખુદ હોસ્પીટલ તંત્ર અને પોલીસ જવાનો પણ ચોંકી ગયા હતા અને એવું જણાયું હતું કે આ તો હોસ્પીટલ છે કે હોટેલ ?

Read More...

વિદેશી નાગરિકો-સામાન-હોટલનું પણ ચેકિંગ
i

-અમદાવાદમાં હાઈએલર્ટની અસર

સેન્ટ્રલ આઈ.બી.એ ગુજરાત ઉપર આતંકવાદી હુમલાની ભીતિ વ્યક્ત કરતો એલર્ટ જારી કર્યા બાદ અમદાવાદમાં વિદેશી નાગરિકો, તેમના સામાન, વાહન અને હોટલોનું સઘન ચેકીંગ કરવાની તાકીદ કરવામાં આવી છે. વિદેશી નાગરિકોના સ્વાંગમાં આતંકવાદી ઘૂસવાની ભીતિથી આ પગલાં લેવાઈ રહ્યાનું ઉચ્ચ સૂત્રો કહે છે.
જામનગરની ઓઈલ રિફાઈનરી અને અમદાવાદમાં વિશેષ સતર્કતા રાખવા સેન્ટ્રલ આઈ.બી.એ તાકીદ કરી છે.

Read More...

અમદાવાદ:20000 ગેરકાયદે બાંધકામોને નોટિસો

- ઈમ્પેક્ટ ફી ભરો નહીં તો....

દેશની અંદર માત્ર ગુજરાત જ એક એવું રાજ્ય હોવાનું કહેવાય છે કે જ્યાં ગણતરીના વર્ષોમાં જ બબ્બે વખત ઈમ્પેક્ટ-ફીની યોજના આવી છે. બીજો ઈતિહાસ એ રચાવા જઈ રહ્યો છે કે પહેલી વખત ઈમ્પેક્ટ-ફીની યોજના નિષ્ફળ ગઈ તેમાંથી અધિકારીઓએ કશો જ બોધપાઠ લીધો ના હતો તેના કારણે ફરી વખત પણ એ જ હાલ થશે. દરમ્યાનમાં મ્યુનિ.ના ટીડીઓ વિભાગે ૨૦,૦૦૦ જેટલા કોમર્શીયલ અને રહેણાંકના ગેરકાયદે બાંધકામોના માલિકોને નોટિસો ફટકારી છે.

Read More...

વડોદરા:SSG હોસ્પિટલમાં મેડિકલ એલર્ટ

-આતંકવાદી દહેશતને પગલે

ગુજરાતમાં અત્યારે આતંકવાદી હુમલાને પગલે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મંગળવારે અહીં સુરક્ષા એજન્સીઓએ સુરક્ષા અંગેની તપાસ કરી હતી તો બુધવારે અહીં મેડિકલ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે સંબંધિતોને દવા અને ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આતંકવાદી હુમલાની દહેશત કે મોટી સંખ્યામાં કોઇ દુર્ઘટના દરમિયાન ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર.....

Read More...

આર્મી દ્વારા લોકોનું ત્રાસવાદીઓની માફક ચેકિંગ

- હાંસોલની ઘટના

કેમ્પ હનુમાન વિસ્તારમાં આર્મી છાવણીની લગોલગ આવેલા હાંસોલ ગામનાં રહેવાસીઓ જાણે ત્રાસવાદી હોય તે રીતે આર્મી દ્વારા તેમનું ચેકીંગ થઈ રહ્યું છે. ૭૦ વર્ષથી વિના રોકટોક જ્યાંથી આવ-જા કરે છે તે રસ્તા પર પથ્થરની આડાશ મુકી દેવાઈ છે. તેમજ 'ચેક પોસ્ટ' બનાવી દઈ, ઘરમાંથી બહાર જતા કે પરત આવતા દરેક નાગરિકે ફરજિયાત રીતે રજિસ્ટરમાં નોંધ કરવી પડે છે. આ રીતની થઈ રહેલી હેરાનગતિથી કંટાળેલાં લોકોએ ભેગા થઈને વકીલ મારફતે આર્મીનાં જુદા જુદા ઓફીસરોને લીગલ નોટીસ ફટકારી છે.

Read More...

- રાજય પોલીસ વડાની બેઠક

દેશના અર્થતંત્રને ખોરવવા માટે અનેક વખત બ્લાસ્ટ કરી ચુકેલા આતંકીઓની મેલીમૂરાદ પાર પડી નહતી. પરંતુ આઇબી દ્વારા આપવામાં આવેલા તાજેતરના ઇનપૂટમાં આતંકીઓ ઓઇલ રિફાઇનરીઓને ટાર્ગેટ કરવા માટે ફરી રહ્યાના મેસેજ મળ્યો હતો. ઓઇલ રિફાઇનરીઓને ટાર્ગેટ કરી ઓઇલનો પુરવઠો ખોરવી નાંખી આતંકીઓ અર્થતંત્રને નુકશાન કરવાની પેરવીમાં હોવાની આશંકાથી રાજય પોલીસ વડાએ ઓઇલ રિફાઇનરીઓના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

Read More...

  Read More Headlines....

ઝારખંડનાં મુખ્યમંત્રીનું હેલિકોપ્ટરમાં દુર્ઘટના ઃ CM મુંડાનો ચમત્કારિક બચાવ

માયાવતીએ પોતાના બંગલા માટે પ્રજાનાં રૂ.86,00,00,000 વેડફ્‌યા

વોડાફોન કર મામલામાં કોઈ પુનર્વિચાર નહીં ઃ પ્રણવ મુખર્જી

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર એન.ડી.એ. નક્કી કરશે ઃ સુશીલ મોદી

સરકારને હવે પેટ્રોપેદાશો પર સબસિડી પોસાતી નથી ઃ નાણાપ્રધાન

 

બેન્કની ભૂલથી હરિયાણાના ખેડૂતના ખાતામાં ૯૬૫ કરોડ જમા!

 

Headlines

વડોદરામાં પોલીસ જવાનોએ કહ્યું આ તો હોસ્પીટલ છે કે હોટલ ?
છોટાઉદેપુરનાં ઝોઝ ગામમાં ઉનાળામાં માવઠું થયું
એર ઇન્ડિયાની હડતાળ આજે પણ ચાલુઃ ઉતારુઓ હેરાન-પરેશાન

અલ કાયદાનો બોમ્બર સીઆઇએનો ખબરી હતો ઃ સીઆઇએ

 
 

Entertainment

કરીના કપૂર અને રણબીર કપૂર એક સાથે કામ કરવા તૈયાર
સલમાન વિશે કંઇ પણ બોલતા હું ડરું છું ઃ અર્જુન કપૂર
કરિશ્મા કપૂરે તદ્દન નવોદિત સામે પુનરાગમન કેમ પસંદ કર્યું ?
ઇમરાન ખાન અભિનીત ફિલ્મ ચીનમાં કેન્ટોનીઝ ભાષામાં રજૂ થશેે
મહારાષ્ટ્રના મોટા ભાગના રાજકારણીઓ માધુરી દિક્ષિતથી નારાજ
 
 

Most Read News

મુસ્લિમ સાંસદોએ નિર્ણયને આવકાર્યો હજ સબસિડી દસ વર્ષમાં બંધ કરો ઃ સુપ્રીમ
બેન્કની ભૂલથી હરિયાણાના ખેડૂતના ખાતામાં ૯૬૫ કરોડ જમા!
વોડાફોન કર મામલામાં કોઈ પુનર્વિચાર નહીં ઃ પ્રણવ મુખર્જી
Live-in-Relationshipથી લગ્નોમાં ભંગાણ થઇ રહ્યું છે : હાઇકોર્ટ
ભાસ્કરના પત્રકારના સાગરિતના જામીન ફગાવાયા
 
 

News Round-Up

અર્જુન મુંડા અગાઉ બે વખત હવાઇ દુર્ઘટનામાં બચી ગયા હતા
ઝારખંડનાં મુખ્યમંત્રીનું હેલિકોપ્ટરમાં દુર્ઘટના:CMમુંડાનો બચાવ
સરકારને હવે પેટ્રોપેદાશો પર સબસિડી પોસાતી નથી ઃ નાણાપ્રધાન
જાતીય સતામણીની પીડિતાએ લગ્નની રાત્રે મૃત બાળકને જન્મ આપ્યો
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર એન.ડી.એ. નક્કી કરશે ઃ સુશીલ મોદી
 
 
 

 
 

Gujarat News

મુખ્યમંત્રીને આરોપી બનાવવા માટે ઝાકીયા જાફરી પુરાવા આપશે
કૃષિ રથયાત્રામાં પણ સંખ્યા ન થતાં નારાજ મુખ્યમંત્રીના કડક આદેશો

અમદાવાદનાં ૨૦ હજાર ગેરકાયદે બાંધકામોને મ્યુનિ.એ નોટિસો ફટકારી

વિદેશી નાગરિકો અને તેમના સામાન, હોટલનું પણ ચેકિંગ
એરઇન્ડિયાની ફલાઇટો રદ થતાં સેંકડો મુસાફરો રઝળી પડયા
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ

એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ

  [આગળ વાંચો...]
 

Business

૨૦૧૧-૧૨માં વરસાદના કારણે ૨૪૯ ટન ઘઉં અને ચોખા સડી ગયા
કોમોડિટી એક્સચેન્જોના કુલ કામકાજમાં કૃષિ પેદાશોનો હિસ્સો ૩૫ ટકા
દેશના ૨૯ વીજમથકો પાસે સપ્તાહ પૂરતો જ કોલસાનો સ્ટોક

ગાર મોકૂફીનો મિજાજ એક દિવસમાં પૂરો, બજાર ઠેરનું ઠેર

દેશમાં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના ધીમા ફેલાવા પ્રત્યે સેબીએ ચિંતા વ્યક્ત કરી
[આગળ વાંચો...]
 

Sports

રાજસ્થાને પૂણેને ૨૨ બોલ બાકી હતા ત્યારે સાત વિકેટથી હરાવ્યું
બેંગ્લોર અને મુંબઈએ પણ ફોર્મ જારી રાખવું પડશે
આખરી ઓવરમંા દિલધડક વિજય મેળવવાની અમને આદત પડી ગઈ છે
વેંકટેશ પ્રસાદની પત્ની જયંતિ સ્ટેડિયમમાં પોલીસ જોડે ઝઘડી પડી

IPL ની ફાઈનલ ચેન્નઈથી બીજે ખસેડવામાં આવે તેવી શક્યતા

 

Ahmedabad

કોંગ્રેસના પાટણ-ક્ષત્રિય સંમેલનની સફળતાથી ઉત્તર ગુજરાતમાં રાજકીય ચર્ચા
ઇલેક્ટ્રીસિટી ડયૂટીમાં આડેધડ માફી આપવાનું બંધ કરી દો
જમીન જીઆઈડીસીની વેચાય અને જંત્રી વડોદરાની લગાડે!

મેલેરિયાના ૧૦૦ થી વધુ કેસ ઃ એક યુવાનનું મૃત્યુ

•. 'પાસપોર્ટ અને ચેકબૂક જોઈતા હોય તો ૧૪ લાખ આપવા પડશે'
[આગળ વાંચો...]
 

Baroda

પ્રેમીની નજરની સામે બ્લેડ વડે કાંડાની નસો કાપી નાંખી
રનિંગ ટ્રેનમાંથી પડી ગયેલા ઈજનેરી વિદ્યાર્થીનું મોત
સરેરાશ ૫૦ ટકા લોકો મતદાન કરવા જતા નથી

સાધલીમાં સીમકાર્ડ વેચવાનું કૌંભાંડ ઃ ચાર વેપારી ઝડપાયા

અડધા વડોદરામાં આજે અને કાલે ભર ઉનાળે પાણી નહીં મળે
  [આગળ વાંચો...]
 

Surat

વરાછામાં કોમોડીટી ટ્રેડરની ઓફિસમાંથી ૫ કિલો ચાંદી ચોરાઇ
પાલિકા કમિશ્નરનો આદેશ છતા ઝોનનો સ્ટાફ ગાંઠતો નથી
રીપેર થતી સ્કૂલ બસ ભળકે બળતા ગેરેજ માલિકનું મોત
રીક્ષામાં મહિલા ઠગે આધેડનું બનીયાન કાપી રૃ।. ૨ લાખ સેરવ્યા
T.Y.BComની પરીક્ષા આપનાર અમરોલી કોલેજનો વિદ્યાર્થી ગુમ
  [આગળ વાંચો...]
 

South Gujarat

કામરેજ પોલીસની શંકાસ્પદ કામગીરી અંગ DYSPને તપાસ
બે ટાટા સુમો લઇને આવેલી ટોળકી ત્રણ પશુ ચોરી ગઇ
દમણમાં સતત ૨૪ કલાક પોલીસનું દરિયાઇ પેટ્રોલિંગ
બીલીમોરા પાલિકા પર આરોગ્ય સમિતિના પ્રમુખ જ મોરચો લાવ્યા
ખોલવડમાં વોન્ટેડ બુટલેગરની કારમાંથી દારૃનો જથ્થો પકડાયો
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ચરોતરમાં અસહ્ય ગરમીથી બે મોત
આણંદમાં આંગડિયા પેઢીમાંથી અર્ધા લાખની રોકડ ચોરાઇ
પેટલાદ તાલુકાના ચાંગા ગામના તલાટી વિરૃદ્દ પગલાં લેવાતાં નથી

શસ્ત્રોની હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ

ખાત્રજ ચોકડી પરથી પરીણિતાને ભગાડી જનાર સામે ગુનો નોંધાયો
  [આગળ વાંચો...]
 

Saurastra

કમોસમી વાદળિયા હવામાનથી શરદી-મેલેરિયાના કેસોમાં ઉછાળો
પોરબંદરના કરણ જાડેજા સહિત ત્રણ શખ્સોની થયેલી ધરપકડ

પોરબંદરમાં મુસ્લિમ યુવકની પજવણીથી યુવતીનો ગળેફાંસો

સામુહિક બળાત્કાર ગુજારાતા ઝેર પી લઇ મહિલાનો આપઘાતનો પ્રયાસ
કૃષિ મહોત્સવના તાયફા વચ્ચે નકલી બિયારણનું ધૂમ વેચાણ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બોટાદ શહેરમાં દસ દિવસે પાણી વિતરણ કરાતા મહિલાઓના દેકારા
સોનગઢ નજીક માર્ગ અકસ્માતે નિવૃત પી.એસ.આઇ.નું મોત
ભાવનગર એસ.ટી. ડેપોના બિલ્ડીંગમાં ભરઉનાળે છતમાંથી ટપકતું પાણી
શિહોરમાં વકરતી ટ્રાફિક સમસ્યા સામે પોલીસ તંત્રના આંખઆડા કાન
ભાજપના કાર્યકરે ટ્રાફીક બ્રિગેડને લાફો ઝીંકી દીધો
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઊંઝા તાલુકાના સુણોક ગામના તળાવમાંથી લાખો ટન ખનિજની ચોરી
થરાદ પાલિકામાં પાણીના મામલે મહિલાઓએ હોબાળો મચાવ્યો
દિયોદર માર્કેટયાર્ડમાં નાણાંકીય કટોકટીને લીધે ખરીદી ઠપ

ખેડબ્રહ્માના રાધીવાડ પાસે બસ પલટી ઃ પાંચને ઇજા

ઈડરના લાલપુર નજીકથી ૧.૧૮ લાખનો વિદેશી દારૃ ઝડપાયો

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved