Last Update : 07-May-2012, Monday

 

માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે

 

બોલીવુડમાં મૃત-કલાકારોને વિવિધ રીતે શ્રદ્ધાંજલિ આપતા હોય છે. લેટેસ્ટમાં માઘુરી દિક્ષીત પોતાની પ્રિય અભિનેત્રી મીનાકુમારીને તેના જ નૃત્ય દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ટૂંક સમયમાં ટીવીના પરદા ઉપર શરૂ થનારા એક રિઆલિટી શોમાં માઘુરી દિક્ષિત તેને પોતાના ફેવરિટ ગીત ‘‘થારે રહિયો ઓ બાંકે યાર...’’ (ફિલ્મ ઃ ‘પાકીઝા’), ઉપર ડાન્સ કરી મીનાકુમારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
સાઇઠના દાયકાની સુપરસ્ટાર મીનાકુમારીને પોતાની શ્રદ્ધાંજલિ આપતી વખતે, મીનાકુમારીના ડ્રેસ સેન્સને પણ અનુસરશે. માઘુરીએ વાતમાં એમ પણ કહ્યું કે તે આ પરફોર્મન્સમાં તે શિમરંિગ પંિક અનારકલી શૂટ પહેરશે. આ ગીતને ઓર્થેન્ટીક-લુક આપવા માટે તેના સેટ ઉપર પણ ઘણી મહેનત કરવામાં આવી રહી છે ! આના માટે ફલોટંિગ કેન્ડલ્સ, ફાઉન્ટેન અને લાઇટ્‌સની સાથે માઘુરીના હાવભાવના પણ સમાવેશ કરવા બાબતે તો ખૂબ જ મહેનત કરાઈ રહી છે. માઘુરી એ વાતમાં આગળ એમ કહ્યું હતું કે, ‘‘એ જમાનાના ગીતો મને હંમેશા અપીલ કરતાં રહ્યા છે. હવે આ જ કોન્સેપ્ટની સાથે મારે મારૂ સપનું પૂરું કરવાની તક મળી છે. આ ડાન્સ મૂવ્સની સાથે હું મીનાકુમારીજીને વિઝયુલાઇઝ કરી શકી છું.’’ ડિયર માઘુરી, નૃત્ય દ્વારા અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપવાની નવી રાહ ચંિધવા બદલ આભાર
ઘક ઘક ગર્લ માટે આ એક બેસ્ટ ટાઈમ કહી શકાય કારણ કે આ રીતે શ્રદ્ધાંજલી આપનારી લગભગ પહેલી અભિનેત્રી હશે. પરંતુ તેના ફેન્સ માટે તો મઘુરીની એક વાર જોવાના મોકા સિવાય બીજો કોઈ ચાન્સ જ નથી.
ત્યારે એ પણ જોવાનુ છે કે મીના કુમારીના જેવો જ ડ્રેસ પહેરીને આવનારી માઘુરી સાઈઠના દાયકાની એક્ટ્રેસ જેવી જ લાગશે કે કેમ એ પણ તેના ફેન્સના મનમાં પ્રશ્ન ઉપજતો હશે. એક વાત એવી પણ ચાલી રહી છે કે જો કોઈને શ્રદ્ધાંજલી આપવાની હોય તો આટલા બઘા દેખાડા કરવાની જરૂર ક્યાં છે ત્યારે માઘુરીને આ વાતની જાણકારી લઈને પોતાની આ ટેક્નિકને કંઈક અલગ દિશામાં લઈ જવી જોઈએ.

આમ તો જો કે ફિલ્મ ‘‘હર દિલ જો પ્યાર કરેલા’’ દરમ્યાન રાની અને પ્રીટી વચ્ચે દોસ્તી થઈ હતી. પરંતુ કરણ જૌહરની ફિલ્મ ‘‘કભી અલવિદા ના કહેના’’ દ્વારા બન્ને તારીકાઓ વચ્ચ ભારે મનદુઃખ થઈ ગયું હતું. એટલું જ નહીં તેઓની ફિલ્મો ચલતે ચલતે, કલ હો ના હો, વીરજારા, હમતુમ, બ્લેક, સલામ નમસ્તે પણ બોક્સ ઓફિસ ઉપર એકબીજાને ભારે ચેલેન્જ આપતી રહી હતી. હવે આ વખતે રાની મુખર્જીની આગામી ફિલ્મ ‘‘અઈય્યા’’ અને પ્રીટી ઝિન્ટની ‘‘ઈશ્ક ઈન પેરિસ’’ આવતા સપ્ટેમ્બર ૨૦૧૨માં જ એક સાથે રીલીઝ થઈ રહી છે. હવે એ જોવાનું સાચે જ ઘણું દિલચશ્પ બની રહેશે કે બોક્સ-ઓફિસ ઉપરની આ બન્ને તારીકાઓની ફાઈટીંગની વિજય કોનો થાય છે !

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved