Last Update : 06-May-2012, Sunday

 
શહેરની ગર્લ્સમાં ફેટી ફૂડથી વધી વજનની વિડંબણા

- શહેરની ગર્લ્સમાં વેકેશનના સમયગાળામાં બેઠાળુ જીવન હોવાથી અને ફેટી ફુડ ખાવાથી બે ગણુ વજન વધી જાય છે. ના છૂટકે તેઓ ઝીમ જોઇન કરી પોતાનું વજન ઉતારવા મહેનત કરે છે.

આ વાત જાણને આપન નવાઈ લાગશે કે વેકેશનના સમયમાં ૫૦ ટકા ગર્લ્સની ફિટનેસમાં અને વજનમાં બે ગણો વધારો ે થઈ જાય છે. વજન વધવાના અને મેદસ્વીપણુ થવાના તો બીજા કેટલાય કારણો હોય છે પણ ખાસ કરીને મેદસ્વીપણાની અસર થવાનુ મુખ્ય કારણો એ છે કે વેકેશનના ગાળામાં બેઠાળુ જીવન થઈ જવુ અને ફુડમાં પણ ફેટી ફુડ ખાવાની શરૂઆત થઈ જવાથી ગર્લ્સને આવી પરિસ્થિતીનો સામનો કરવો પડે છે. શહેરમાં જેટલા પણ જીમ્સ અને ફીટનેસ ટ્રેનર્સ છે તેમના મત પ્રમાણે પણ લોકોમાં અત્યારે મેદસ્વીપણાનું પ્રમાણ વધી રહ્યુ છે. મેદસ્વીપણા થવાની ઉંમર કહેવામાં આવે તો તેમાં ૧૪ થી ૧૮ વર્ષની ઉંમરમાં ની ગર્લ્સમાં સૌથી વધારે ફેટી થઈ ગઈ છે. ત્યારે ફિટનેસ ટ્રેનર કહે છે કે ખરેખર તો લોકોએ તો અને એમાં પણ માતા પિતાએ પોતે જાતે જ પોતાની દિકરીઓ પર ઘ્યાન આપવુ જરૂરી છે. તેમનો ખોરાક કેવા પ્રકારનો છે. તેમનુ કામ કેવા પ્રકારનુ છે તેના આધારે વેકેશનમાં આપણે બાળકોને ફુડ આપવુ જોઈએ. ઉપરાંત વેકેશનના ગાળામાં છોકરો હોય કે પછી છોકરી દરેકને કસરત કરાવવી જોઈએ. વજન અને મેદસ્વીપણુ તો વંશિય હોય છે. પણ ખાસ કરીને અત્યારના યંગસ્ટર્સમાં અનિયમિત દીચર્યા હોવાથી મેેદસ્વીપણાનું પ્રમાણ વધી ગયુ છે. જો નિયમિત કસરત અને ખોરાકને ઘ્યાન રાખીને આરોગવામાં આવે તો મેદસ્વીપણ થી બચી શકાય છે. ત્યારે ડોક્ટર વિરાજ શાહ કહે છે કે અત્યારના દરેકના યંગસ્ટર્સમાં મેદસ્વીપણાની પ્રોબલેમ વધી ગઈ છે. કેટલાકને આનુવંશિક હોય છે તો કેટલાકને પોતાના ખાવાની આદતના કારણે જાડુ થઈ જવાની સજા ભોગવવી પડે છે. અત્યારે ખાસ કરીને ગર્લ્સમાં આ પ્રકારની તકલીફો વધારે જોવા મળી રહી છે. ઘણી તો એવી પણ ગર્લ્સ છે જેઓ પોતાના મેદસ્વીપણાની પ્રોબલેમને પોતે છુટકારો મેળવવા માટે દવાનો પણ ઉપયોગ કરીને મેદસ્વીપણાને પોતાની જાતને દુર રાખવા માંગે છે. આ પ્રકારે મેદસ્વીપણુ થવાથી અનેક પ્રકારના રોગો થઈ જવાની સંભાવના રહેલી છે. હાર્ટ એટેક, ડાયાબિટીસ, કોલરેસ્ટ્રોલ,હાઈપરટેન્શન વગેરે જેવી બીમારીઓ માં પણ મેદસ્વીપણાથી સપડાઈ શકાય છે. આ પ્રકારના રોગો આમ તો નાની ઉંમરે પોતાની અસર દેખાડતા નથી પણ જ્યાપે ચાલીસી વટાવીને વ્યક્તિની ઉંમર વધે છે ત્યારે આ રોગો પોતાની અસર દેખાડવાની શરૂઆત કરે છે. અમારી સામે ક્યારેક એવા પણ કિસ્સા આવતા હોય છે કે નાની ઉંમરના બાળકોમાં આ તકલીફ જોવા મળે છે. એ બાળકોના શરીર એટલા જાડા હોય છે કે આપણે એ શરીર જ જોઈને આપણને ખ્યાલ આવી જાય કે મેદસ્વીપણાના કારણે આ યંગસ્ટર્સને કોલરેસ્ટ્રોલનુ જોખમ આવી ગયુ છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved