Last Update : 08-May-2012, Tuesday

 

સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર ઉતરી ગયા

ડોલરના ભાવો ઘટી રૃ.૫૩ની અંદર જતા રહેતાં તથા વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે દબાણ હેઠળ રહેલી ઈમ્પોર્ટ કોસ્ટ

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બન ્ને કિંમતી ધાતુઓના ભાવોમાં ઉંચાી મથાળેથી ઝડપી ઘટાડો નોંધાયો હતો. સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૨૭૦ તૂટયા હતા. જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૪૨૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં ભાવો ઘટાડા પર રહેવા ઉપરાંત ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ભાવોમાં ઝડપી ઘટાડો આવતાં તથા ડોલરના ભાવો તૂટી રૃ.૫૩ની સપાટીની અંદર જતાં રહેતાં કિંમતી ધાતુઓની આયાત પડતરોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આયાત પડતરો નીચી આવતાં મુંબઈ હાજર બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં વેચનારા વધુ અને લેનારા ઓછા રહ્યા હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૩૧૦ વાળા રૃ.૨૯૨૪૫ ખુલી રૃ.૨૯૦૪૦ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૪૪૦ વાળા રૃ.૨૯૩૭૫ ખુલી રૃ.૨૯૧૭૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૬૪૫૦ વાળા રૃ.૫૬૧૮૦ ંખુલી રૃ.૫૬૦૩૦ બંધ રહ્યા હતા. મોડી સાંજે ચાંદીના ભાવો રૃ.૫૫૯૫૦ તથા કેશમાં ભાવો રૃ.૫૫૭૦૦થી ૫૫૭૫૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૬૪૩ ડોલ રવાળા આજે નીચામાં ૧૬૩૩.૪૦ થઈ સાંજે ૧૬૩૮.૯૦ ડોલર રહ્યા હતા જયારે ચાંદીના ભાવો ૩૦.૩૮ ડોલર વાળા આજે નીચામાં ૩૦.૦૧ થઈ સાંજે ૩૦.૨૭ ડોલર રહ્યા હતા. ડોલ રના ભાવો મુંબઈમાં આજે રૃ.૫૩.૪૭ વાળા ઉંચામાં રૃ.૫૩.૭૩ રહ્યા પછી નીચામાં રૃ.૫૨.૮૫ થઈ છેલ્લે રૃ.૫૨.૯૧ થયાના સમાચારો હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભૌવો રૃ.૧૨૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૨૯૪૮૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૬૨૦ રહ્યા હતા જયારે ત્યાં ચાંદીના હાજર ભાવો રૃ.૫૫૦ ઘટી રૃ.૫૫૭૦૦ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved