Last Update : 08-May-2012, Tuesday

 

Live-in-Relationshipથી લગ્નોમાં ભંગાણ થઇ રહ્યું છે

- બોમ્બે હાઇકોર્ટે એક કેસમાં ટીપ્પણી કરી

 

 

- મહિલાએ પતિને ભરણ-પોષણની રકમ વધારવા કહ્યું

મુંબઇ, તા.8 મે, 2012

 

Live-in-Relationshipથી લગ્નોમાં ભંગાણ થઇ રહ્યું છે, એવી ટીપ્પણી બોમ્બે હાઇકોર્ટે ભરણ-પોષણ માટેની રકમ વધારવા અંગે થયેલી એક અરજીના કેસની સુનાવણી દરમિયાન કરી હતી.

 

આ કેસમાં મહિલા પોતાના પતિ પાસેથી એ બધી જ સુવિધા ઉપલબ્ધ કરાવવા માગે છે કે, જે તેનો પતિ લિવ-ઇન પાર્ટનર અને તેના ત્રણ બાળકોને આપી રહ્યો છે. જ્યારે મહિલાનાં પતિએ તેનો વિરોધ કર્યો છે.

 

 

જસ્ટિસ પી.બી.મજૂમદાર અને અનૂપ મોહતાએ એક મહિલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે Live-in-Relationship લોકોના લગ્નજીવનને બરબાદ કરી રહ્યું છે. આ અરજીમાં તે મહિલાએ ફેમિલી કોર્ટનાં વર્ષ-2010ના નિર્ણયને પડકાર્યો છે અને ભરણ-પોષણની મળતી રકમમાં રૂ.2000 વધારવાનો આદેશ કરાયો હતો.

 

 

આ અરજીમાં મહિલાએ જણાવ્યું છે કે તેનો પતિ રેલવે વિભાગમાં મુખ્ય ટિકિટ ચેકર તરીકે કાર્યરત્ છે. તેમનાં લગ્ન 5 મે, 1987માં થયા હતા પરંતુ લગ્ન પછી મારી સાથે ખરાબ વર્તન કરતો અને મને તરછોડી દીધી હતી. ત્યારબાદ મેં 1988માં કેસ દાખલ કર્યો. જેમાં ફેમિલી કોર્ટે 1989માં આ મહિલાનાં પતિને આદેશ કર્યો છે કે તે પોતાની પત્નીને ભરણ-પોષણ માટે રૂ.400 દર મહિને આપે. ઓક્ટોબર-2000માં આ રકમ વધારીને રૂ.5000 કરવામાં આવી અને નવેમ્બર-2010માં આ રકમ રૂ.7000 થઇ.

 

 

આ મહિલાએ જણાવ્યું કે તેનો પતિ છેલ્લા 15 વર્ષથી વૈવાહિક જીવન જીવી રહ્યો છે અને તેનાથી તેને ત્રણ બાળકો પણ છે. તેની લાઇફ સ્ટાઇલ લક્ઝુરીયસ છે ત્યારે હું પણ આવી લાઇફ સ્ટાઇલ જીવવા હકદાર છું. જેના જવાબમાં પતિના વકીલે કહ્યું કે તેણે લગ્ન કર્યા નથી પરંતુ તે Live-in-Relationshipમાં જીવે છે.

 

ત્યારબાદ અંતમાં જસ્ટિસે આ મહિલાનાં પતિને જણાવ્યું હતું કે તમારી પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે તમે ટીકિટ ચેક કરો નહીં કે Live-in-Relationshipમાં રહો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved