Last Update : 07-May-2012, Monday

 
સંયુક્ત રાષ્ટ્રસંઘની
સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી

આંતર સરકારી વાટાઘાટોનો આઠમો રાઉન્ડ યોજાયો

(પીટીઆઈ) સંયુક્તરાષ્ટ્રસંઘ,તા.૬
ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદની પુનર્રચનાની રજરૃરિયાત પર ભાર મૂકતા જણાવ્યું કે મહાસત્તાના આદેશ વિષેની માથાકૂટમાં પડવાના બદલે રાષ્ટ્રસંઘ એનો સમય એની પ્રાથમિક જવાબદારી જેવા વૈશ્વિક શાંતિ અને સલામતી જેવા મુદ્દા હાથ ધરવાના પ્રયાસો પાછળ વાપરે એ મહત્વનું છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદની પુનરર્ચના વિષે આંતર સરકારી વાટાઘાટોના આઠમા રાઉન્ડમાં ભાગ લેતા સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ભારતીય કાયમી પ્રતિનિધિ હરદીપસિંઘ પુરીએ જણાવ્યું કે સલામતી પરિષદની કાર્યપધ્ધતિઓને પરિષદની બહાર રહેલાઓ માટે જ નહિ, પરિષદની અંદર રહેલાઓ માટે પણ સુધારવાની જરૃર છે. આની સાબિતીરૃપે અનેક દ્રષ્ટાંતો મળી રહે એમ છે કે જે દર્શાવી આપે છે કે ક્યારેક તો કાયમી સભ્યો માટે પણ સલામતી પરિષદની કાર્યશૈલી, એની કાર્યપધ્ધતિમાં ઇચ્છવાયોગ્ય ઘણું બધું કરવાનું બાકી રહે છે.
એમણે કહ્યું કે જો રાષ્ટ્રસંઘે સલામતી પરિષદની પુનર્રચના વિષે પાંચ કાયમી સભ્યોના બોર્ડમાં આગમન સુધી રાહ જોવાની હોય તો આપણે બીજા ૧૦૦ વર્ષ સુધી જયાંનાં ત્યાં રહીશું કારણ કે છ દાયકા કરતાં લાંબા સમય અગાઉ લેવાયેલા જે નિર્ણયના આધારે ઉપરોક્ત પાંચ સભ્યો કાયમી સભ્યો બન્યા છે. તેઓ નવરચિત પરિષદને સ્વીકારવા માટે સહેલાણથી તૈયાર થાય એવી શક્યતા ઓછી છે.
પાંચ કાયમી સભ્યો વચ્ચ નોંધપાત્ર મતભેદો છે, એમ પુરીએ જણાવ્યું. એમણે બિન સભ્યોને સલામતી પરિષદની ઓછી મહત્વની પાંખોમાં પધ્ધતિસર પ્રવેશ આપવાની માંગણી કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved