Last Update : 08-May-2012, Tuesday

 

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર

કંપનીઓમાં પ્રમોટરોના શેરહોલ્ડિંગમાં ઘટાડોઃ એફઆઈઆઈનું રોકાણ વધ્યું

પ્રતિકૂળ વેપાર સ્થિતિ અને શેરના ભાવમાં આવી રહેલા ઘસારાને પગલે ભારતીય કંપનીઓના પ્રમોટરો પોતાની કંપનીમાંથી પોતાના હિસ્સા ઓછા કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. બીએસઈ-૫૦૦ કંપનીની વાત કરીએ તો આ કંપનીઓના પ્રમોટરોનું શેરહોલ્ડિંગ બજાર મૂલ્યના ૫૨ ટકા જેટલું છે.કંપની પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે ૫૧ ટકા શેરહોલ્ડિંની સામે આ મૂલ્ય માત્ર ૧ ટકો જ વધુ છે. માર્ચ ૨૦૦૯માં બીએસઈ કંપનીઓમાં પ્રમોટરોનું શેરહોલ્ડિંગ ૫૮ ટકા હતું.
પ્રમોટરો તથા તેમના સંબંધીઓ અનેક કારણોસર પોતાના હોલ્ડિંગ ઘટાડી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં વ્યાજદરમાં વધારો અને નફામાં ઘટાડાને ઘ્યાનમાં રાખી દેવા સાથેની કેટલીક કંપનીના પ્રમોટરોને નાણાં ઊભા કરવા તેમના શેર વેચવાની ફરજ પડી રહી છે. કંપનીઓ પોતાના સ્ટેકસ સંસ્થાકીય રોકાણકારોને વેચીને નાણાં ઊભી કરતી હોવાનું છેલ્લા ત્રણ વર્ષમાં જોવા મળ્યું છે. હાલમાં નાણાંકીય ખંેચ અનુભવતી કિંગફિશર એરલાઈન્સે ૨૦૧૧માં તેના ધિરાણદારોને તેમની લોન ઈક્વિટીમાં રૃપાંતરિત કરવા ફરજ પાડી હતી. કંપનીએ કન્વર્ટિબલ બોન્ડસ ઈક્વિટીમાં ફેરવી નાખ્યા હતા.
સરકાર દ્વારા પોતાની કંપનીઓની ઈક્વિટીના કરાઈ રહેલા વેચાણ પણ પ્રમોટરો દ્વારા શેરહોલ્ડિંગમાં ઘટાડાનું એક ઊદાહરણ છે. પાવર ગ્રીડ કોર્પોરેશન, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન તથા ઓએનજીસીમાં ઈક્વિટીના ડિસઈન્વેસ્ટમેન્ટથી સરકારના હોલ્ડિંગમાં ઘટાડો થયો છે. જો કે લિસ્ટેડ કંપનીઓમાં પબ્લિક હોલ્ડિંગ વધારીને ઓછામાં ઓછું ૨૫ ટકા કરવાના સેબીના આદેશને કારણે પણ પ્રમોટરોએ પોતાના હોલ્ડિંગ ઘટાડવાની ફરજ પડી રહી છે. પ્રમોટરોને આ માટે જૂન ૨૦૧૩ની ડેડલાઈન આપવામાં આવી છે.
પ્રમોટરો ઈક્વિટી વેચી રહ્યા છે તો ખરાબ બજારમાં પણ એફઆઈઆઈ ખરીદી કરી રહી છે. બીએસઈ - ૫૦૦ કંપનીમાં એફઆઈઆઈનું હોલ્ડિંગ જે ૨૦૦૯માં ૧૨.૯૦ ટકા હતું તે હાલમાં વધીને ૧૭ ટકા થઈ ગયું છે. પબ્લિક હોલ્ડિંગ વધારવા માટે અપાયેલી ડેડલાઈન લંબાવાશે નહીં એવી સેબીએ ખાસ ચેતવણી પણ ઉચ્ચારી છે. પ્રતિકૂળ બજાર સ્થિતિને કારણે કંપનીઓ સંસ્થાકીય વેચાણ કરવાનું વધુ મુનાસીબ માની રહી છે.
ખરાબ બજારને કારણે જાહેર જનતાને ઓફર કરવામાં સમયનો વેડફાટ સિવાય બીજું કશું નથી કારણ કે રિટેલ રોકાણકારો હાલમાં પ્રાઈમરી તથા સેકન્ડરી માર્કેટથી દૂર થઈ ગયા છે. આ હકીકતને ધ્યાનમાં રાખી કંપનીઓ ઈક્વિટી વેચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે માટે તેમણે તારીખ લંબાવી આપવા સરકાર સમક્ષ લોબિંગ પણ શરૃ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved