Last Update : 07-May-2012, Monday

 

પૂનમ પાંડે એક નંબરની જૂઠ્ઠી હોવાનો આક્ષેપ

- રોઝેલિન ખાનનો ખુલ્લો આક્ષેપ

મારી તુલના પૂનમ પાંડે સાથે નહીં કરો. હું પૂનમ પાંડે કરતાં જુદી છું. પૂનમ પાંડે તો એક નંબરની જૂઠ્ઠી છે એવો ગુસ્સો રોઝેલિન ખાને વ્યક્ત કર્યો હતો. કરન કક્કર ખૂન કેસમાં રાહત મેળવીને બ્રેસ્ટ કેન્સર અંગેની એડ ફિલ્મ કરનારી અને અબોલ જાનવરો માટે કામ કરતી સંસ્થા પેટા માટે ઠીક ઠીક બોલ્ડ કહી શકાય એવી એડ ફિલ્મો કરનારી રોઝેલિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પૂનમ ફક્ત સનસનાટી સર્જવા માટે બોલે છે અને બોલે છે એ પ્રમાણે કરતી નથી. તમે એનાં વિધાનો જુઓ અને એનું વર્તન જુઓ.

Read More...

સ્ટેડિયમમાં આ ગીત ગૂંજી ઉઠતા બીગ બી ખુશ

- મૂળ આ ગીત અમિતાભે ગાયું છે
કોલકાતા નાઇટ્‌સ રાઇડર્સ અને પૂણે વોરિયર્સ વચ્ચેની મેચ દરમિયાન બંગાળી પ્રજાએ જે રીતે સૌરવ ગાંગુલી માટે સતત એકલા ચલો રે ગાઇને પ્રેમ વ્યક્ત કર્યો એ જોઇને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ખુશ થઇ ગયા હતા. મૂળ રવીન્દ્રનાથ ઠાકુર રચિત આ ગીત અમિતાભે પોતાના ખરજના ધુંટાયેલા કંઠમાં ફિલ્મ કહાની માટે ગાયું હતું. ગાંગુલી ઇડન ગાર્ડનમાં પોતાની જ ભૂતપૂર્વ ટીમ સામે પહેલીવાર રમ્યો હતો.અગાઉ એ કોલકાતા નાઇટ્‌સ રાઇડર્સનો ખેલાડી હતી.

Read More...

કોલાવેરી ડી અકસ્માતે હીટ નીવડ્યું હતું
i

- કૈલાસ ખેરે ગીતને ચાલુ કહ્યું

પોતાના બેન્ડ કૈલાસા સાથે અમેરિકાની ટૂર પર ગયેલા સૂફી ગાયક કૈલાસ ખેરે કહ્યું હતું કે કોલાવેરી ડી અકસ્માત હિટ નીવડ્યું હતું. સમયના વહેવા સાથે આ ગીત ભૂલાઇ જશે. પોતાનાં સૂફી ગીતો સાથે બોલિવૂડમાં છવાઇ ગયેલા આ ગાયકે વઘુમાં કહ્યું હતું કે મારી દ્રષ્ટિએ કોલાવેરી ડી સાવ સામાન્ય રચના હતી. મિડિયામાં વઘુ પડતા પ્રચાર અને ખોટી હો હાને કારણે એવી છાપ પડી હતી કે આ એક યુગસર્જક રચના છે. વાસ્તવમાં સમયના વહેવા સાથે આવાં ગીતો ભૂલાઇ જતાં હોય છે.

Read More...

સત્યમેવ જયતેનું ગીત તફડંચી હોવાનો આક્ષેપ

- ૨૦૦૦માં રજૂ થયેલા આલ્બમમાંથી ઊઠાવ્યું

આમિર ખાનના બહુ ગાજેલા ટીવી શો સત્યમેવ જયતે માટે રજૂ થતું ૨૨ મિનિટનું ગીત અગાઉના હિટ ગીતની તફડંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. યુફોરિયાના મુખ્ય ગાયક પલાશ સેને આ આક્ષેપ કરતાં કહ્યું હતું કે મને મારા ચાહકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારા ૨૦૦૦ની સાલમાં રજૂ થયેલા ‘ફિર ઘૂમ’ આલ્બમમાંથી આ ગીતની તર્જ ઉઠાવી લેવામાં આવી હતી.આમિર ખાનના ટીવી શોના ગીતનું સ્વરનિયોજન રામ સંપટે કર્યું હતું.

Read More...

બોલિવૂડની હોરર ફિલ્મો દર્શકોને ડરાવી શકશે?

- ભૂતપ્રેતની કથાઓ પસંદગી પામે છે

બોલિવૂડમાં હવે હોરર ફિલ્મોનો વાયરો ફૂંકાઇ રહ્યો જણાય છે. રોમાન્ટિક અને એક્શન ફિલ્મોની વચ્ચે ઓડિયન્સને ડરાવીને ઘૂમ કમાણી કરવા ફિલ્મ સર્જકો થનગની રહ્યા છે એમ લાગે છે. વિક્રમ ભટ્ટે હોન્ટેડ થ્રીડી બનાવી ત્યારે ફિલ્મની કથા અને ટેક્‌નોલોજી બઘું અદ્ધર હતું. અને છતાં ટિકિટબારી પર આ ફિલ્મે રોકડા રૂા.૨૭ કરોડની કમાણી કરી. એથી બીજા કેટલાક સર્જકોના મોંમાં પાણી આવ્યું કે આપણે પણ હોરર ફિલ્મો બનાવીએ.

Read More...

શાહિદનો રોલ અલી ઝફરને મળશે

- વેટ્ટાઇની હિન્દી રિમેઇકમાં

અત્યાર સુધી રોમાન્ટિક રોલ્સ કરનારો એક્ટર-ગીતકાર-ગાયક-સંગીતકાર અલી ઝફર હવે એક્શન રોલ કરવા તૈયાર થઇ રહ્યો છે. સાઉથની સુપરહિટ ફિલ્મ વેટ્ટાઇની હિન્દી રિમેઇકમાં શાહિદ કપૂરના ભાઇનો રોલ અલી ઝફર કરશે એવા અહેવાલો હતા. પરંતુ હવે જાણવા મળ્યા મુજબ ફિલ્મના મુખ્ય રોલ માટે અલી ઝફરની પસંદગી થઇ ચૂકી છે. માહિતગાર વર્તુળોએ જણાવ્યા મુજબ અગાઉ અલીને શાહિદના ભાઇનો રોલ આપવાની ઑફર મળી હતી.

Read More...

ટેલિવૂડમાં કાસ્ટિંગ કાઉચનું દૂષણ વઘુ

- પુરુષો પણ આ દૂષણથી બચ્યા નથી

 

સિમરન સૂદ અને વિજય પાલાંડેના કિસ્સાઓ બોલીવુડના ‘કાસ્ટંિગ કાઉચ’ના કલંકિત ઈતિહાસને ફરી એકવાર વિવાદમાં લાવીને મૂક્યો છે. આ બાબતે કેટલાક કહે છે કે, નવોદિતો આમાંથી બચી શકતા નથી જ્યારે કેટલાકનો દાવો છે કે હવે આ દૂષણ ટીવી અને બી- ગ્રેડની ફિલ્મોમાં વઘુ પ્રસર્યું છે. ‘કાઉચ’ની પ્રક્રિયા નવોદિતો નિર્માતા કે દિગ્દર્શકને મળે એ પહેલા જ શરૂ થઈ જાય છે.

Read More...

‘બોમ્બે ટોકિઝ’નો ભવ્ય ઈતિહાસ આ વર્ષે પુનઃ જીવિત થશે

ટિ્‌વંકલ ખન્ના સપ્ટેમ્બર મહિનામાં બીજા સંતાનને જન્મ આપશે

Entertainment Headlines

‘બોમ્બે ટોકિઝ’નો ભવ્ય ઈતિહાસ આ વર્ષે પુનઃ જીવિત થશે
ટિ્‌વંકલ ખન્ના સપ્ટેમ્બર મહિનામાં બીજા સંતાનને જન્મ આપશે
બોલિવૂડ કરતાં ટેલિવૂડ અને બી ગ્રેડ ફિલ્મોમાં કાસ્ટંિગ કાઉચનું દૂષણ વઘુ
વેસ્ટ ઇન્ડિસનો બલ્લેબાજ ક્રિશ ગેઇલ બોલીવૂડમાં મુખ્ય અભિનેતા બનવા માગે છે

 

સફળ ફિલ્મની ફ્રેન્ચાઈસની સિકવલને મળેલી સફળતાને કારણે ઈમરાન ખુશ છે
અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
શાહિદ પાછળ પડેલી વાસ્તવિકતા !

Ahmedabad

મધરાતે દારૂના નશામાં ફરતા ૩ કોલેજિયન યુવક-યુવતી પકડાયા
‘સાહેબ,દારૂ વેચવાનો મને સો રૂપિયા પગાર મળે છે’
બી.કોમમાં સેન્ટ્રલ એડમિશન સીસ્ટમનો અમલ નહીં થાય !

સંચાલકો સામે વિવિધ શાળાઓના વાલીઓ લડત આપવાના મૂડમાં

•. સરદારનગર પોલીસ લોકઅપની બારી કાપી ત્રણ આરોપી ફરાર
[આગળ વાંચો...]
 

Baroda

મોડી રાત્રે કાર સળગી જતા બે વ્યક્તિ કારમાં જ ભડથું
વડોદરાના રસ્તાઓ પર ડબલડેકર બસ દોડતી થશે
દશ દિવસની પુત્રીને દૂધની બોટલ સાથે છોડી માતા ફરાર

કોળિયો મોઢામાં મુકતી વખતે જ શ્વાસ થંભી ગયો

અકોટામાં ગટરમાંથી માનવ ભૃણ મળી આવતા ખળભળાટ
  [આગળ વાંચો...]
 

Surat

ગુજરાતમાં ભગવાન બુધ્ધનું ભવ્ય સ્મારક બનાવાશે ઃ મોદી
ગેસ લાઇનમાં ભંગાણ પડતા ૩૦ ફુટ ઉંચા આગના ફુવારા ઉડયા
દમણનો કુખ્યાત બુટલેગર શાહરૃખ બલીઠાથી ઝડપાયો
ફોસ્ટાના ભાવિનો ફેંસલો કોર કમિટીની મિટીંગમાં થવાની શક્યતા
બોગસ વીલ બનાવી ખરવાસાની જમીન પચાવી ઃ એકની ધરપકડ
  [આગળ વાંચો...]
 

South Gujarat

પતિના આડાસંબંધથી ત્રાસી સળગી ગયેલી પત્નીનું મોત
દરગાહનો કબ્જો મેળવવા સાસુ-સાળાને ધીબેડી નાખતો જમાઇ
વલસાડ આવેલી પુત્રીને પિતાએ સાસરે જવાનું કહેતા ગુમ થઇ
એકલવાયુ જીવન વ્યતિત કરતા આધેડનો ગળાફાંસો
સરહદ પાર કરનાર જયેશ સોલંકીને રિમાન્ડ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઉમરેઠ પાલિકાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ
કપડવંજમાં નોકરીની ગેરંટી આપી કંપનીએ હજારો લોકોને છેતર્યા
આણંદથી ઉમરેઠ, આંકલાવ અને પેટલાદની બસો અનિયમિત

અગાસ પાસે ટ્રેનમાંથી ફંગોળાઈ ગયેલા શખ્સનું કપાઈ જતા મોત

વિરપુર તાલુકાના લાભાર્થીઓને છ માસથી સહાય મળી નથી
  [આગળ વાંચો...]
 

Saurastra

આતંકવાદી હુમલાની દહેશતથી જળસીમા ઉપર જોઇન્ટ પેટ્રોલીંગ
કાળી ફિલ્મ લગાડેલી ૯૬૮ કાર મળી, ૧ લાખનો દંડ વસુલ

કાલાવડમાં આયોજિત બાળ લગ્નમાં પોલીસ ત્રાટકીઃ છની ધરપકડ

ગોંડલના કારખાનાઓમાં ચોરી કરનારી તસ્કર ટોળકી ઝડપાઇ
જિલ્લા ઘટક સંઘમાંથી ત્રણ શિક્ષકો બે વર્ષ માટે સસ્પેન્ડ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બોટાદ આઇ.ટી.આઇ.માં સોફટવેર પ્રોગ્રામીંગની ૪૮ બેઠકો મંજૂર
તિર્થાધિપતિ શ્રી આદિનાથ દાદાની ૪૮૧મી સાલગીરી તા.૧૧મીએ ઉજવાશે
રાજકોટનાં પ્રૌઢની હત્યાના ચાર આરોપીઓ ચોટીલાથી ઝડપાયા
બોટાદથી લાંબા અંતરની બે નવી એક્સપ્રેસ બસ શરૃ કરાઇ
ચાર બેઠકોના નુકશાન સાથે ભાજપ પ્રેરીત પેનલ પુનઃ સતારૃઢ
  [આગળ વાંચો...]
 

North Gujarat

અંબાજીમાં વૈશાખી પૂનમે બે લાખથી વધુ યાત્રિકો ઉમટયા
માઉન્ટ આબુમાં વૈશાખી પૂનમે આદિવાસીઓ ઉમટી પડયા
અંબાજીમાં ભેદી ઝેરી વાઇરસના આતંકથી ૧૫૦ ભૂંડોનાં મોત

અમદાવાદની દોઢ વર્ષની સંતાનની માતાનો ત્રણ વખત વેપલો કરી દેવાયો

મહિલા મૃત બાળકને લઇ બજારમાં આમ-તેમ ભટકતી રહી

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

ગુજરાતમાં ભગવાન બુદ્ધનું ભવ્ય સ્મારક બનાવાશે ઃ મોદી
ચૂંટણીના વર્ષમાં ખેડૂતોને સંિચાઈના પાણી માટે હાડમારી નહીં વેઠવી પડે

હવે, નકલી ઈન્કમટેક્સ ઓફિસર! એક ઠગ પકડાયો, સૂત્રધાર પલાયન

જામનગરના સાગર વિસ્તારમાં નૌકાદળ દ્વારા એર સર્વેલન્સ
ગુજરાતમાં પ્યુજોટનો પ્રોજેક્ટ સ્થપાવાની શક્યતા ઘૂંધળી
 

International

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
[આગળ વાંચો...]
 

National

ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
[આગળ વાંચો...]

Sports

મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

[આગળ વાંચો...]
 

Business

ઈવેન્ટફુલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૬૪૮૮થી ૧૭૧૬૬, નિફટી ૪૯૭૭થી ૫૧૮૮ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ ચાંદી પણ ઉછળી
વિવિધ નિકાસ પ્રોત્સાહનોેને કારણે દેશની તિજોરીને રૃપિયા ૭૦,૦૦૦ કરોડનો ફટકો

કેન્સરની દવા માટે નેટકોને લાઈસન્સ આપવાના નિર્ણય વિરુદ્ધ બેયરની અપીલ

ગુવારમાં કૃત્રિમ ઉછાળો લાવી વિવિધ જૂથો રૃ.૧૨૯૦ કરોડ ઘર કરી ગયાની આશંકા
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved