Last Update : 07-May-2012, Monday

 

- કેન્દ્રનાં નાણાંમંત્રીએ વચન પાળ્યું

કેન્દ્ર સરકારે સોના પર ડ્યૂટી નાંખી હતી તે આજે સાંસદમાં માફ કરતાં ગુજરાતના સોની મહાજનો આનંદમાં આવી ગયા છે. ગુજરાતના સોનીના વેપારીઓએ 21 દિવસ હડતાળ પાડી તેના કારણે ડ્યૂટી દૂર કરાઇ હોવાથી અમદાવાદ સહિતના સોની મહાજનો આનંદમાં આવી ગયા છે. કેન્દ્ર સરકારે સોના પર ડ્યૂટી નાંખી હોવાથી ગુજરાત ભરના સોની મહાજનો નારાજ થયા હતા અને 21 દિવસ સુધી ધંધા રોજગારથી અગળા રહીને આંદોલન કર્યું હતું.

Read More...

ગુજરાતમાં ભગવાન બુદ્ધનું સ્મારક બનશે:મોદી

- ગુજરાત-બિહારનો નાતો સદીઓ પુરાણો

સુરતમાં બિહાર શતાબ્દી મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત અને બિહારનો નાતો સદીઓ પુરાણો છે. હાલમાં ગુજરાતમાં ખોદાણ દરમિયાન ભગવાન બુઘ્ધના અવશેષ મળ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં બુઘ્ધનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે. વઘુમાં જણાવ્યું કે મારો જ્યાં જન્મ થયો તે વડનગરમાં વર્ષો પહેલાં બુઘ્ધ ધર્મ માટે ઈન્સ્ટીટ્યુટ ચાલતી હતી. તેથી મારો નાતો બિહારની સાથે પહેલાથી જ છે.

Read More...

આતંકી દરિયાઇ માર્ગે ધુસી હુમલો કરે તેવી ભીતિ
i

- જામનગરમાં નૌકાદળ દ્વારા એર સર્વેલન્સ

 

લશ્કર-એ-તોઇબાનાં આતંકવાદીઓ દરિયાઇ માર્ગે ધુસણખોરી કરીને ગુજરાત સહિત દેશનાં ચાર રાજ્યોમાં હુમલા કરવાનું ષડયંત્ર રચી રહ્યા હોવાના ગુપ્તચર સંસ્થાઓનાં અહેવાલ બાદ ગુજરાતની દરિયાઇ સીમાની સુરક્ષા વધારી દેવાઇ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ અતિસંવેદનશીલ ગણાતા જામનગરનાં દરિયા પર વિમાન દ્વારા વોચ ગોઠવાઇ છે.

Read More...

અમદાવાદ : નકલી IT ઓફિસર પકડાયો

- કન્સ્ટ્રક્શન કંપની સાથે છેતરપીંડી

 

અમદાવાદમાં ‘નકલી પોલીસ’ પછી હવે નકલી ઈન્કમટેક્સ ઓફીસર બનીને ઠગાઈ કરવાની ચોંકાવનારી ઘટના બની છે. એસ.જી. હાઈવે ઉપર આવેલી સરકારી કામ કરતી બેકબોન એન્ટરપ્રાઈઝ લી. નામની કન્સ્ટ્રક્શન કંપનીમાં ઈન્કમટેક્સ ઓફીસર તરીકે ટેલીફોનિક વાતચિત કરી સેવાકીય સંસ્થા માટેના ૨૦ પાસ માણસ સાથે મોકલવાની વાત કરી હતી. ૨૦ પાસ સ્વિકારીને રૂા. ૨૦,૦૦૦ આપવાનું કહેવાયું હતું.

Read More...

નર્મદા ડેમની પણ સુરક્ષા વધારાઇ

- અંબાજી સહિત ધાર્મિક સ્થળોએ ચેકિંગ

ગુજરાતમાં આતંકવાદી હુમલાની દહેશતના પગલે નર્મદાડેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉપરાંત અંબાજી, સોમનાથ મંદિર સહિતના યાત્રાધામમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ જામનગર જિલ્લાના દરિયાકિનારે આવતા જતા જહાજનું ભારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ તેમજ જામનગરમાં દેશના દુશ્મન આતંકવાદીઓની નજર હોવાથી આતંકી હુમલાની ચેતવણીના પગલે ગુજરાતના તમામ સંવેદનશીલ શહેરોમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

Read More...

ગુજરાતમાં માનવ અધિકાર-ચૂંટણી પંચ આવશે

- રાજકીય ગતિવિધિ તેજ

 

તા. ૧૪ મેથી ૨૦ મે સુધી રાજકીય પક્ષો અને સરકાર વ્યસ્ત રહેશે. તા. ૧૪મીએ માનવ અધિકાર પંચ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવે છે અને તા. ૧૬ મેથી ચૂંટણી પંચની ટીમ પાંચ દિવસના પ્રવાસે આવી રહી છે. અત્યારથી જ કોંગ્રેસ- ભાજપ અને કેટલાક શ.ય્ર્.ં. એ રજૂઆતો અને બચાવ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. માનવ અધિકાર પંચ ઉત્તર ગુજરાત અને અમદાવાદ જિલ્લામાં બનેલા કસ્ટોડિયલ ડેથ તથા એટ્રોસીટીના કેસ અંગે તપાસ કરશે.

Read More...

- એક આરોપી હજુ ફરાર

અમદાવાદના સરદારનગર પોલીસ મથકના લોકઅપની બારી કાપીને ત્રણ આરોપી રવિવારે સવારે 10 પોલીસ કાફલાની હાજરીમાં ફરાર થઇ ગયા હતા.જેમાંથી બે આરોપીને ડિસા ખાતેથી પકડી પાડ્યા હતા. સરાદારનગર પોલીસે ચોરીના ગુનામાં સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા ત્રણ આરોપીને ટ્રાન્ફર વોરંટ આધારે તપાસ માટે લવાયા હતા અને રવિવારે સરદારનગ પોલીસ મથકાના લોકએપની બારી કાપીને પલાયન થઇ ગયા હતા.

Read More...

  Read More Headlines....

ગોધરા મુદ્દે મોદીની ભૂમિકાની અમિક્સ ક્યુરીની તપાસની માગ

કારસેવકોની સાથે અડવાણી સામે પણ કેસ ચાલે : CBI

ઝાકિયા જાફરીને SITનો 25 હજાર પાનાંનો અહેવાલ સોંપાયો

વસુંધરાના રાજીનામાની ધમકીથી કટારિયાએ યાત્રા પડતી મૂકી

વડોદરા રેલવે સ્ટેશનથી ૧૧૨ પક્ષીઓ ભરેલું પાર્સલ મળ્યું

સોના ઉપરની એક્સાઇઝ ડ્યુટી હટાવવાની જાહેરાત કરતાં નાણામંત્રી

 

Headlines

ઝાકિયા જાફરીને SITનો 25 હજાર પાનાંનો અહેવાલ સોંપાયો
કારસેવકોની સાથે અડવાણી સામે પણ કેસ ચાલે : CBI
સુરતમાં સાસરિયાના ત્રાસથી મહિલાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
સુરતમાં પથ્થરમારો થયો ઃ પાલિકાનાં બે કર્મચારીઓ ઘાયલ થયા
ભાવનગર ઃ વીજ કંપનીની ટીમ પર ગ્રામજનોનો હુમલો
 
 

Entertainment

‘બોમ્બે ટોકિઝ’નો ભવ્ય ઈતિહાસ આ વર્ષે પુનઃ જીવિત થશે
ટિ્‌વંકલ ખન્ના સપ્ટેમ્બર મહિનામાં બીજા સંતાનને જન્મ આપશે
બોલિવૂડ કરતાં ટેલિવૂડ અને બી ગ્રેડ ફિલ્મોમાં કાસ્ટંિગ કાઉચનું દૂષણ વઘુ
વેસ્ટ ઇન્ડિસનો બલ્લેબાજ ક્રિશ ગેઇલ બોલીવૂડમાં મુખ્ય અભિનેતા બનવા માગે છે
સફળ ફિલ્મની ફ્રેન્ચાઈસની સિકવલને મળેલી સફળતાને કારણે ઈમરાન હાશ્મી ખુશ છે
 
 

Most Read News

વોડાફોન જેવા કેસોમાં દંડ જતો કરવા સરકાર વિચારશે
ભારતનું મિસાઈલ સંરક્ષણ કવચ તૈયાર હોવાનો ડીઆરડીઓનો દાવો
સૌથી વધુ કાળા નાણાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઃ ઈન્ટે. એજન્સી

અમદાવાદ ઃ કૂવામાંથી બકરી કાઢતા  યુવાનનું મોત

ભાસ્કરના પત્રકારના સાગરિતના જામીન ફગાવાયા
 
 

News Round-Up

સોના ઉપરની એક્સાઇઝ ડ્યુટી હટાવવાની જાહેરાત કરતાં નાણામંત્રી
ઉઘડતા બજારે ભારતીય રૂપિયામાં નરમાઈ, 53.68ના મથાળે
ક્રૂડ ઑઈલનાં ભાવો તૂટતાં ઈન્ડિયન ઓઈલ સહિતની કંપનીના શેરો સુધર્યાં
વસુંધરાના રાજીનામાની ધમકીથી કટારિયાએ યાત્રા પડતી મૂકી
વન મિનિટ પ્લીઝ...
રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય
 
 
 

 
 

Gujarat News

ગુજરાતમાં ભગવાન બુદ્ધનું ભવ્ય સ્મારક બનાવાશે ઃ મોદી
ચૂંટણીના વર્ષમાં ખેડૂતોને સંિચાઈના પાણી માટે હાડમારી નહીં વેઠવી પડે

હવે, નકલી ઈન્કમટેક્સ ઓફિસર! એક ઠગ પકડાયો, સૂત્રધાર પલાયન

જામનગરના સાગર વિસ્તારમાં નૌકાદળ દ્વારા એર સર્વેલન્સ
ગુજરાતમાં પ્યુજોટનો પ્રોજેક્ટ સ્થપાવાની શક્યતા ઘૂંધળી
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....

અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ

  [આગળ વાંચો...]
 

Business

ઈવેન્ટફુલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૬૪૮૮થી ૧૭૧૬૬, નિફટી ૪૯૭૭થી ૫૧૮૮ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ ચાંદી પણ ઉછળી
વિવિધ નિકાસ પ્રોત્સાહનોેને કારણે દેશની તિજોરીને રૃપિયા ૭૦,૦૦૦ કરોડનો ફટકો

કેન્સરની દવા માટે નેટકોને લાઈસન્સ આપવાના નિર્ણય વિરુદ્ધ બેયરની અપીલ

ગુવારમાં કૃત્રિમ ઉછાળો લાવી વિવિધ જૂથો રૃ.૧૨૯૦ કરોડ ઘર કરી ગયાની આશંકા
[આગળ વાંચો...]
 

Sports

મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

 

Ahmedabad

મધરાતે દારૂના નશામાં ફરતા ૩ કોલેજિયન યુવક-યુવતી પકડાયા
‘સાહેબ,દારૂ વેચવાનો મને સો રૂપિયા પગાર મળે છે’
બી.કોમમાં સેન્ટ્રલ એડમિશન સીસ્ટમનો અમલ નહીં થાય !

સંચાલકો સામે વિવિધ શાળાઓના વાલીઓ લડત આપવાના મૂડમાં

•. સરદારનગર પોલીસ લોકઅપની બારી કાપી ત્રણ આરોપી ફરાર
[આગળ વાંચો...]
 

Baroda

મોડી રાત્રે કાર સળગી જતા બે વ્યક્તિ કારમાં જ ભડથું
વડોદરાના રસ્તાઓ પર ડબલડેકર બસ દોડતી થશે
દશ દિવસની પુત્રીને દૂધની બોટલ સાથે છોડી માતા ફરાર

કોળિયો મોઢામાં મુકતી વખતે જ શ્વાસ થંભી ગયો

અકોટામાં ગટરમાંથી માનવ ભૃણ મળી આવતા ખળભળાટ
  [આગળ વાંચો...]
 

Surat

ગુજરાતમાં ભગવાન બુધ્ધનું ભવ્ય સ્મારક બનાવાશે ઃ મોદી
ગેસ લાઇનમાં ભંગાણ પડતા ૩૦ ફુટ ઉંચા આગના ફુવારા ઉડયા
દમણનો કુખ્યાત બુટલેગર શાહરૃખ બલીઠાથી ઝડપાયો
ફોસ્ટાના ભાવિનો ફેંસલો કોર કમિટીની મિટીંગમાં થવાની શક્યતા
બોગસ વીલ બનાવી ખરવાસાની જમીન પચાવી ઃ એકની ધરપકડ
  [આગળ વાંચો...]
 

South Gujarat

પતિના આડાસંબંધથી ત્રાસી સળગી ગયેલી પત્નીનું મોત
દરગાહનો કબ્જો મેળવવા સાસુ-સાળાને ધીબેડી નાખતો જમાઇ
વલસાડ આવેલી પુત્રીને પિતાએ સાસરે જવાનું કહેતા ગુમ થઇ
એકલવાયુ જીવન વ્યતિત કરતા આધેડનો ગળાફાંસો
સરહદ પાર કરનાર જયેશ સોલંકીને રિમાન્ડ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઉમરેઠ પાલિકાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ
કપડવંજમાં નોકરીની ગેરંટી આપી કંપનીએ હજારો લોકોને છેતર્યા
આણંદથી ઉમરેઠ, આંકલાવ અને પેટલાદની બસો અનિયમિત

અગાસ પાસે ટ્રેનમાંથી ફંગોળાઈ ગયેલા શખ્સનું કપાઈ જતા મોત

વિરપુર તાલુકાના લાભાર્થીઓને છ માસથી સહાય મળી નથી
  [આગળ વાંચો...]
 

Saurastra

આતંકવાદી હુમલાની દહેશતથી જળસીમા ઉપર જોઇન્ટ પેટ્રોલીંગ
કાળી ફિલ્મ લગાડેલી ૯૬૮ કાર મળી, ૧ લાખનો દંડ વસુલ

કાલાવડમાં આયોજિત બાળ લગ્નમાં પોલીસ ત્રાટકીઃ છની ધરપકડ

ગોંડલના કારખાનાઓમાં ચોરી કરનારી તસ્કર ટોળકી ઝડપાઇ
જિલ્લા ઘટક સંઘમાંથી ત્રણ શિક્ષકો બે વર્ષ માટે સસ્પેન્ડ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બોટાદ આઇ.ટી.આઇ.માં સોફટવેર પ્રોગ્રામીંગની ૪૮ બેઠકો મંજૂર
તિર્થાધિપતિ શ્રી આદિનાથ દાદાની ૪૮૧મી સાલગીરી તા.૧૧મીએ ઉજવાશે
રાજકોટનાં પ્રૌઢની હત્યાના ચાર આરોપીઓ ચોટીલાથી ઝડપાયા
બોટાદથી લાંબા અંતરની બે નવી એક્સપ્રેસ બસ શરૃ કરાઇ
ચાર બેઠકોના નુકશાન સાથે ભાજપ પ્રેરીત પેનલ પુનઃ સતારૃઢ
  [આગળ વાંચો...]
 

North Gujarat

અંબાજીમાં વૈશાખી પૂનમે બે લાખથી વધુ યાત્રિકો ઉમટયા
માઉન્ટ આબુમાં વૈશાખી પૂનમે આદિવાસીઓ ઉમટી પડયા
અંબાજીમાં ભેદી ઝેરી વાઇરસના આતંકથી ૧૫૦ ભૂંડોનાં મોત

અમદાવાદની દોઢ વર્ષની સંતાનની માતાનો ત્રણ વખત વેપલો કરી દેવાયો

મહિલા મૃત બાળકને લઇ બજારમાં આમ-તેમ ભટકતી રહી

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved