Last Update : 06-May-2012, Sunday

 

નવી જનરેશનની નવી એબીસીડી !

 
આજકાલ અમદાવાદમાં જબરદસ્ત મોટો પુસ્તકમેળો ચાલી રહ્યો છે. કહે છે કે રોજના હજારો લોકો આ મેળામાં પુસ્તકો જોવા, વાંચવા (અને ખરીદવા પણ) આવે છે!
પરંતુ પુસ્તકોનો જમાનો ક્યાં સુધી રહેશે ? નવી જનરેશનનાં ટેણિયા મેણિયા તો બાલમંદિર પહેલાંથી જ મોબાઈલ વડે રમતાં થઈ જાય છે. એકડીયામાં ભણવાની ઉંમરે તો લેપ-ટોપ મચડતાં થઈ જાય છે.
આ ટાઈપની આવનારી જનરેસનની એબીસીડી કેવી હશે ?
***
એ ફોર એપલ (કોમ્પ્યુટર)
***
બી ફોર બ્લુ ટુથ
***
સી ફોર ચેટંિગ
***
ડી ફોર ડાઉનલોડ
***
ઈ ફોર ઈ-મેઈલ
***
એફ ફોર ફેસ-બુક
***
જી ફોર ગુગલ
***
એચ ફોર એચટીએમએલ
***
આઈ ફોર આઈપોડ
***
જે ફોર જાવા
***
કે ફોર કી-બોર્ડ
***
એલ ફોર લેપ-ટોપ
***
એમ ફોર મેસેજ
***
એન ફોર નીરો
***
ઓ ફોર ઓરકુટ
***
પી ફોર પોસ્ટસ્ક્રીપ્ટ
***
ક્યુ ફોર ક્વોન્ટમ
***
આર ફોર રેમ
***
એસ ફોર સર્વર
***
ટી ફોર ટચ-સ્ક્રીન
***
યુ ફોર યુએસબી
વી ફોર વાયરસ
ડબલ્યુ ફોર વાઈ-ફાઈ
***
એક્સ ફોર એક્સપ્રી
વાય ફોર યાહૂ
ઝેડ ફોર ઝપાક.કોમ !
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved