Last Update : 08-May-2012, Tuesday

 

એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ

લોન બુક વાર્ષિક ૨૦ ટકા વધીને રૃ.૧.૪૧ લાખ કરોડ

મુંબઈ,તા.૭
હાઉસીંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (એચડીએફસી) લિમિટેડે ૩૧, માર્ચ, ૨૦૧૨ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકની અપેક્ષાથી વધુ સારી કામગીરી નોંધાીવી છે. કંપનીનો ચોખ્ખોે નફો પાછલા વર્ષના સમાનગાળાના રૃ.૧૧૪૧.૯૫ કરોડથી ૧૬.૧૨ ટકા વધીને રૃ.૧૩૨૬.૧૪ કરોડ અને કુલ આવક રૃ.૩૭૮૪.૮૬ કરોડથી ૨૯.૨૨ ટકા વધીને રૃ.૪૮૯૧.૦૩ કરોડ થઈ છે.
કંપનીનો સ્ટેન્ડએલોન નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં ચોખ્ખો નફો રૃ.૩૫૩૪.૯૬ કરોડથી ૧૬.૬૨ ટકા વધીને રૃ.૪૧૨૨.૬૨ કરોડ અને કુલ આવક રૃ.૧૨૮૭૮.૦૭ કરોડથી ૩૪.૭૫ ટકા વધીને રૃ.૧૭૩૫૪.૨૮ કરોડ થયા છે. કોન્સોલિડેટેડ ધોરણે ગુ્રપનો વાર્ષિક ચોખ્ખો નફો રૃ.૪૫૨૮.૪૧ કરોડથી ૨૦.૬૨ ટકા વધીને રૃ.૫૪૬૨.૫૧ કરોડ અને કુલ આવક રૃ.૨૫૭૯૨.૬૩ કરોડથી ૧૬.૧૪ ટકા વધીને રૃ.૨૯૯૫૭.૫૩ કરોડ થયા છે. કંપનીએ શેરદીઠ રૃ.૧૧ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે.
ગુ્રપની હાઉસીંગ ફાઈનાન્સ બિઝનેસમાંથી વાર્ષિક આવક રૃ.૧૩૨૩૮.૪૪ કરોડથી વધીને રૃ.૧૭૮૬૮.૨૭ કરોડ, લાઈફ ઈન્સ્યોરન્સ બિઝનેસમાંથી રૃ.૧૧૦૮૫.૭૧ કરોડથી ઘટીને રૃ.૧૦૪૪૭.૯૬ કરોડ, જનરલ ઈન્સ્યોરન્સ બિઝનેસમાંથી રૃ.૬૮૬.૭૫ કરોડથી વધીને રૃ.૧૦૫૧.૮૬ કરોડ અને એસેટ મેનેજમેન્ટ બિઝનેસમાંથી રૃ.૭૯૪.૭૧ કરોડથી ઘટીને રૃ.૭૫૯.૬૬ કરોડ થઈ છે.
૩૧ માર્ચ, ૨૦૧૨ના અંતે કંપનીની લોન બુક રૃ.૧,૧૭,૧૨૭ કરોડથી વધીને રૃ.૧,૪૦,૮૭૫ કરોડ થઈ છે, જેમાં વર્ષ દરમિયાન એચડીએફસી બેંકને વેચવામાં આવેલી રૃ.૪૯૭૮ કરોડની લોનોનો સમાવેશ થતો નથી. ચોથા ત્રિમાસિક દરમિયાન કંપનીએ રૃ.૨ પેઈડ અપ ૨૭,૩૮,૨૦૦ શેરો કર્મચારીઓ-ડિરેકટરોને સ્ટોક ઓપ્શન્સ હેઠળ ફાળવ્યા છે અને અમુક વોરંટસ ધારકોને વોરંટસની બદલીમાં ૫૯,૯૦૦ શેરો ફાળવ્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved