Last Update : 07-May-2012, Monday

 
ચૂંટણીના વર્ષમાં ખેડૂતોને હાડમારી વેઠવી નહીં પડે
 

- નહેરોમાંથી બેરોકટોક પાણી લઈ શકશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોઈ ખેડૂતોને સંિચાઈના પાણી માટે આ વખતે હેરાનગતિ વેઠવી નહીં પડે. રાજ્ય સરકારે નર્મદા યોજનાની નહેરોમાંથી બેરોકટોક પાણી લઈ જવા દેવાનું નક્કી કર્યું છે. આને લીધે વિશેષ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટો ફાયદો થશે, કારણ માળિયા બ્રાન્ચ કેનાલમાંથી સંિચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. સુરેન્દ્રનગરના ઢાંકીથી રાજકોટના માળિયા સુધીની ૧૩૫ કિલોમીટર લાંબી, નર્મદા યોજનાની માળિયા બ્રાન્ચ કેનાલ ઉપર દર ઊનાળે બબાલ મચે છે.

Read More...

પરિવર્તન એજ..પ્રકૃતિનો નિયમ છે.. આમ અત્યારે જે વાતાવરણની અસર જે

રવિવારે એસ.જી. હાઇવે પર વિશાળ મેદાનમાં દેશભરના બાઇકર્સોની ડેરડેવિલ

Gujarat Headlines

ગુજરાતમાં ભગવાન બુદ્ધનું ભવ્ય સ્મારક બનાવાશે ઃ મોદી
ચૂંટણીના વર્ષમાં ખેડૂતોને સંિચાઈના પાણી માટે હાડમારી નહીં વેઠવી પડે

હવે, નકલી ઈન્કમટેક્સ ઓફિસર! એક ઠગ પકડાયો, સૂત્રધાર પલાયન

જામનગરના સાગર વિસ્તારમાં નૌકાદળ દ્વારા એર સર્વેલન્સ
ગુજરાતમાં પ્યુજોટનો પ્રોજેક્ટ સ્થપાવાની શક્યતા ઘૂંધળી
રસ્તો ક્રોસ કરતા પ્રજ્ઞાચક્ષુ યુવકને બસે કચડી નાંખ્યો
‘નો વ્હીકલ ઝોન’ના મુદ્દે થયેલી પીઆઇએલમાં આજે હાઇકોર્ટનો ચુકાદો
માનવ અધિકાર પંચ અને ચૂંટણી પંચના પ્રવાસથી રાજકીય ગતિવિધિ તેજ
સુરેન્દ્રનગર સિવાય સમગ્ર ગુજરાતમાં ગરમીથી રાહત

દોઢ ડાહ્યાની ડાયરી

Gujarat Samachar Exclusive

Ahmedabad

મધરાતે દારૂના નશામાં ફરતા ૩ કોલેજિયન યુવક-યુવતી પકડાયા
‘સાહેબ,દારૂ વેચવાનો મને સો રૂપિયા પગાર મળે છે’
બી.કોમમાં સેન્ટ્રલ એડમિશન સીસ્ટમનો અમલ નહીં થાય !

સંચાલકો સામે વિવિધ શાળાઓના વાલીઓ લડત આપવાના મૂડમાં

•. સરદારનગર પોલીસ લોકઅપની બારી કાપી ત્રણ આરોપી ફરાર
[આગળ વાંચો...]
 

Baroda

મોડી રાત્રે કાર સળગી જતા બે વ્યક્તિ કારમાં જ ભડથું
વડોદરાના રસ્તાઓ પર ડબલડેકર બસ દોડતી થશે
દશ દિવસની પુત્રીને દૂધની બોટલ સાથે છોડી માતા ફરાર

કોળિયો મોઢામાં મુકતી વખતે જ શ્વાસ થંભી ગયો

અકોટામાં ગટરમાંથી માનવ ભૃણ મળી આવતા ખળભળાટ
  [આગળ વાંચો...]
 

Surat

ગુજરાતમાં ભગવાન બુધ્ધનું ભવ્ય સ્મારક બનાવાશે ઃ મોદી
ગેસ લાઇનમાં ભંગાણ પડતા ૩૦ ફુટ ઉંચા આગના ફુવારા ઉડયા
દમણનો કુખ્યાત બુટલેગર શાહરૃખ બલીઠાથી ઝડપાયો
ફોસ્ટાના ભાવિનો ફેંસલો કોર કમિટીની મિટીંગમાં થવાની શક્યતા
બોગસ વીલ બનાવી ખરવાસાની જમીન પચાવી ઃ એકની ધરપકડ
  [આગળ વાંચો...]
 

South Gujarat

પતિના આડાસંબંધથી ત્રાસી સળગી ગયેલી પત્નીનું મોત
દરગાહનો કબ્જો મેળવવા સાસુ-સાળાને ધીબેડી નાખતો જમાઇ
વલસાડ આવેલી પુત્રીને પિતાએ સાસરે જવાનું કહેતા ગુમ થઇ
એકલવાયુ જીવન વ્યતિત કરતા આધેડનો ગળાફાંસો
સરહદ પાર કરનાર જયેશ સોલંકીને રિમાન્ડ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઉમરેઠ પાલિકાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ
કપડવંજમાં નોકરીની ગેરંટી આપી કંપનીએ હજારો લોકોને છેતર્યા
આણંદથી ઉમરેઠ, આંકલાવ અને પેટલાદની બસો અનિયમિત

અગાસ પાસે ટ્રેનમાંથી ફંગોળાઈ ગયેલા શખ્સનું કપાઈ જતા મોત

વિરપુર તાલુકાના લાભાર્થીઓને છ માસથી સહાય મળી નથી
  [આગળ વાંચો...]
 

Saurastra

આતંકવાદી હુમલાની દહેશતથી જળસીમા ઉપર જોઇન્ટ પેટ્રોલીંગ
કાળી ફિલ્મ લગાડેલી ૯૬૮ કાર મળી, ૧ લાખનો દંડ વસુલ

કાલાવડમાં આયોજિત બાળ લગ્નમાં પોલીસ ત્રાટકીઃ છની ધરપકડ

ગોંડલના કારખાનાઓમાં ચોરી કરનારી તસ્કર ટોળકી ઝડપાઇ
જિલ્લા ઘટક સંઘમાંથી ત્રણ શિક્ષકો બે વર્ષ માટે સસ્પેન્ડ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બોટાદ આઇ.ટી.આઇ.માં સોફટવેર પ્રોગ્રામીંગની ૪૮ બેઠકો મંજૂર
તિર્થાધિપતિ શ્રી આદિનાથ દાદાની ૪૮૧મી સાલગીરી તા.૧૧મીએ ઉજવાશે
રાજકોટનાં પ્રૌઢની હત્યાના ચાર આરોપીઓ ચોટીલાથી ઝડપાયા
બોટાદથી લાંબા અંતરની બે નવી એક્સપ્રેસ બસ શરૃ કરાઇ
ચાર બેઠકોના નુકશાન સાથે ભાજપ પ્રેરીત પેનલ પુનઃ સતારૃઢ
  [આગળ વાંચો...]
 

North Gujarat

અંબાજીમાં વૈશાખી પૂનમે બે લાખથી વધુ યાત્રિકો ઉમટયા
માઉન્ટ આબુમાં વૈશાખી પૂનમે આદિવાસીઓ ઉમટી પડયા
અંબાજીમાં ભેદી ઝેરી વાઇરસના આતંકથી ૧૫૦ ભૂંડોનાં મોત

અમદાવાદની દોઢ વર્ષની સંતાનની માતાનો ત્રણ વખત વેપલો કરી દેવાયો

મહિલા મૃત બાળકને લઇ બજારમાં આમ-તેમ ભટકતી રહી

  [આગળ વાંચો...]

 

 


 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved