Last Update : 08-May-2012, Tuesday

 

મરાઠી રાજનીતિજ્ઞો માઘુરી પર ખફા

-રાજ્યના એવોર્ડ સમારંભમાં ન આવી

મહારાષ્ટ્રના મોટા ભાગના રાજકારણીઓ ધક્‌ ધક્‌ ગર્લ માઘુરી દીક્ષિત-નેને પર ગુસ્સે ભરાયા છે. મહારાષ્ટ્ર રાજ્યના એવોર્ડ સમારંભમાં માઘુરી હાજર ન થઇ અને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે એણે મોટી રકમનું મહેનતાણું માગ્યું એટલે આ નેતાજીઓ બગડ્યા છે.

રાજ્યના ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણેના પુત્ર અને સ્વાભિમાન સંગઠનના નેતા નીતિશ રાણેએ ટ્‌વીટર પર લખ્યું કે આ તો બહુ શરમજનક કહેવાય.

Read More...

સલમાન જ મારા માટે સર્વસ્વ:અર્જુન

-એમના વિના હું ફિટ ન થઇ શકત
સલમાનભાઇ મારા માટે ભાઇ કરતાં વિશેષ છે. એમના વિશે કંઇ પણ બોલતાં હું ડરું છું કારણ કે એ શબ્દોનો દુરુપયોગ થવાનો ડર રહે છે એમ અર્જુન કપૂર કહે છે.

સદ્‌ગત મોના અને બોની કપૂરના પુત્ર અર્જુન માટે ફિલ્મ મેળવવાનું બહુુ મુશ્કેલ નહોતું. પરંતુ એ સમયે એનું વજન ૧૪૦ કિલો હતું. વજન ઊતારવું એ બહુ મુશ્કેલ કામ છે. એમાં સલમાને એને ખૂબ મદદ કરી એમ અર્જુન કહે છે.‘હું સલમાનભાઇ વિશે વઘુ નહીં કહું કારણ કે એ શબ્દોની ગેરસમજ થવાનો ડર છે.

Read More...

કરિશ્મા તદ્દન નવોદિત સાથે કેમ ચમકી ?
i

-5 વર્ષ પછી કરિશ્માનું પુનરાગમન

સામાન્ય રીતે થોડા સમયગાળા પછી ફિલ્મોમાં કમ બૅક કરતી હીરોઇન ટોચના સ્ટાર સાથે ચમકવાનું પસંદ કરે. પરંતુ કરિશ્મા કપૂરે સાવ અજનબી કહેવાય એવા કલાકારો સાથે પુનરાગમન કર્યું.

એ વિશે બોલતાં કરિશ્મા કહે છે, ડેન્જરસ ઇશ્ક ફિલ્મની કથા એવી છે કે એમાં ઇમેજ વિનાના હીરોની જરૂર હતી. જેની કોઇ જ ઇમેજ ન હોય એવા કલાકારની મુખ્ય ભૂમિકા હતી એેટલે ટોચના કલાકારને લેવાનો સવાલ નહોતો.

Read More...

બીગ બી સાથે કામ કરવું એ જ એક અનુભવ

-સંજય દત્ત અમિતાભને બિરદાવે છે

મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવું એ જ એક અનોખો અનુભવ છે એમ સંજય દત્ત કહે છે. રામ ગોપાલ વર્માની ફિલ્મ ડિપાર્ટમેન્ટમાં બંને સાથે ચમકી રહ્યા છે.

આ અગાઉ ૫૨વર્ષનો સંજય દત્ત બીગ બી સાથે હમ કિસી સે કમ નહીં, કાંટે, એકલવ્ય અને વિરુદ્ધ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તેણે કહ્યું કે અમિતાભ બચ્ચન જેવી હસ્તી સાથે આટલી બધી ફિલ્મોમાં કામ કરવા મળ્યું એને હું મારું સદ્‌ભાગ્ય ગણું છું.

Read More...

બોલિવૂડની હોરર ફિલ્મો દર્શકોને ડરાવી શકશે?

- ભૂતપ્રેતની કથાઓ પસંદગી પામે છે

બોલિવૂડમાં હવે હોરર ફિલ્મોનો વાયરો ફૂંકાઇ રહ્યો જણાય છે. રોમાન્ટિક અને એક્શન ફિલ્મોની વચ્ચે ઓડિયન્સને ડરાવીને ઘૂમ કમાણી કરવા ફિલ્મ સર્જકો થનગની રહ્યા છે એમ લાગે છે. વિક્રમ ભટ્ટે હોન્ટેડ થ્રીડી બનાવી ત્યારે ફિલ્મની કથા અને ટેક્‌નોલોજી બઘું અદ્ધર હતું. અને છતાં ટિકિટબારી પર આ ફિલ્મે રોકડા રૂા.૨૭ કરોડની કમાણી કરી. એથી બીજા કેટલાક સર્જકોના મોંમાં પાણી આવ્યું કે આપણે પણ હોરર ફિલ્મો બનાવીએ.

Read More...

શાહિદનો રોલ અલી ઝફરને મળશે

- વેટ્ટાઇની હિન્દી રિમેઇકમાં

અત્યાર સુધી રોમાન્ટિક રોલ્સ કરનારો એક્ટર-ગીતકાર-ગાયક-સંગીતકાર અલી ઝફર હવે એક્શન રોલ કરવા તૈયાર થઇ રહ્યો છે. સાઉથની સુપરહિટ ફિલ્મ વેટ્ટાઇની હિન્દી રિમેઇકમાં શાહિદ કપૂરના ભાઇનો રોલ અલી ઝફર કરશે એવા અહેવાલો હતા. પરંતુ હવે જાણવા મળ્યા મુજબ ફિલ્મના મુખ્ય રોલ માટે અલી ઝફરની પસંદગી થઇ ચૂકી છે. માહિતગાર વર્તુળોએ જણાવ્યા મુજબ અગાઉ અલીને શાહિદના ભાઇનો રોલ આપવાની ઑફર મળી હતી.

Read More...

ટેલિવૂડમાં કાસ્ટિંગ કાઉચનું દૂષણ વઘુ

- પુરુષો પણ આ દૂષણથી બચ્યા નથી

 

સિમરન સૂદ અને વિજય પાલાંડેના કિસ્સાઓ બોલીવુડના ‘કાસ્ટંિગ કાઉચ’ના કલંકિત ઈતિહાસને ફરી એકવાર વિવાદમાં લાવીને મૂક્યો છે. આ બાબતે કેટલાક કહે છે કે, નવોદિતો આમાંથી બચી શકતા નથી જ્યારે કેટલાકનો દાવો છે કે હવે આ દૂષણ ટીવી અને બી- ગ્રેડની ફિલ્મોમાં વઘુ પ્રસર્યું છે. ‘કાઉચ’ની પ્રક્રિયા નવોદિતો નિર્માતા કે દિગ્દર્શકને મળે એ પહેલા જ શરૂ થઈ જાય છે.

Read More...

‘બોમ્બે ટોકિઝ’નો ભવ્ય ઈતિહાસ આ વર્ષે પુનઃ જીવિત થશે

ટિ્‌વંકલ ખન્ના સપ્ટેમ્બર મહિનામાં બીજા સંતાનને જન્મ આપશે

Entertainment Headlines

સની દેઓલ અને રાજ કુમાર સંતોષી ૧૭ વરસ પછી સાથે કામ કરશે
‘ઝંજીર’ની રિમેકમાં સન્ની લિઓન આઇટમ ગીત કરશે
આશા પારેખ અને શત્રુધ્ન સંિહા વચ્ચેના અબોલા વરસો પછી તૂટ્યા
કરણ જોહરની ફિલ્મમાં શાહરૂખ ખાન- કાજોલની જોડી ફરી જોવા મળશે

 

બંગાળી પ્રજાના ક્રિકેટર ગાંગુલી પ્રત્યેના પ્રેમથી અમિતાભ આનંદિત
હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ

Ahmedabad

સવા બે વર્ષે બેઠક મળવા પાછળ મોદીની પછાત વર્ગ વિરોધી માનસિકતા
દેશને આર્થિક પાયમાલી તરફ ધકેલવાનો આતંકીઓનો પ્લાન!
રાજુ રામચંદ્રનનો રિપોર્ટ એ અભિપ્રાય માત્ર ઃ આખરી નિર્ણયની સત્તા કોર્ટને

ધનાઢય મહિલા અને ડ્રાઈવરની મિત્રાચારી પોલીસ સુધી પહોંચી!

•. મોદી અને મોરલ - બંને સાથે ચાલી જ શકતા નથી
[આગળ વાંચો...]
 

Baroda

૨૦૦ જેટલા દેશી રજવાડા આજે વડોદરામાં એકઠા થશે
ભરૃચમાં પાંચ ત્રાસવાદી ઘૂસ્યા હોવાના સંદેશાથી હાઈએલર્ટ
પ્રિયા ટોકિઝમા દારૃડિયા યુવાનની ધમાલ ઃ પાંચ વ્યક્તિને ઇજા

લુણા ગામના ૪૫ કૂવાઓમાંથી લાલ રંગનું જ પાણી મળે છે

સમાજે અન્યાય કર્યા બાદ પાનસિંહ બાગી બન્યો હતો
  [આગળ વાંચો...]
 

Surat

સ્કૂલ પ્રેસીડેન્ટ-ક્લાર્ક રૃ।.૧૮ હજાર ડોનેશન લેતા પકડાયા
મોબાઇલ શોપમાં બાકોરૃં પાડી દોઢ લાખના મોબાઇલની ચોરી
પાલિકાની ટીમ પર પોલીસની હાજરીમાં લોકોનો પથ્થરમારો
વીજ કંપનીના રોજેરોજ ધાંધીયાથી ઉદ્યોગને મોટો પ્રોડકશન લોસ
આર્થિક ભીંસથી ભાડેથી લૂમ્સ ચલાવતા આધેડનો આપઘાત
  [આગળ વાંચો...]
 

South Gujarat

મોટીનરોલીમાં રૃા.૧૬ લાખના ચોરીના કેમીકલ સાથે ચાર ઝડપાયા
ઉનાઇ માતાનું જુનું મંદિર બંધ કરાતા ગરમ પાણીના કુંડ સૂકાયા
ગૌચર જમીન ઝીંગાના તળાવ માટે ફાળવી દેવાતા ગ્રામજનોનો મોરચો
કરચેલિયા જુગાર કેસમાં પોલીસે લાખો રૃપિયાનો તોડ કર્યો હતો
વલસાડ રૃરલ પોલીસનો ASI રૃ।.૧૫૦૦ની લાંચ લેતા ઝડપાયો
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઉમરેઠનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતા માલ ભસ્મીભૂત
આણંદમાં જૂતાની દુકાનના માલિકને એકાઉન્ટન્ટે ૭૦ લાખનો ચૂનો લગાડયો
બે વર્ષ પૂર્વે ગેસના ૮૮ બાટલા ચોરનાર ૬ શખ્સો ઝડપાયા

છ મહિના પૂર્વે દારૃના કેસમાં સંડોવાયેલો બૂટલેગર પકડાયો

આતરસુંબાના વોર્ડ નં ૪ના રહીશો પાણી વિના ટળવળે છે
  [આગળ વાંચો...]
 

Saurastra

સાવરકુંડલામાં ડુપ્લીકેટ બીડી બનાવવાનું કારખાનુ ઝડપાયું
આરોગ્ય કેન્દ્રના મુદ્દે ચોરવાડમાં આંદોલન વેગવંતું

જેઠ સાથે મહિલાના આડા સંબંધનો અંજામઃ ભાઇના હાથે ભાઇની હત્યા

હાઉસિંગ બોર્ડ વસાહતમાં વારંવાર ગેસ ગળતરના મામલે ઉહાપોહ
વય માત્ર ૧૪ વર્ષ અને વજન અધધધ ૨૦૦ કિલો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ભાવનગરમાં ૬૧ વર્ષ પહેલા માનભાઇ ભટ્ટે રેડક્રોસની સ્થાપના કરી હતી
પ્રોબેશન પર હોય તે કર્મચારીને પણ ખાતાકીય તપાસ વગર છૂટા ન કરી શકાય
૧૧,૭૦૦ કિ.ગ્રા. ગાંજા સાથે ઝારખંડનો શખસ ઝડપાયો
બરવાળા તાલુકાના ચોકડી ગામનો બાળક નહેરના પાણીમાં લાપત્તા
રાષ્ટ્રીય પક્ષી મોરના અપમૃત્યુના વિરોધમાં સાવરકુંડલામાં આજે ધરણા
  [આગળ વાંચો...]
 

North Gujarat

અમદાવાદના લોકઅપમાં ભાગેલા ત્રણ આરોપીઓ પૈકી બે ડીસા પોલીસે ઝડપ્યા
આતંકવાદીઓ દ્વારા મેઇલ કરવામાં આવ્યાના પગલે સાબરકાંઠા જિલ્લામાં હાઇ એલર્ટ
રાધનપુરના ભલગામના ટોલટેક્સ પાસેથી છ લાખની કેશબોક્સની લૂંટ

સાબરકાંઠાનો યુવક યુપીએસસીમાં ઝળક્યો

બે જૂથ અથડામણથી ડઝન વ્યક્તિઓ ઘાયલ

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

પાંચ શકમંદો કાશ્મીર અને કેરળના વતની હોવાની શંકા
રાજકોટના ચીફ કમિશનરને સીબીડીટીએ ચાર્જશીટ આપી

લોકઅપની બારી તોડી ભાગેલા બે આરોપી ડીસામાંથી પકડાયા

સંિચાઈ વિભાગ અને મ્યુનિ. તંત્રને પાણીકાપ ઉઠાવી લેવાની ફરજ પડી
જામનગર ડીએસપી સુભાષ ત્રિવેદી સામે શિક્ષાત્મક પગલાં કેમ ન લેવા?
 

International

ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
[આગળ વાંચો...]
 

National

કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
[આગળ વાંચો...]

Sports

હું જેના હાથ નીચે રમ્યો છું તે કેપ્ટન્સમાં ગંભીર લાજવાબ છે ઃ બ્રેટ લી
ઓસ્ટ્રેલિયામાં મહિલા હોકી ખેલાડીનું બોલ વાગતા મૃત્યુ
પ્રેસિડેન્ટ કપ બોક્સિંગ સ્પર્ધામાં ભારતના દેવેન્દ્રોને સિલ્વર મેડલ
પાકિસ્તાન શ્રીલંકાના પ્રવાસમાં ત્રણ ટેસ્ટ,પાંચ વન ડેની શ્રેણી રમશે

૧૦થી ૩૧ ઓગસ્ટ શ્રીલંકામાં IPL જેવી લીગ રમાશે

[આગળ વાંચો...]
 

Business

FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved