Last Update : 07-May-2012, Monday

 

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા

- સ્લમ બાળકોને કઠપૂતળી જેવા પરંપરાગત માઘ્યમ દ્વારા વિજ્ઞાનના સિદ્ધાંતો શિખવાડવા માટે એક કાર્યશાળાની શરૂઆત કરવામાં આવી છે.

ઈંગ્લિશ મિડીયમ સ્કુલમાં અભ્યાસ કરતા કોઈ બાળકને જો વિજ્ઞાનના સૌદ્ધાંતિક નિયમો બોર્ડ ઉપર લખીને સમજાવી દેવામાં આવે. ત્યારબાદ તે બાળકની પરીક્ષા લેવામાં આવે તો તે બાળક સારા નંબર સાથે પાસ થઈ જાય. પણ જો આજ રીતે કોઈ સ્લમ બાળકને સમજાવીને તેની એક્ઝામ લેવામાં આવે તો કદાચ તે બાળક આ એક્ઝામમાં પાસ થઈ શકશે નહીં. કારણ કે એ બાળકને વિજ્ઞાન એટલે શુ? તેનો કોઈ ખ્યાલ નથી? પરંતુ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી દેવાષિશ સ્કુલમાં અત્યારે એવી કાર્યશાળા ચાલી રહી છે. જેમાં આ સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો કે જે છુટક મજુરી કરીને પોતાના માતા પિતાની મદદ કરે છે, તે બાળકોને પપેટ શો ( કઠપૂતળી)ના માઘ્યમથી વિજ્ઞાનના સિદ્ધાંતો શિખવાડવામાં આવી રહ્યા છે. આ તમામ બાળકોને શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અત્યારે આ સ્કુલમાં લાવીને આ વિજ્ઞાનના પાઠ શિખવાડવામાં આવી રહ્યા છે. આ બાળકોને પપેટના માઘ્યમથી વિજ્ઞાન શિખવવા માટે સ્પેશિયલી દિલ્હીના સાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી બે વ્યક્તિને બોલાવવામાં આવ્યા છે. આ વર્કશોપમાં વિજ્ઞાનના નિયમો ઉપરાંત કઠપૂતળીને કાગળમાંથી કઈ રીતે તૈયાર કરવી, ઉપરાંત પપેટ કઈ રીતે ચલાવવી અને પપેટ શો વખતે ડાઈલોગ ડિલીવરી કઈ રીતે કરવી આ તમામ બાબતો પણ શિખવાડવામાં આવશે.
પપેટ શો દ્વારા વિજ્ઞાન શિખવાડવા આવેલા એસ એમ.ફેઝાની કહે છે કે કાર્ટુનની મદદથી બાળકને જો કોઈપણ અઘરી વસ્તુ પ્રેક્ટિકલી શિખવાડવામાં આવે તો બાળક તે જલ્દી શિખી જાય છે. કઠપૂતળીએ આપણુ પરંપરાગત માઘ્યમ છે અને એ જ માઘ્યમના ઉપયોગથી આ બાળકોને ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ટુ વે કોમ્યુનિકેશન હોવાથી બાળકોને પ્રશ્નો પૂછવા હોય તો તેમને પુછવાની છુટ આપવામાં આવી છે. અમે આ ટેક્નિક આ સંસ્થાના લોકોને પણ શિખવાડને જઈસુ જેના કારણે બીજા બાળકોને પણ આ જ્ઞાન મળી રહે.
હરેશભાઈ ત્રિવેદી કહે છે કે બાળકોને ભણવાની ઈચ્છા ઘણી હોય છે પણ ઘણીવાર પરિસ્થિતી એવી હોય છે કે કેટલાક બાળકોને છુટક મજુરી કર્યા કરવા સિવાય બીજા કોઈ છુટકારો હોતો નથી. અમારી સંસ્થાની સ્કુલો અંધજનમંડળ, શેલ્બી હોસ્પિટલ, સીવીસ હોસ્પિટલ, જુહાપૂરા વગેરે જેવા વિસ્તારોમાં ચાલી રહી છે. આ દરેક સ્કુલમાં અમારી સાથે વોલંટરી તરીકે ઘણા લોકો ભણાવવા માટે આવતા હોય છે. અમારી આ તમામ સ્કુલો રસ્તોઓ પર જ ચાલે છે. બાળકોને વિજ્ઞાનના સિદ્ધાતો સમજવામાં સરળતા રહે તે માટે આપણી પરંપરાગત અને બાળકોને મનોરંજન પુરી પાડનાર કથપૂતળીને માઘ્યમ બનાવીને સ્લમ બાળકોને વૈજ્ઞાનિક સિદ્ધાતો શિખવાડવામાં આવે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved