Last Update : 09-May-2012, Wednesday

 

આઇફા એવોર્ડનો યજમાન શાહિદ કપૂર

-જૂનની ૭થી ૯ સુધી સિંગાપોરમાં સમારોહ યોજાશે

આગામી જૂનની સાતમીથી નવમી સુધી સિંગાપોરમાં યોજાનારા ૧૩મા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ્સ એકેડેમી એવોર્ડઝ્‌ (આઇફા) સમારોહમાં શાહિદ કપૂર યજમાનપદે હશે એવું આયોજકોએ કહ્યું હતું.

સમારોહની કેટલીક આઇટમ્સનું સંચાલન સુપરસ્ટાર શાહરુખ અને ૠતિક રોશન પણ કરશે.જો કે બેસ્ટ એક્ટર કેટેગરીમાં બંને કલાકારો એકબીજાના હરીફ હશેઃ શાહરુખ ડૉન ટુ માટે અને ૠતિક જિંદગી ના મિલેગી દોબારા માટે.

Read More...

આ ફિલ્મમાં હીરોઇન જ નથી, બોલો !

-બોક્સ ઑફિસ પર સફળતાની ડાયરેક્ટરને ખાતરી
ફિલ્મ ફેરારી કી સવારીમાં કોઇ મુખ્ય હીરોઇન નથી પરંતુ ડાયરેક્ટર વિઘુ વિનોદ ચોપરાને પોતાની ફિલ્મ બોક્સ ઑફિસ પર સફળ થવાની ખાતરી છે. એ કહે છે કે હું સારી વાર્તા કહેવામાં માનું છું, હીરો-હીરોઇનની ચંિતા કરતો નથી.

સોમવારે પત્રકારો સાથે વાત કરતાં કરતાં જ્યારે વિઘુ વિનોદ ચોપરાને પૂછવામાં આવ્યું કે હીરોઇનની ગેરહાજરીમાં ફિલ્મ ટિકિટ બારી પર પીટાઇ જવાનો તમને ડર નથી લાગતો ? .....

Read More...

ભારતીય ડિઝાઇનરો વેસ્ટમાં ચાલતા નથી
i

-મનીષ અરોરાનો અભિપ્રાય

ભારતીય ડિઝાઇનરો ઉત્તમ ડિઝાઇનીંગ કરે છે અને તેમના ડ્રેસિસમાં ભરત-ગૂંથણ જેવાં આકર્ષણો હોય છે પરંતુ પાશ્ચાત્ય દેશોમાં આ ડિઝાઇન્સ આકર્ષણરૂપ બનતી નથી એવો અભિપ્રાય પ્રસિદ્ધ ભારતીય ડિઝાઇનર મનીષ અરોરા ધરાવે છે.

મનીષ અરોરા દર વરસે પેરિસ વીકમાં એની નવી નવી ડિઝાઇન્સ રજૂ કરે છે અને લેડી ગાગા, કેટી પેરી, રિહાના અને નીકી મિનાઝ જેવી સેલેબ્રિટિઝ એની ડિઝાઇનની ચાહક છે.

Read More...

આમિરને મધ્યપ્રદેશ આવવા શિવરાજસિંહનું આમંત્રણ

-બેટી બચાવોનું કાર્ય અભિનંદનીય

પોતાના ધારાવાહિક સત્યમેવ જયતેનાં માધ્યમથી કન્યા ભ્રૂણ હત્યાનું અભિયાન શરૂ કરનાર ફિલ્મ અભિનેતા આમિર ખાનની પ્રશંસા કરતા મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આમિર ખાનને મધ્યપ્રદેશ આવવા માટે આમંત્રણ આપ્યું હોવાનું જાણવા મળે છે.

ચૌહાણે જણાવ્યું કે આમિર ખાન બેટી બચાવો અભિયાનનાં માધ્યમથી માનવીય કાર્ય હાથમાં લીધું છે, જે માટે તે અભિનંદનને પાત્ર છે. આ કાર્ય માટે તેમને મધ્યપ્રદેશ બોલાવાશે.

Read More...

બોલિવૂડની હોરર ફિલ્મો દર્શકોને ડરાવી શકશે?

- ભૂતપ્રેતની કથાઓ પસંદગી પામે છે

બોલિવૂડમાં હવે હોરર ફિલ્મોનો વાયરો ફૂંકાઇ રહ્યો જણાય છે. રોમાન્ટિક અને એક્શન ફિલ્મોની વચ્ચે ઓડિયન્સને ડરાવીને ઘૂમ કમાણી કરવા ફિલ્મ સર્જકો થનગની રહ્યા છે એમ લાગે છે. વિક્રમ ભટ્ટે હોન્ટેડ થ્રીડી બનાવી ત્યારે ફિલ્મની કથા અને ટેક્‌નોલોજી બઘું અદ્ધર હતું. અને છતાં ટિકિટબારી પર આ ફિલ્મે રોકડા રૂા.૨૭ કરોડની કમાણી કરી. એથી બીજા કેટલાક સર્જકોના મોંમાં પાણી આવ્યું કે આપણે પણ હોરર ફિલ્મો બનાવીએ.

Read More...

શાહિદનો રોલ અલી ઝફરને મળશે

- વેટ્ટાઇની હિન્દી રિમેઇકમાં

અત્યાર સુધી રોમાન્ટિક રોલ્સ કરનારો એક્ટર-ગીતકાર-ગાયક-સંગીતકાર અલી ઝફર હવે એક્શન રોલ કરવા તૈયાર થઇ રહ્યો છે. સાઉથની સુપરહિટ ફિલ્મ વેટ્ટાઇની હિન્દી રિમેઇકમાં શાહિદ કપૂરના ભાઇનો રોલ અલી ઝફર કરશે એવા અહેવાલો હતા. પરંતુ હવે જાણવા મળ્યા મુજબ ફિલ્મના મુખ્ય રોલ માટે અલી ઝફરની પસંદગી થઇ ચૂકી છે. માહિતગાર વર્તુળોએ જણાવ્યા મુજબ અગાઉ અલીને શાહિદના ભાઇનો રોલ આપવાની ઑફર મળી હતી.

Read More...

ટેલિવૂડમાં કાસ્ટિંગ કાઉચનું દૂષણ વઘુ

- પુરુષો પણ આ દૂષણથી બચ્યા નથી

 

સિમરન સૂદ અને વિજય પાલાંડેના કિસ્સાઓ બોલીવુડના ‘કાસ્ટંિગ કાઉચ’ના કલંકિત ઈતિહાસને ફરી એકવાર વિવાદમાં લાવીને મૂક્યો છે. આ બાબતે કેટલાક કહે છે કે, નવોદિતો આમાંથી બચી શકતા નથી જ્યારે કેટલાકનો દાવો છે કે હવે આ દૂષણ ટીવી અને બી- ગ્રેડની ફિલ્મોમાં વઘુ પ્રસર્યું છે. ‘કાઉચ’ની પ્રક્રિયા નવોદિતો નિર્માતા કે દિગ્દર્શકને મળે એ પહેલા જ શરૂ થઈ જાય છે.

Read More...

‘બોમ્બે ટોકિઝ’નો ભવ્ય ઈતિહાસ આ વર્ષે પુનઃ જીવિત થશે

ટિ્‌વંકલ ખન્ના સપ્ટેમ્બર મહિનામાં બીજા સંતાનને જન્મ આપશે

Entertainment Headlines

કરીના કપૂર અને રણબીર કપૂર એક સાથે કામ કરવા તૈયાર
સલમાન વિશે કંઇ પણ બોલતા હું ડરું છું ઃ અર્જુન કપૂર
કરિશ્મા કપૂરે તદ્દન નવોદિત સામે પુનરાગમન કેમ પસંદ કર્યું ?
ઇમરાન ખાન અભિનીત ફિલ્મ ચીનમાં કેન્ટોનીઝ ભાષામાં રજૂ થશેે

 

મહારાષ્ટ્રના મોટા ભાગના રાજકારણીઓ માધુરી દિક્ષિતથી નારાજ
હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ

Ahmedabad

કોંગ્રેસના પાટણ-ક્ષત્રિય સંમેલનની સફળતાથી ઉત્તર ગુજરાતમાં રાજકીય ચર્ચા
ઇલેક્ટ્રીસિટી ડયૂટીમાં આડેધડ માફી આપવાનું બંધ કરી દો
જમીન જીઆઈડીસીની વેચાય અને જંત્રી વડોદરાની લગાડે!

મેલેરિયાના ૧૦૦ થી વધુ કેસ ઃ એક યુવાનનું મૃત્યુ

•. 'પાસપોર્ટ અને ચેકબૂક જોઈતા હોય તો ૧૪ લાખ આપવા પડશે'
[આગળ વાંચો...]
 

Baroda

પ્રેમીની નજરની સામે બ્લેડ વડે કાંડાની નસો કાપી નાંખી
રનિંગ ટ્રેનમાંથી પડી ગયેલા ઈજનેરી વિદ્યાર્થીનું મોત
સરેરાશ ૫૦ ટકા લોકો મતદાન કરવા જતા નથી

સાધલીમાં સીમકાર્ડ વેચવાનું કૌંભાંડ ઃ ચાર વેપારી ઝડપાયા

અડધા વડોદરામાં આજે અને કાલે ભર ઉનાળે પાણી નહીં મળે
  [આગળ વાંચો...]
 

Surat

વરાછામાં કોમોડીટી ટ્રેડરની ઓફિસમાંથી ૫ કિલો ચાંદી ચોરાઇ
પાલિકા કમિશ્નરનો આદેશ છતા ઝોનનો સ્ટાફ ગાંઠતો નથી
રીપેર થતી સ્કૂલ બસ ભળકે બળતા ગેરેજ માલિકનું મોત
રીક્ષામાં મહિલા ઠગે આધેડનું બનીયાન કાપી રૃ।. ૨ લાખ સેરવ્યા
T.Y.BComની પરીક્ષા આપનાર અમરોલી કોલેજનો વિદ્યાર્થી ગુમ
  [આગળ વાંચો...]
 

South Gujarat

કામરેજ પોલીસની શંકાસ્પદ કામગીરી અંગ DYSPને તપાસ
બે ટાટા સુમો લઇને આવેલી ટોળકી ત્રણ પશુ ચોરી ગઇ
દમણમાં સતત ૨૪ કલાક પોલીસનું દરિયાઇ પેટ્રોલિંગ
બીલીમોરા પાલિકા પર આરોગ્ય સમિતિના પ્રમુખ જ મોરચો લાવ્યા
ખોલવડમાં વોન્ટેડ બુટલેગરની કારમાંથી દારૃનો જથ્થો પકડાયો
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ચરોતરમાં અસહ્ય ગરમીથી બે મોત
આણંદમાં આંગડિયા પેઢીમાંથી અર્ધા લાખની રોકડ ચોરાઇ
પેટલાદ તાલુકાના ચાંગા ગામના તલાટી વિરૃદ્દ પગલાં લેવાતાં નથી

શસ્ત્રોની હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ

ખાત્રજ ચોકડી પરથી પરીણિતાને ભગાડી જનાર સામે ગુનો નોંધાયો
  [આગળ વાંચો...]
 

Saurastra

કમોસમી વાદળિયા હવામાનથી શરદી-મેલેરિયાના કેસોમાં ઉછાળો
પોરબંદરના કરણ જાડેજા સહિત ત્રણ શખ્સોની થયેલી ધરપકડ

પોરબંદરમાં મુસ્લિમ યુવકની પજવણીથી યુવતીનો ગળેફાંસો

સામુહિક બળાત્કાર ગુજારાતા ઝેર પી લઇ મહિલાનો આપઘાતનો પ્રયાસ
કૃષિ મહોત્સવના તાયફા વચ્ચે નકલી બિયારણનું ધૂમ વેચાણ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બોટાદ શહેરમાં દસ દિવસે પાણી વિતરણ કરાતા મહિલાઓના દેકારા
સોનગઢ નજીક માર્ગ અકસ્માતે નિવૃત પી.એસ.આઇ.નું મોત
ભાવનગર એસ.ટી. ડેપોના બિલ્ડીંગમાં ભરઉનાળે છતમાંથી ટપકતું પાણી
શિહોરમાં વકરતી ટ્રાફિક સમસ્યા સામે પોલીસ તંત્રના આંખઆડા કાન
ભાજપના કાર્યકરે ટ્રાફીક બ્રિગેડને લાફો ઝીંકી દીધો
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઊંઝા તાલુકાના સુણોક ગામના તળાવમાંથી લાખો ટન ખનિજની ચોરી
થરાદ પાલિકામાં પાણીના મામલે મહિલાઓએ હોબાળો મચાવ્યો
દિયોદર માર્કેટયાર્ડમાં નાણાંકીય કટોકટીને લીધે ખરીદી ઠપ

ખેડબ્રહ્માના રાધીવાડ પાસે બસ પલટી ઃ પાંચને ઇજા

ઈડરના લાલપુર નજીકથી ૧.૧૮ લાખનો વિદેશી દારૃ ઝડપાયો

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

મુખ્યમંત્રીને આરોપી બનાવવા માટે ઝાકીયા જાફરી પુરાવા આપશે
કૃષિ રથયાત્રામાં પણ સંખ્યા ન થતાં નારાજ મુખ્યમંત્રીના કડક આદેશો

અમદાવાદનાં ૨૦ હજાર ગેરકાયદે બાંધકામોને મ્યુનિ.એ નોટિસો ફટકારી

વિદેશી નાગરિકો અને તેમના સામાન, હોટલનું પણ ચેકિંગ
એરઇન્ડિયાની ફલાઇટો રદ થતાં સેંકડો મુસાફરો રઝળી પડયા
 

International

ઇઝરાયેલના વડાપ્રધાને જાહેર કરેલી ચૂંટણી એક જ દિવસમાં રદ્દ કરી

ગિલાની સાંસદ તરીકે ગેરલાયક ઠરે તેવી શક્યતા ઃ પાક. સુપ્રીમ

અમેરિકાના ભારતીય રાજદ્વારીની પુત્રી દ્વારા ૧૫ લાખ ડોલરનો માનહાનિનો દાવો
અમેરિકી વિમાનને બોંબથી ફૂંકી મારવાનો અલ કાયદાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો
[આગળ વાંચો...]
 

National

સોનામાં મંદીનો આંચકો ઃ ભાવ તૂટી રૃ.૨૯ હજારની અંદર જતા રહ્યા

ઉ.પ્રદેશે રૃા. ૧ લાખ કરોડ, મહારાષ્ટ્રે રૃ. ૨૭૦૦ કરોડ માગ્યા ઃ પ.બંગાળ વ્યાજમાં રાહત માગે છે

રાષ્ટ્રપતિ બનવાનો આડકતરો સંકેત આપતા પ્રણવ મુખર્જી
નોઈડાની મહિલા પર એક જ દિવસમાં બે વાર ગેંગરેપ
રાજસ્થાન સરકારે સ્ત્રી ભૂ્રણ હત્યા અટકાવવા પ્રયાસો હાથ ધર્યા
[આગળ વાંચો...]

Sports

રાજસ્થાને પૂણેને ૨૨ બોલ બાકી હતા ત્યારે સાત વિકેટથી હરાવ્યું
બેંગ્લોર અને મુંબઈએ પણ ફોર્મ જારી રાખવું પડશે
આખરી ઓવરમંા દિલધડક વિજય મેળવવાની અમને આદત પડી ગઈ છે
વેંકટેશ પ્રસાદની પત્ની જયંતિ સ્ટેડિયમમાં પોલીસ જોડે ઝઘડી પડી

IPL ની ફાઈનલ ચેન્નઈથી બીજે ખસેડવામાં આવે તેવી શક્યતા

[આગળ વાંચો...]
 

Business

૨૦૧૧-૧૨માં વરસાદના કારણે ૨૪૯ ટન ઘઉં અને ચોખા સડી ગયા
કોમોડિટી એક્સચેન્જોના કુલ કામકાજમાં કૃષિ પેદાશોનો હિસ્સો ૩૫ ટકા
દેશના ૨૯ વીજમથકો પાસે સપ્તાહ પૂરતો જ કોલસાનો સ્ટોક

ગાર મોકૂફીનો મિજાજ એક દિવસમાં પૂરો, બજાર ઠેરનું ઠેર

દેશમાં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના ધીમા ફેલાવા પ્રત્યે સેબીએ ચિંતા વ્યક્ત કરી
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved